- નેશનલ
ભારે વરસાદને પગલએ મહાકાલ મંદિર પાસે દીવાલ ધરાશાયી: 2 લોકોના મોત
ઉજ્જૈન: હાલ મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મહાકાલ નગરી ઉજ્જૈનમાં શુક્રવારે સાંજે એક મોટો અકસ્માત થયો છે. મહાકાલ મંદિરની સામે ગણેશ મંદિર પાસે જૂની દિવાલ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે…
- નેશનલ
માતૃભૂમિના એમ. વી. શ્રેયમ્સ કુમાર ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પ્રમુખ બન્યા
નવી દિલ્હી: માતૃભૂમિના એમવી શ્રેયમ્સ કુમાર શુક્રવારે અખબારો, સામયિકો અને સામયિકોના પ્રકાશકોની સર્વોચ્ચ સંસ્થા ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કુમાર હાલના પ્રમુખ રાકેશ શર્મા (આજ સમાજ)નું સ્થાન લેશે. સોસાયટીની 85મી વાર્ષિક સાધારણ સભા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઈ હતી.સન્માર્ગના…
- નેશનલ
દિલ્હી MCDની સ્થાયી સમિતિની છેલ્લી સીટ પર ભાજપનો કબજો: આપનું સંખ્યાબળ ઘટ્યું
નવી દિલ્હી: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્થાયી સમિતિમાં ખાલી પડેલી જગ્યાઓ માટે શુક્રવારે મતદાન યોજાયું હતું. ભાજપના ઉમેદવાર સુંદર સિંહ તંવર આ ચૂંટણીમાં બાજી મારી ગયા છે. તેમણે દિલ્હી MCDની છેલ્લી બેઠક પાર જીત મેળવી છે. દિલ્હીમાં ચૂંટણીને લઈને ભારે…
- મનોરંજન
Troller’sને Navya Naveli Nandaને આપ્યો એવો મૂંહતોડ જવાબ કે…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan)ની દોહિત્રી નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત સ્ટાર કિડ્સમાંથી એક છે. નવ્યા ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે પણ તે સતત લાઈમલાઈટમાં રહે છે.ફિલ્મોની તામજામથી દૂર…
- આમચી મુંબઈ
PMની ઓફર ઈલેક્શન પછી પણ આવી હતી: ગડકરી
મુંબઈ: દેશના આગામી વડાપ્રધાન બનવા માટે લોકસભા ચૂંટણી પહેલા વિરોધ પક્ષના એક વરિષ્ઠ નેતા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો એ વાત કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે ફરી ઉખેળી હતી અને દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી થઈ ગયા પછી પણ…
- નેશનલ
Haryana Election 2024: બળવાખોર નેતાઓ સામે કોંગ્રેસની કાર્યવાહી, 13 નેતાઓએ બતાવ્યો બહારનો રસ્તો
હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ પ્રચાર અને પોતાની ક્ષમતા દર્શાવવામાં વ્યસ્ત છે. દરમિયાન, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 13 નેતાઓને 6 વર્ષ માટે હાંકી…
- ઇન્ટરનેશનલ
શિગેરુ ઈશિબા બન્યા જાપાનના નવા વડાપ્રધાન, જાણો તેમના વિશે
જાપાનના શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી) એ શુક્રવારે ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન શિગેરુ ઇશિબાને તેના નવા નેતા તરીકે ચૂંટ્યા હતા, તેઓ હવે આવતા અઠવાડિયે વડા પ્રધાન તરીકે કાર્યભાર સંભાળશે. ઈશિબાને પાર્ટીના સાંસદો દ્વારા વોટિંગથી ચૂંટવામાં આવ્યા હતા. સત્તારૂઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી…
- નેશનલ
“ઘરેલુ હિંસા કાયદામાં નહિ ચાલે હિંદુ-મુસ્લિમ” સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું- દરેકને પડશે લાગુ
નવી દિલ્હી: જસ્ટિસ બી.વી. નાગરત્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે નિર્ણય કર્યો કે 2005નો ઘરેલુ હિંસા કાયદો દેશીની તમામ મહિલાઓ પર લાગુ થાય છે. ભારતીય બંધારણમાં મહિલાઓને આપેલા અધિકારોને આ કાયદાઓ રક્ષણ પૂરું પાડે છે અને તમામ મહિલાઓને સમાનરૂપે લાગુ…
- ઇન્ટરનેશનલ
લેબનોનની બહુમાળી ઈમારત પર ઇઝરાયલનો હવાઈ હૂમલો: હિઝબુલ્લાહનો ડ્રોન કમાંડર ઠાર મરાયાનો દાવો
બેરૂત: ઇઝરાયલી સેનાએ ગુરુવારે લગ્નની રાજધાની બેરૂતમાં એક એપાર્ટમેન્ટ પર કરેલા હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ડ્રોન કમાંડરને ઠાર મરાયાનો દાવો કર્યો છે. કમાન્ડર મોહમ્મદ હુસેન સુરુરને ઠાર મરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જો ઇઝરાયેલના આ દાવા પર હિઝબુલ્લાહએ કોઈ ટિપ્પણી…