- નેશનલ
Parle-G Buscuitના પેકેટ પર જોવા મળતી આ છોકરી કોણ? Sudha Murthy કે પછી…
આપણામાંથી મોટાભાગના લોકોએ પોતાના જીવનમાં અલગ અલગ પ્રકારના બિસ્કિસ્ટ્સ ખાધા હશે પરંતુ આ બધા બિસ્કિટમાંથી પાર્લે-જી (Parle-G Buscuits) સાથેની આપણી યાદગિની સાવ અલગ જ હશે. હેં ને? આ બિસ્કિટના પેકેટ પર જોવા મળતી સરસમજાની ઢીંગલી જેવી ઢબુડી કોણ છે એવો…
- સ્પોર્ટસ
હૅરી મૅગ્વાયરે મૅન્ચેસ્ટર યુનાઇટેડની ટીમને પરાજયથી બચાવી
પોર્ટો: મૅન્ચેસ્ટર યુનાઇટેડ (એમયુ)ની ટીમ અહીં યુરોપા લીગમાં ફરી એક મૅચ હારતાં બચી ગઈ હતી. એમયુની પોર્ટો સામેની મૅચ 3-3થી ડ્રૉમાં ગઈ હતી.મૅન્ચેસ્ટરે 20મી મિનિટમાં 2-0થી સરસાઈ લીધી હતી, પણ ત્યાર બાદ 27મી મિનિટથી 50મી મિનિટ વચ્ચે પોર્ટોએ ત્રણ ગોલ…
- આમચી મુંબઈ
નવરાત્રી ટાણે ટામેટાંએ ખોરવ્યું બજેટ, ભાવ સાંભળી ચોંકી જશો…
મુંબઈ: નવરાત્રીનો પવિત્ર પર્વ ચાલી રહ્યો છે અને એવા ટાણે તહેવારના અન્ય ખર્ચાઓ માથે હોય છે એવામાં શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તેમાં પણ ખાસ કરીને ટામેટાંના ભાવો વધી જતા ગૃહિણીઓએ પોતાનું કિચનનું બજેટ સાચવવું મુશ્કેલ બન્યું…
- નેશનલ
Jaipur Airport ને બોમ્બથી ઉડાવવાની ધમકી, CISFના જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
જયપુર: જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ(Jaipur Airport)પર ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સીઆઈએસએફના સત્તાવાર આઈડી પર ઇ-મેઈલ મોકલવામાં આવ્યો છે. આ ઇ-મેલમાં જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી બાદ વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે. હાલ…
- આમચી મુંબઈ
પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી બ્લૅકમેઈલ કરનારા યુવકને કોયતાના 30 ઘા ઝીંકી પતાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: પ્રેમિકાની અશ્ર્લીલ તસવીરો પાડી તેને બ્લૅકમેઈલ કરનારા યુવકને પ્રેમીએ કોયતાના 30 જેટલા ઘા ઝીંકી કથિત હત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી. હત્યા પછી આરોપી પ્રેમી જાતે જ પોલીસ સ્ટેશને ગયો હતો અને પોતે કરેલા ગુનાની માહિતી…
- નેશનલ
Chhattisgarh ના દંતેવાડામાં અથડામણ, 23 નકસલી માર્યા ગયા
દંતેવાડા: છત્તીસગઢમાં(Chhattisgarh)પોલીસ અને સુરક્ષાદળોના સંયુક્ત ઓપરેશનમાં 23 નકસલવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષાદળોએ નારાયણપુર-દંતેવાડા બોર્ડર પર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટું ઓપરેશન શરૂ કર્યું છે. અત્યાર સુધી આ અથડામણમાં નક્સલવાદીઓને ભારે નુકસાન થયાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 23…
- નેશનલ
વડા પ્રધાનની મૂડીવાદી તરફી નીતિઓના ‘ચક્રવ્યુહ’ને તોડવા માટે હરિયાણાના લોકો ફટકો મારશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે ભાજપે હરિયાણાની અર્થવ્યવસ્થાને નિષ્ફળ બનાવી છે, બેરોજગારી ફેલાવી છે અને નાના ઉદ્યોગોને નુકસાન પહોંચાડ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે રાજ્યના લોકો ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્ર…
- આમચી મુંબઈ
BKCથી આરે કોલોની ફક્ત 30 મિનિટમાં! PM મોદી કરશે મેટ્રો-3નું ઉદ્ઘાટન
મુંબઈ: શહેરના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અને જાહેર પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ તરીકે જોવામાં આવતા મુંબઈ મેટ્રો-3 પ્રોજેક્ટનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે. મેટ્રોની આ એક્વા લાઇનનો પહેલા તબક્કાનો આંશિક હિસ્સો વડા પ્રધાન મોદીના હસ્તે આ મહિને ખુલ્લો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના આ પ્રધાનની કારને અકસ્માત નડ્યોઃ આપ્યું આ નિવેદન…
મુંબઈ: મહારાષ્ટ્રના જમીન-પાણી સંવર્ધન ખાતાના પ્રધાન સંજય રાઠોડની કાર એક પીક-અપ વેન સાથે અથડાઇ હોવાની ઘટના શુક્રવારે બની હતી. જોકે, આ ઘટનામાં રાઠોડને કોઇ ઇજા થઇ નહોતી. આ ઘટનામાં પીક-અપ વેનનો ડ્રાઇવર જખમી થયો હોવાની માહિતી પોલીસ અધિકારી પાસેથી મળી…