- નેશનલ
મધ્યપ્રદેશમાં ભયંકર માર્ગ અકસ્માત: ઓટો અને ટ્રક વચ્ચે અથડામણમાં 7ના મોત
દમોહ: મધ્ય પ્રદેશના દમોહ કટની સ્ટેટ હાઇવે પર એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહી એક ટ્રક અને ઓટો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 7 લોકોના મોત અને 3 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે જિલ્લા…
- આમચી મુંબઈ
બદલાપુરના ‘દુષ્કર્મી’નું એન્કાઉન્ટરઃ અજિત પવારે વિપક્ષોને આપ્યો જવાબ
મુંબઈ: અક્ષય શિંદેના એન્કાઉન્ટર બાદ મહાવિકાસ આઘાડી (MVA)ના નેતાઓ સરકાર અને પોલીસ બંને પર આરોપોની ઝડી વરસાવી છે ત્યારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઠાર માર્યા ગયેલા આરોપી અક્ષય શિંદેની માનસિકતા વિશે પણ…
- નેશનલ
તિરુપતિના પ્રસાદ મુદ્દે સાઉથના બે સુપરસ્ટાર આમનસામને, સોશિયલ મીડિયા પર છેડાયો જંગ
આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે. પ્રસાદીના લાડવાઓમાં ચરબીની ભેળસેળને લઈને હવે સાઉથનાં બે મોટા એક્ટર પવન કલ્યાણ અને પ્રકાશ રાજ વચ્ચે વાકબાણના પ્રહારો થયા છે. આ મામલે જ્યારે આંધ્ર પ્રદેશના…
- સ્પેશિયલ ફિચર્સ
Solar Eclips: આ રાશિના જાતકોના જીવન પરથી દુઃખનું ગ્રહણ થશે દૂર, જીવશે રાજા જેવું જીવન…
સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ બંનેની મનુષ્ય અને પ્રકૃત્તિ પર સારી-નરસી બંને અસર જોવા મળે છે. વર્ષનું બીજું અને છેલ્લું સૂર્ય ગ્રહણ બીજી ઓક્ટોબરના થવા જઈ રહ્યું છે. આસો મહિનાની અમાસના દિવસે 6 કલાક ચાર મિનિટ સુધી સૂર્ય ગ્રહણ…
- નેશનલ
બિનસાંપ્રદાયિકતા પર એવું તે શું બોલ્યા તમિલનાડુના રાજ્યપાલ કે ભડકી ગઇ કૉંગ્રેસ અને આવી માગણી કરી દીધી….
નવી દિલ્હીઃ તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ ધર્મનિરપેક્ષતા પર નિવેદન આપીને નવો વિવાદ ઉભો કર્યો છે. રાજ્યપાલે કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતાનો ખ્યાલ યુરોપનો છે, તેને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.કોંગ્રેસે તમિલનાડુના ગવર્નર આરએન રવિની ટિપ્પણી (બિનસાંપ્રદાયિકતા એ યુરોપિયન વિભાવના છે)ને…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેને હસ્તે મંત્રાલયમાં ‘મુખ્યમંત્રી વોર રૂમ’નું ઉદ્ઘાટન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મંત્રાલયના સાતમા માળે રિનોવેટ કરાયેલા ‘મુખ્યમંત્રી વોર રૂમ’ અને મ્યુરલ (મ્યુરલ)નું મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા રિમોટ કી દબાવીને સોમવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઉદ્ઘાટન બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વોર રૂમમાં હાજર સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.…
- નેશનલ
સાવચેત! મંકીપોક્સ વાયરસના ઘાતક સ્ટ્રેનની ભારતમાં એન્ટ્રી: કેરળમાં નોંધાયો કેસ
નવી દિલ્હી: કોરોના બાદ સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવનાર જીવલેણ મંકીપોક્સ ક્લેડ 1b સ્ટ્રેનનો પ્રથમ કેસ ભારતમાં નોંધાયો છે. પીટીઆઈએ સોમવારે સત્તાવાર સૂત્રો પાસેથી આ વાતની પુષ્ટિ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ એ જ સ્ટ્રેન છે જેને ગયા મહિને વિશ્વ…
- નેશનલ
કંગનાના નવા નિવેદનથી ‘બબાલ’: માફી માગવાની કરી માગણી
હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતના નવા નિવેદન પર રાજકીય ખળભળાટ મચી ગયો છે. કંગના રનૌતે આરોપ લગાવ્યો છે કે હિમાચલ પ્રદેશ સરકાર લોન લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ને આપે છે. આ રીતે તે કોંગ્રેસની…
- નેશનલ
સંસદમાં તમારો અવાજ બનીશ: રાહુલ ગાંધીનું જમ્મુ-કાશ્મીરના લોકોને વચન
શ્રીનગર: લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોમવારે જમ્મુ-કાશ્મીરના લોકોનો અવાજ સંસદમાં બનવાનું વચન આપ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને સંર્પૂણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર કૉંગ્રેસ દબાણ લાવશે.જ્યારે તમને મારી જરૂર હોય ત્યારે…