- આપણું ગુજરાત
એકવર્ષમાં ગુજરાત પોલીસના 2792 કર્મચારીઓને મળી બઢતી
ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એક જ વર્ષમાં પોલીસ વિભાગે 2792 કર્મચારીઓને બઢતી આપી છે. વિભાગ દ્વારા સમયસર બઢતી આપીને પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો કરવામાં છે.…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજના સંમેલનને પહેલા ભાવનગર યુવરાજે કહ્યું “રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજોનો ઉપયોગ ન કરવો”
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા એક થયેલા ક્ષત્રિયો હવે ફરી એકવખત હવે અમદાવાદ ખાતે સંમેલન યોજીને પુનઃ સમાજને એક કરવા જઈ રહ્યા છે. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી આવતીકાલે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ઓગણજ ગામ નજીક ગોતા ખાતે આવેલા…
- અમદાવાદ
અમદાવાદ હિટ એન્ડ રન કેસ: સિક્યોરિટી ગાર્ડને ઉડાવનાર સગીરના પિતાની ધરપકડ
અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં 14મી સપ્ટેમ્બરની રાત્રે સિક્યોરિટી ગાર્ડને ઉડાવી દેનાર સગીરના બિલ્ડર પિતાની ધરપકડ કરવામાં આવી છે. પિતાએ બર્થડે પાર્ટીમાં જવા માટે દીકરાને મર્સિડીઝ કાર આપી હતી. સગીરે પુરપાટ વેગે કાર ચલાવી એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. પોલીસે…
- સ્પોર્ટસ
મહિલા પ્લેયર સાથે અસભ્ય વર્તન…ઑસ્ટ્રેલિયામાં ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર પર 20 વર્ષનો પ્રતિબંધ
સિડની: શ્રીલંકા વતી ત્રણ દાયકા પહેલાં ટેસ્ટ-ક્રિકેટ રમી ચૂકેલા દુલીપ સમરવીરા નામના ભૂતપૂર્વ ખેલાડીએ ઑસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા સ્ટેટની મહિલા ટીમની એક ખેલાડી સાથે અસભ્ય વર્તન કર્યું એ બદલ સમરવીરા પર ઑસ્ટ્રેલિયામાં 20 વર્ષનો પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. બાવન વર્ષનો સમરવીરા…
- મનોરંજન
હવે તો Amitabh Bachchan ઘરે પણ નથી આવતા… જાણો કોણે કર્યો ચોંકાવનારો દાવો?
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) એક બેસ્ટ એક્ટર તો છે જ પણ એની સાથે સાથે જ તેઓ એક ઉમદા વ્યક્તિત્વના માલિક પણ છે અને એનું જ જીવતું જાગતું ઉદાહરણ છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિવંગત મ્યુઝિક ડિરેક્ટર આદેશ શ્રીવાસ્તવના પરિવાર સાથેના…
- આપણું ગુજરાત
ગાંધીનગર અને ગિફ્ટ સિટી વચ્ચે ગુજરાત મેરિટાઈમ યૂનિવર્સિટી પામશે આકાર
ગુજરાત મેરીટાઇમ બોર્ડ ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી માટે કાયમી કેમ્પસ સ્થાપવા માટે ગાંધીનગર અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારમાં યોગ્ય જમીન માટે સક્રિયપણે શોધ શ કરી છે હાલમાં, જીએમયુ ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે કામચલાઉ કેમ્પસમાંથી કાર્ય કરે છે.નવા કેમ્પસ માટે…
- આમચી મુંબઈ
Breaking: મેટ્રો-થ્રીને મળ્યું નવું મુહૂર્ત PM Modi કરશે હવે આ તારીખે ઉદ્ધાટન
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભાની ચૂંટણીની ઘડીઓ ગણાઇ રહી છે. દરમિયાન પીએમ મોદી ચોથી ઑક્ટોબરના રોજ મુંબઇ આવવાના છે. રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલાં તેઓ મુંબઇને અનેક પ્રોજેક્ટની ભેટ આપશે. આ દરમિયાન, વડા પ્રધાન થાણેથી ખાડી…
- નેશનલ
ના વિઝાની કટકટ, ના બજેટનું ટેન્શન… રૂ. 50,000 હજારમાં 14 દિવસ ફરી શકશો આ દેશમાં…
દિવાળી અને નાતાલનું વેકેશન હવે નજીક આવી રહ્યા છે ત્યારે જો તમે પણ વેકેશન પ્લાન કરી રહ્યા હોવ તો અમે તમારા માટે અહીં એક એવા ડેસ્ટિનેશનની માહિતી લઈને આવ્યા છીએ કે તમારું દિલ એકદમ બાગબાગ થઈ જશે. સૌથી મહત્ત્વની વાત…
- રાજકોટ
જેતપુરમાં લેન્ડગ્રેબિંગની અરજીમાં મહિલાએ બોગસ દસ્તાવેજો રજૂ કરતા ગુનો નોંધ્યો
રાજકોટઃ જેતપુરની એક મહિલા દ્વારા લેન્ડગ્રેબિંગની એક અરજી કરવામાં આવી હતી. જે અંગેની રાજકોટ કલેક્ટરમાં મળેલી લેન્ડગ્રેબિંગ કમિટિની બેઠકમાં દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી. જેમાં મહિલાએ રજૂ કરેલા દસ્તાવેજો બોગસ હોવાનું જણાઇ આવતા જેતપુર મામલતદારે ફરિયાદી મહિલા સામે જ ફરિયાદ નોંધાવતા…
- રાજકોટ
રાજકોટમાં ડેન્ગ્યુથી વધુ એક મોત, પરિણીતાએ રસ્તામાં જ દમ તોડ્યો
રાજકોટઃ ગુજરાતભરમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. ત્યારે રાજકોટમાં કોઠારીયા ગામ વિસ્તારમાં રહેતી પરિણીતા ડેન્ગ્યુની બીમારીમાં સપડાતા એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જતા રસ્તામાં જ મોત થયું હતું.રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા…