- આમચી મુંબઈ
ઓવૈસી અને મહાવિકાસ આઘાડીનું ‘હમ સાથ સાથ હૈ’ થશે? મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતા
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પોતે સત્તા હાથમાં લેવા માટે બધા જ પ્રયાસો કરી રહી છે. જોકે, આવામાં મહાવિકાસ આઘાડી સમક્ષ એઆઇએમઆઇએમ(ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન)ના અધ્યક્ષ તેમ જ સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટીએ ગઠબંધન…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanની ડાયરીએ ખોલ્યા સિક્રેટ્સ, મારું દુઃખ એ…
ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પોતાની પર્સનલ લાઈફને લઈને વધારે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન ટૂંક સમયમાં જ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, પરંતુ આ બાબતે હજી કપલે કોઈ ચોંકાવનારો ખુલાસો કર્યો…
- નેશનલ
જલેબી વાળા નિવેદન પર ભાજપે રાહુલ ગાંધીની મજાક ઉડાવી, રાહુલે વિગતવાર જવાબ આપ્યો
નવી દિલ્હી: હરિયાણામાં ચૂંટણી (Haryana Election)પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી(Rahul Gandhi)એ આપેલા જલેબી અંગેના નિવેદન બબાતે ભાજપ(BJP) રાહુલની મજાક ઉડાવી રહી છે, ત્યારે રાહુલ ગાંધી તેમના નિવેદન પર મક્કમ છે. સોનીપતમાં જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે અહીંની જલેબી…
- નેશનલ
મોદી સરકારનો મોટો નિર્ણય: મરાઠી, બંગાળી સહિત 5 ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકે આપી માન્યતા
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે આજે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે આજે સૌથી મોટો નિર્ણય લઈને સૌને ચોંકાવ્યા છે. મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે…
- મનોરંજન
રેડ હોટ ડ્રેસમાં શેહનાઝ ગિલનો કિલર લૂક જોઈ લો, તસવીરો જોઇ ચાહકો ક્રેઝી
મુંબઈ: ‘બિગ બોસ’માં આવ્યા બાદ શહેનાઝ ગિલે ઘણા ઓછા જ સમયમાં પોતાનું આગવું સ્થાન મનોરંજનની દુનિયામાં બનાવ્યું છે અને ફિલ્મો અને વેબ-સિરીઝની સાથે સાથે ઢગલાબંધ જાહેરાતોમાં પણ શહેનાઝ ગિલ દેખાતી હોય છે. તેના સરળ અને સીધા સ્વભાવના કારણે તેણે પોતાનો…
- આમચી મુંબઈ
થાણેમાં મોદીની રેલી, મહાયુતિમાં શિંદેની સ્થિતિને મજબૂત હોવાનો પુરાવો
મુંબઈ: જાન્યુઆરી 2023માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેટ્રો રેલવે લાઇનનું ઉદ્ઘાટન કરવા માટે મુંબઈ આવ્યા, ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમની શિવસેનાની રાજનીતિનો એજન્ડા સેટ કરતાં અમે બધા મોદીના માણસો છીએ, એવી જાહેરાત કરી નાખી હતી. હવે શનિવારે…
- ઇન્ટરનેશનલ
સિંગાપોરમાં ભારતીય મૂળના પૂર્વ પ્રધાનને કોર્ટે ૧૨ મહિનાની જેલની સજા ફટકારી
સિંગાપોરઃ સિંગાપોરમાં ભારતીય મૂળના ભૂતપૂર્વ પરિવહન પ્રધાન એસ. ઇશ્વરનને આજે હાઇ કોર્ટે ૧૨ મહિનાની જેલની સજા ફટકારી હતી. તેમને જાહેર સેવક તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બે ઉદ્યોગપતિ મિત્રો પાસેથી સાત વર્ષમાં ૪૦૩,૩૦૦ સિંગાપુર ડોલરની કિંમતની ભેટ લેવાના આરોપમાં દોષી ઠેરવવામાં…
- સ્પેશિયલ ફિચર્સ
દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ ક્યાં આવેલું છે, ખબર છે?
ઉલ્મઃ દુનિયામાં સૌથી જૂનું ચર્ચ કયું એની ચર્ચા અત્યારે જાગી છે. દક્ષિણ જર્મનીમાં આવેલું ઉલ્મર મુન્સ્ટર દુનિયાનું સૌથી ઊંચું ચર્ચ છે. ગોથિક શૈલીના લ્યુથરન ચર્ચનું આધિપત્ય ૩૧ મે, ૧૮૯૦માં શરૂ થયું હતું, જે ૨૦૨૫માં સમાપ્ત થઇ શકે છે. કારણ કે…
- સ્પોર્ટસ
ટી-20 વર્લ્ડ કપમાં ‘યજમાન’ બાંગ્લાદેશે જીતીને દાયકા જૂની નિરાશા દૂર કરી
શારજાહ: બાંગ્લાદેશે અહીં ગુરુવારે મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની પહેલી જ રોમાંચક મૅચમાં દમદાર ટીમ-વર્કથી સ્કૉટલૅન્ડને 16 રનથી હરાવીને 10 વર્ષે ફરી વિજયનું ખાતું ખોલાવ્યું હતું. ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની મહિલાઓ જીતી હોય એવું છેલ્લે 2014માં બન્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશ…