- સ્પોર્ટસ
પાંચ ભારતીય દિગ્ગજ ક્રિકેટર્સે રણજી ટ્રોફીની કરિયર માટે લીધો સૌથી મોટો નિર્ણય
નવી દિલ્હીઃ રણજી ટ્રોફીની આ સીઝનના સમાપન સાથે જ ઘરેલું ક્રિકેટમાં પોતાની ખાસ છાપ છોડનાર પાંચ દિગ્ગજ ખેલાડીઓએ સ્થાનિક ક્રિકેટને અલવિદા કહેવાનો મોટો નિર્ણય જાહેર કર્યો હતો. આ ખેલાડીઓમાં બંગાળના દિગ્ગજ ખેલાડી મનોજ તિવારી, ઝારખંડના બેટ્સમેન સૌરભ તિવારી અને ઝડપી…
- ઇન્ટરનેશનલ
પાપુઆ ન્યુ ગિનીમાં આદિવાસી હિંસાઃ ત્રેપન લોકોની હત્યા
મેલબોર્નઃ પાપુઆ ન્યુ ગિનીમાં ભડકેલી આદિવાસી હિંસામાં ત્રેપન લોકોના મોત થયા છે. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને આ અહેવાલ આપ્યો હતો. રોયલ પાપુઆ ન્યુ ગિની કોન્સ્ટેબલરીના કાર્યકારી અધિક્ષક જ્યોર્જ કાકાસે ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પને જણાવ્યું હતું કે બે આદિવાસી જાતિઓ વચ્ચેની લડાઇમાં તમામ…
- સ્પોર્ટસ
Ranji Trophy: રેલવેએ ત્રિપુરાને હરાવી રચ્યો ઇતિહાસ અને…
અગરતલા: રણજી ટ્રોફી (Ranji Trophy) 2023-24માં રેલવે ક્રિકેટ ટીમે 19 ફેબ્રુઆરીના રોજ અગરતલાના એમબીબી સ્ટેડિયમમાં ત્રિપુરાને તેની અંતિમ લીગ મેચમાં હરાવીને ઇતિહાસ રચ્યો હતો. રેલવેએ રણજી ઇતિહાસમાં સૌથી સફળ રન ચેઝ કર્યો હતો. જોકે, તે નોકઆઉટ સ્ટેજમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ…
- નેશનલ
Farmer Protest: સરકાર સાથે ચોથી બેઠક પણ ફેલ, KSM એ કહ્યું, ‘MSP ગેરંટીથી ઓછું કઈ જ નહીં…’
નવી દિલ્હી: Farmer Protest દિલ્હી તરફ કૂચ કરતા આંદોલનકારી ખેડૂતોને રોકવા માટે દિલ્હી સરહદે ચાંપતો પોલીસ બંદોબસ્ત અને નાકાબંધી કરી છે. ખેડૂતોને આગળ વધતા રોકવા માટે દિલ્હી તરફ જતાં બધા જ રસ્તે કિલ્લેબંધી કરી દીધી છે. આ બધાની વચ્ચે આંદોલનકારી…
- આમચી મુંબઈ
ડાન્સના વીડિયો મુદ્દે બબાલ, પોલીસને આપવો પડ્યો જવાબ, જાણો વાઈરલ સ્ટોરી?
મુંબઈ: સ્કૂલ-કૉલેજના સંસ્કૃતિ કાર્યક્રમમાં છોકરીઓ ડાન્સ કરી રહ્યા હોવાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થાય છે. કેટલાક લોકોને આવા વીડિયો જોવાની મજા આવે છે, તો કેટલાક શાળા-કૉલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ પ્રકારના ડાન્સને ટ્રોલ કરી રહ્યા છે. તાજેતરમાં આર્યન…
- આપણું ગુજરાત
અરે ગરમ કપડાં કબાટમાં ન મુકશો ! પહેલા હવામાન વિભાગની આગાહી તો જાણી લો…
અમદાવાદ: જો તમે ગરમ કપડાં સાચવીને ફરીથી કબાટમાં રાખી મૂકવાનું વિચાર કરતાં હોવ તો જરા થોભી જજો! કારણ કે ઠંડીનો એક ચમકારો હજુ બાકી છે. રાજ્યમાં ફરી એકવાર કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે, જેનો અર્થ એ છે કે શિયાળાની…
- આમચી મુંબઈ
ડ્યૂટી વખતે રેલવે કર્મચારીને મળ્યું હતું મોત, તપાસ રિપોર્ટ રેલવેને સોંપ્યો
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ત્રણ રેલવે કર્મચારીના રનઓવર (ટ્રેન અકસ્માતમાં મોત)ના કિસ્સામાં તપાસ સમિતિ દ્વારા તાજેતરમાં રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. 22મી જાન્યુઆરીના ડ્યૂટી પરના ત્રણ રેલવે કર્મચારીને ટ્રેન અકસ્માતમાં મૃત્યુ થયા હતા, ત્યારબાદ અકસ્માતની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી…
- મહારાષ્ટ્ર
જય શિવાજીઃ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ધામધૂમથી ઉજવણી, સીએમે શું કર્યું?
મુંબઈ: ભારત અને મહારાષ્ટ્રના મહાન શાસક છત્રપતિ શિવાજી મહારાજની 349મી જન્મ જયંતિએ દેશ સહિત આખા રાજ્યમાં જોશભેર ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શિવનેરી કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને ફૂલમાળા…
- આપણું ગુજરાત
Rajyasabhaના ઉમેદવારોના નામ જાહેર થતાં Gujarat BJPમાં અટકળો અને ચિંતા
Gujarat BJPના નેતાઓએ ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના નેતાઓ સામે ટક્કર ઝીલવાની ચિંતા પ્રમાણમાં ઓછી કરવાની હોય છે. ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભામાં 26 બેઠક ભાજપના નામે છે અને આવનારા સમયમાં પણ કૉંગ્રેસ એટલી મજબૂત દેખાતી નથી કે ભાજપના ઉમેદવારોએ વધારે પરસેવો…
- આપણું ગુજરાત
વડોદરાના સંશોધકે ‘ગોટલી’ પર મેળવી પેટન્ટ, જાણો કેમ?
વડોદરા: નામ છે ‘કેરી’ છતાં પણ કહેવાય ફળોનો રાજા! તો કઈ એમ જ રાજા નહીં કહેવાયો હશે ને! ઉનાળાની સિઝન ભલે ગરમી કે પછી વેકેશનની સિઝન તરીકે જાણીતી હોય, પરંતુ ઉનાળાને ‘કેરીની સિઝન’ તરીકે પણ કોઈ નકારી ન શકે. આજે…