- નેશનલ
કોંગ્રેસ હરિયાણાના ‘દર્દના દાયકા’નો અંત લાવશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે કહ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસની આવનારી સરકાર ‘દર્દના દાયકા’નો અંત લાવશે અને પાર્ટીએ રાજ્યના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો સંકલ્પ કર્યો છે.હરિયાણા કોંગ્રેસે પાંચમી ઑક્ટોબરે યોજાનારી રાજ્યની વિધાનસભાની ચૂંટણી માટે તેનો…
- સ્પોર્ટસ
ગિલની ટીમ સામે 181 રન બનાવનાર મુંબઈના બૅટરને નડ્યો અકસ્માત
લખનઊ: મુંબઈના ઑલરાઉન્ડર અને ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાનને લખનઊમાં અકસ્માત નડતાં તેને ગરદનમાં ફ્રૅક્ચર થયું હતું. પરિણામે તે પહેલી ઑક્ટોબરે શરૂ થનારી ઇરાની કપની મૅચમાં નહીં રમે. એ ઉપરાંત, ત્યાર બાદ શરૂ થનારી રણજી ટ્રોફીની શરૂઆતની…
- મહારાષ્ટ્ર
‘કોર્ટની ટિપ્પણીનો કોઈ અર્થ નથી’, અક્ષય શિંદે એન્કાઉન્ટર કેસ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન
મુંબઈ: બદલાપુર યૌન ઉત્પીડન કેસમાં આરોપી અક્ષય શિંદેના પોલીસ એન્કાઉન્ટરમાં મોત બાબતે હાઈ કોર્ટે કરેલી કેટલીક ટિપ્પણી અંગે પુછવામાં આવતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કોર્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીનો કોઈ અર્થ નથી. બુલડોઝર કાર્યવાહી ઉત્તર પ્રદેશથી…
- નેશનલ
સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લીધો છે. ચોખાનો સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે જુલાઈ 2023માં આ પ્રતિબંધ લાદ્યો હતો. નિકાસકારોએ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાના…
- મનોરંજન
Sara Tendulkarના શૂઝ પર આ કોનું નામ લખેલું છે? તમે ખુદ જ જોઈ લો ભાઈસાબ…
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંકુડલકર (Sara Tendulkar) અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે પછી એ ઈન્ડિયન ક્રિકેટર શુભમન ગિલ સાથેના તેના અફેયરને કારણે હોય કે તેના બ્યુટીફૂલ ફોટોશૂટને કારણે હોય. હવે ફરી એક વખત સારા ચર્ચામાં આવી…
- મહારાષ્ટ્ર
…લોકો તારો બંદોબસ્ત કરશેઃ આવું કોને કહ્યું શરદ પવારે?
મુંબઈ: છેલ્લાં અમુક વખતથી પુણેમાં કોયતા ગેંગના આતંક અને ડ્રગ્ઝના દૂષણના ઘણા સમાચારો વહેતા થાય છે અને આ મુદ્દે શરદચંદ્ર પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના અધ્યક્ષ શરદ પવારે સરકારની ટીકા કરી હતી.ભૂતપૂર્વ વિધાનસભ્ય બાપુસાહેબ પઠારેએ પુણેના ખરાડી ખાતે શરદ પવારના પક્ષમાં…
- નેશનલ
Book My Showના CEO પર coldplayની ટિકિટોના કાળાબજારનો આરોપ, થઇ શકે છે ધરપકડ
પોલીસને coldplay કોન્સર્ટ માટે ટિકિટોના બ્લેક માર્કેટિંગની શંકા છે અને તેથી તેણે ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ ‘બુક માય શો’ના સીઈઓને સમન્સ પાઠવ્યું છે.દેશભરના યુવાનોમાં coldplayના કોન્સર્ટનો ભારે ક્રેઝ છે. coldplay આવતા વર્ષે 18, 19 અને 21 જાન્યુઆરી 2025ના રોજ નવી મુંબઇના…
- આમચી મુંબઈ
દસમાંથી દસ બેઠક પર વિજય! જાણો શું થયું મુંબઈ યુનિવર્સિટીના Senate Electionsમાં…
મુંબઈ: Mumbai Universityમાં શુક્રવારે સિનેટ ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં Uddhav Thackeray જૂથની શિવસેનાએ એકહથ્થો વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં ઠાકરે જૂથના ઉમેદવારોએ દસમાંથી દસ બેઠકો પોતાને નામ કરી હતી. ભવ્ય વિજય મેળવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે મોટી સંખ્યામાં…
- સ્પેશિયલ ફિચર્સ
લગન-બગન માર્યા ફરે, આ રિવાજ હવે ભોં માં ભ્ંડારાય જશે. આ ખતરનાક માનસિકતા અહીંથી ઉદભવી !
લગ્ન એ પવિત્ર બંધન છે. તો કોઈ કહે છે કે, લગ્ન બંધને બંધાતા પાત્રોની જોડી ઈશ્વરદત્ત છે. જોડી ઉપરથી જ નક્કી થાય છે. ગણ એ એક સામાજિક રિવાજ અને પરંપરા છે. પણ હવે ધીમે-ધીમે આ પરંપરા કહો કે રિવાજ ખતમ…
- આપણું ગુજરાત
ભાદરવો ભરપૂર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ; ભાદર ડેમના 20 દરવાજા ખોલાયા
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાથિયા નક્ષત્રની અસર જોવા મળી રહી છે. ભાદરવા મહિનામાં મેઘરાજા ભરપૂર વરસી રહ્યા છે. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં જુનાગઢ, જેતપુર સહિતના પંથકમાં અતિભારે વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.…