- મહારાષ્ટ્ર
જય શિવાજીઃ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ધામધૂમથી ઉજવણી, સીએમે શું કર્યું?
મુંબઈ: ભારત અને મહારાષ્ટ્રના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની 349મી જન્મ જયંતિએ દેશ સહિત આખા રાજ્યમાં જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવનેરી કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલમાળા…
- આપણું ગુજરાત
Rajyasabhaના ઉમેદવારોના નામ જાહેર થતાં Gujarat BJPમાં અટકળો અને ચિંતા
Gujarat BJPના નેતાઓએ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના નેતાઓ સામે ટક્કર ઝીલવાની ચિંતા પ્રમાણમાં ઓછી કરવાની હોય છે. ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભામાં 26 બેઠક ભાજપના નામે છે અને આવનારા સમયમાં પણ કૉંગ્રેસ એટલી મજબૂત દેખાતી નથી કે ભાજપના ઉમેદવારોએ વધારે પરસેવો…
- આપણું ગુજરાત
વડોદરાના સંશોધકે ‘ગોટલી’ પર મેળવી પેટન્ટ, જાણો કેમ?
વડોદરા: નામ છે ‘કેરી’ છતાં પણ કહેવાય ફળોનો રાજા! તો કઈ એમ જ રાજા નહીં કહેવાયો હશે ને! ઉનાળાની સિઝન ભલે ગરમી કે પછી વેકેશનની સિઝન તરીકે જાણીતી હોય, પરંતુ ઉનાળાને ‘કેરીની સિઝન’ તરીકે પણ કોઈ નકારી ન શકે. આજે…
- નેશનલ
Loksabha Election: 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કર્ણાટકમાં 71 ટકા બેઠકો જીતશે: CM સિદ્ધારમૈયાએ દાવો
કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા (CM Siddaramaiah) એ વધુ બેઠકો જીતવાના ભાજપના દાવાને ફગાવી દીધો છે. CM સિદ્ધારમૈયાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં ઓછામાં ઓછી 20 બેઠકો જીતશે. કર્ણાટકમાં લોકસભાની કુલ 28 બેઠકો છે. કર્ણાટકમાં કોંગ્રેસ સત્તા પર…
- સ્પોર્ટસ
રોહિતે યશસ્વી, સરફરાઝને ગુસ્સાથી ઇશારામાં કહ્યું, ‘મેં હજી શૂઝ નથી પહેર્યાં એટલે હમણાં પાછા ન આવો’
રાજકોટ: અહીં ત્રીજી ટેસ્ટમાં રવિવારે ચોથા દિવસે દાવ ડિક્લેર કરવાની બાબતમાં રમૂજી સ્થિતિ સર્જાઈ હતી. એમાં માત્ર બે ભારતીય બૅટર યશસ્વી જયસ્વાલ અને સરફરાઝ ખાનને જ નહીં, પણ ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સ અને તેના સાથીઓ પણ મૂંઝાઈ ગયા હતા.ભારતની ઇનિંગ્સમાં…
- મનોરંજન
Varun Dhawanના જીવનમાં થઈ કોઈ ત્રીજા એન્ટ્રી, Wife Natasha Dalalએ આપી માહિતી…
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ભલતું સલતું વિચારી લો એ પહેલાં તમને જણાવી દેવાનું કે ભાઈ આ તો બી-ટાઉનનું આજના સમયનો ગોવિંદા તરીકે ઓળખાતો એક્ટર વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. નતાશાએ 18મી ફેબ્રુઆરીના…
- સ્પોર્ટસ
પાંચ બૉલમાં ચાર વિકેટ લેનાર સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર માઇક પ્રૉક્ટરનું અવસાન
ડરબન: સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર માઇક પ્રૉક્ટરનું શનિવારે 77 વર્ષની ઉંમરે હાર્ટ સર્જરી દરમ્યાન થયેલી મુશ્કેલીઓને કારણે અવસાન થયું હતું. તેમની ગણના દેશના લેજન્ડરી ઑલરાઉન્ડરોમાં થાય છે.1970 અને 1980ના દાયકામાં સાઉથ આફ્રિકાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હકાલપટ્ટી થઈ હોવાથી પ્રૉક્ટર ફક્ત…
- મનોરંજન
દરિયામાં આ કોની સાથે મસ્તી કરતી જોવા મળી Sonakshi Sinha, Post કર્યા ફોટા અને કહી એવી વાત કે…
Bollywood Dabang Girl Sonakshi Sinha હાલમાં પોતાના સો કોલ્ડ બોયફ્રેન્ડ સાથે આંદામાનમાં વેકેશન માણતી જોવા મળી હતી અને તેણે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી થોડા ફોટો પણ પોસ્ટ કર્યા હતા, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે…
- સ્પોર્ટસ
ભારતની સૌથી વધુ ટેસ્ટ-જીત હવે ઇંગ્લૅન્ડ સામે, જાણો કેટલી?
અવૉર્ડ વિજેતાઓમાં જાડેજા હવે કુંબલેની બરાબરીમાં, રોહિતનો પણ અનોખો રેકૉર્ડ: ભારતની હવે બીજી રૅન્ક રાજકોટ: ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે વિશાખાપટ્ટનમમાં સિરીઝની બીજી મૅચ જીતીને એક દેશ સામે સૌથી વધુ ટેસ્ટ-વિજય મેળવવાની બાબતમાં ઑસ્ટ્રેલિયા સામેના પોતાના વિક્રમની બરાબરી કરી હતી, પણ…
- નેશનલ
સોનિયા ગાંધી પાસે નથી પોતાની કાર, તો જયા બચ્ચન પાસે છે 40 કરોડથી વધુના દાગીના, રાજ્યસભાની ચૂંટણી લડતા નેતાઓની સંપતિ પર એક નજર…
નવી દિલ્હી: રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha elections) લડવા ઈચ્છુક અનેક ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. જેમાં સોનિયા ગાંધી, જયા બચ્ચન, પ્રફુલ પટેલ, અશોક ચવ્હાણ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. ઉમેદવારો દસ્તાવેજોમાં તેમની સંપત્તિ પણ જાહેર કરે છે, જે ઘણીવાર લોકોનું…