- સુરત
સુરતમાં ગણપતિ વિસર્જન વેળા ટ્રેક્ટરના ટાયરમાં બ્લાસ્ટ – પ્રતિમા ખંડિત
આજે અનંત ચતુર્દશિ – ભગવાન ગણપતિના વિસર્જનનો દિવસ. લાગલગાટ નવ દિવસ ભગવાન ગણરાયાના પૂજન અર્ચન બાદ આજે ભાવભરી વિદાય દેશભરમાથી અપાઈ રહી છે ત્યારે સુરતમાં મોટી કરુણાંતિકા સર્જાતા રહી ગઈ તે પણ ગજાન્ન્દ્નો જ પા’ડ કે કોઈ જાનહાનિ નથી થઈ.…
- નેશનલ
કોણ છે એ વ્યક્તિ જેના દ્વારા બનાવેલું ભોજન જ ખાય છે પીએમ નરેન્દ્ર મોદી…..
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો 74મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 1950મા થયો હતો. આટલી મોટી ઉંમરના હોવા છતાં પણ તેમની ચાલ, ચપળતા અને જુસ્સો આંખે ઉડીને વળગે છે. તેમના જુસ્સાદાર ભાષણો અનેક યુવાનોને ઉત્સાહ પ્રેરિત કરે…
- ગાંધીનગર
દહેગામ નજીક મેશ્વો નદીમાં ડુબવાથી 8 લોકોના મોત; હજુ 2 લાપતા
ગાંધીનગર: ગુજરાતમાં ગણેશ વિસર્જન સમયે પાણીમાં ડૂબવાની ઘટનાઓ ગુજરાતમાં સર્જાય ચૂકી છે ત્યારે આજે ફરી એકવખત ગાંધીનગરથી ગણેશ વિસર્જન દરમિયાન લોકો પાણીમાં ડૂબ્યાંની ગોઝારી દુર્ઘટના સર્જાય હતી. વાસણા સોગઠી ગામ નજીક 10 લોકો પાણીમાં ડૂબ્યાં હતા જેમાંથી 8 લોકોના મોત…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં બોઇંગ ફેક્ટરીના કામદારો હડતાળ પર ઉતર્યાઃ એરક્રાફ્ટનું ઉત્પાદન બંધ થશે
સિએટલઃ અમેરિકાના પશ્ચિમ કિનારે આવેલા બંદર શહેર સિએટલ નજીક બોઇંગ ફેક્ટરીમાં વિમાન એસેમ્બલી કર્મચારીઓએ કામ કરવાનું બંધ કરી દીધું છે. કર્મચારી યુનિયનના સભ્યોએ હડતાળ પર જવાની તથા એક કામચલાઉ કરારને નકારવાની તરફેણમાં ભારે મતદાન કર્યું હતું. આ કરાર અંતર્ગત ચાર…
- સ્પોર્ટસ
ગાયકવાડની ટીમને ઈશ્વરનની ટીમનો વળતો જવાબ
અનંતપુર: ચાર દિવસની દુલીપ ટ્રોફી મૅચમાં શુક્રવારે બીજા દિવસે ઋતુરાજ ગાયકવાડના સુકાનમાં ઇન્ડિયા-સી ટીમે 525 રનનો તોતિંગ સ્કોર નોંધાવ્યો ત્યાર બાદ અભિમન્યુ ઈશ્વરનના સુક્ાનમાં ઇન્ડિયા-બી ટીમે વળતો જવાબ આપીને રમતના અંત સુધીમાં વિના વિકેટે 124 રન બનાવ્યા હતા. ઈશ્વરન 51…
- નેશનલ
સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને મળી મોટી સફળતા, બે દિવસમાં બે મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ
બાલાસોર (ઓડિશા): ભારતે આજે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઇટીઆર) પરથી સતત બીજા દિવસે ‘વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલ’નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ના એક નિવેદનમાં પુષ્ટી કરવામાં આવી હતી…
- સ્પોર્ટસ
નીરજની કસોટીનો સમય લગોલગ, પાકિસ્તાનનો નદીમ ક્વૉલિફાય ન થયો
બ્રસેલ્સ: પૅરિસ ઑલિમ્પિક્સની ભાલાફેંકની હરીફાઈમાં બીજા સ્થાને આવીને સિલ્વર મેડલથી સંતોષ માની લેનાર ભારતનો નીરજ ચોપડા હવે અહીં ડાયમંડ લીગ-2024 સ્પર્ધાની ફાઇનલ્સમાં ચૅમ્પિયન બનવા તત્પર છે. નીરજની ઇવેન્ટ શનિવાર, 14 સપ્ટેમ્બરે મધરાત બાદ 1.52 વાગ્યે શરૂ થશે.બે ક્વૉલિફિકેશન રાઉન્ડને અંતે…
- સ્પોર્ટસ
ટ્રાફિક-જામથી બચવા ખેલાડીઓને હેલિકૉપ્ટરમાં બેસાડીને ટેનિસ કોર્ટ સુધી પહોંચાડાયા!
વાદલહારા (મેક્સિકો): અમેરિકાના પાડોશી દેશ મેક્સિકોનું વાદલહારા શહેર ટકિલા અને મૅરિયેચી મ્યૂઝિકનું ઉદ્ભવ સ્થાન તરીકે ઓળખાય છે. જોકે આ શહેરનું ઝૅપોપૅન નામનું ઉપનગર ટ્રાફિક-જામ માટે બહુ જાણીતું છે અને અહીં શરૂ થયેલી ટેનિસની ડબ્લ્યૂટીએ-500 ટૂર્નામેન્ટમાં ભાગ લેવા આવેલા ખેલાડીઓએ સ્પર્ધાના…
- મનોરંજન
ઑક્ટોબરમાં બૉક્સ ઑફિસ પર બે મેગા ફિલ્મોની ટક્કર, કોણ મારશે બાજી?
બોલિવૂડ માટે સપ્ટેમ્બર મહિનો ખાસ રહ્યો છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી-2 બૉક્સ ઑફિસ પર જોરદાર કમાણી કરી છે અને 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. હવે ઑક્ટોબર મહિનો પણ શાનદાર રહેશે. આ મહિનામાં બૉક્સ ઑફિસ…