- આપણું ગુજરાત
Navratri 2024 : જામનગરમાં પરંપરાગત Swastik Raas એ આકર્ષણ જમાવ્યું
જામનગર : ગુજરાતમાં હાલ નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યના અનેક શહેરો અને ગામમાં પરંપરાગત ગરબા અને રાસ પણ યોજવામાં આવે છે. જેમાં જામનગરમાં પરંપરાગત રીતે ઉજવવામાં આવતા સ્વસ્તિક રાસ(Swastik Raas)અનેરું આકર્ષણ જમાવે છે. જામનગરમાં નવરાત્રીની ઉજવણી…
- સ્પોર્ટસ
મહિલા વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાને બૅટિંગ લીધા પછી મોટી મુસીબતમાં!
દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વૉલ્ટેજ મુકાબલો શરૂ થઈ ચૂક્યો છે. પાકિસ્તાને ટૉસ જીતીને બૅટિંગ પસંદ કર્યા પછી શરૂઆતમાં બહુ સસ્તામાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી.ફાતિમા સનાની ટીમે સાત ઓવરમાં ફક્ત 34 રનમાં ત્રણ વિકેટ…
- નેશનલ
કુણાલ કામરાએ OLAના ગ્રાહકોનો અવાજ ઉઠાવ્યો, CEO ભાવિશ અગ્રવાલ રોષે ભરાયા
મુંબઈ: ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ(Ola electric Scooter)ના ગ્રાહકોની ફરિયાદ રહી છે કે કંપની તરફથી સર્વિસમાં વધુ સમય લાગે, એવામાં આ બાબતે ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલ (Bhavish Aggarwal) અને કોમેડિયન કુણાલ કામરા (Kunal Kamra) વચ્ચે દલીલો થઇ હતી. આજે કુણાલ કામરાએ તેમના…
- સ્પોર્ટસ
રોહિત લખનઊનો નહીં, પણ આ ટીમનો બનશે કૅપ્ટન? ડિવિલિયર્સે કહી દીધી ‘અંદર કી બાત’
મુંબઈ: એબી ડિવિલિયર્સને ભારતીય ખેલાડીઓ વિશેની ‘અંદર કી બાત’ જાહેર કરી દેવાની બહુ સારી ફાવટ લાગે છે. યાદ છેને, જાન્યુઆરીમાં તેણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા બીજા બાળકને જન્મ આપશે અને આ સેલિબ્રિટી કપલ પરિવારમાં બીજા…
- નેશનલ
અંતરિક્ષમાં ભયાનક વાવાઝોડાની ચેતવણી,, જાણો ભારતને શું અસર થશે…
અવકાશમાં એક મોટું તોફાન આવવાનું છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ ચેતવણી જારી કરી છે કે આ મોટું સૌર વાવાઝોડું પૃથ્વી પર ત્રાટકશે. આવી સ્થિતિમાં ભારત પર તેની કેટલી અસર થશે તે સમજવાની જરૂર છે.સૌથી પહેલા તો સૌર વાવાઝોડુ શું છે એ સમજીએ.…
- નેશનલ
હવે વંદે ભારતમાં જઈ શકશો દિલ્હીથી સીધા શ્રીનગર, વાયા વૈષ્ણોદેવી
નવી દિલ્હીઃ વંદે ભારત સ્લીપર ટ્રેનની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2025માં વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થશે. વંદે ભારત ટ્રેન હવે રાજધાની દિલ્હીથી જમ્મુ-કાશ્મીર સુધી દોડાવવામાં આવશે. રિપોર્ટ અનુસાર રેલવે દિલ્હીથી શ્રીનગર વચ્ચે એક ટ્રેન દોડાવવાની તૈયારી…
- મનોરંજન
છેલ્લી ઘડીએ Bigg Boss-18માં જવાનું માંડી વાળ્યું આ ફેમસ એક્ટ્રેસે, પોસ્ટ કરીને ફેન્સને કર્યા કન્ફ્યુઝ…
આજ રાતે બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan)ના રિયાલિટી ટીવી શો બિગ બોસ-18 (Bigg Boss-18)નો શુભારંભ થશે. આ સાથે જ શોમાં કોણ કોણ જોવા મળશે એની અટકળો પણ તેજ બની ગઈ છે, પરંતુ આ બધા વચ્ચે ટીવી એક્ટ્રેસ નિયા…
- આમચી મુંબઈ
રાજ્ય સરકાર ખાનગી પક્ષો અને ધારાવીના રહેવાસીઓને મઢમાં 195 એકર જમીન આપશે
મુંબઇઃ ધારાવી પુનઃવિકાસ પ્રોજેક્ટના ભાગરૂપે કોર્પોરેટ હાઉસ, ખાનગી વ્યક્તિઓ, વિધાન સભ્યો અને રહેવાસીઓના એક વર્ગને પુનઃસ્થાપિત કરવા માટે ઉત્તર મુંબઈમાં મઢ ખાતે 195 એકર જમીનની ફાળવણી કરવાની દરખાસ્ત પર રાજ્ય સરકાર ટૂંક સમયમાં વિચારણા કરશે. 8 ઓક્ટોબરે રાજ્ય કેબિનેટ સમક્ષ…
- નેશનલ
બિહારમાં સાત બાળકો તણાઈ ગયા, પાંચના મૃતદેહ મળ્યા
પટનાઃ બિહારમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં નદીમાં નહાવા ગયેલા સાત બાળક એક સાથે ડૂબી ગયા હોવાની ઘટનાથી હાહાકાર સર્જાયો છે.આ ઘટનાની મળતી માહિતી અનુસાર અહીંના રોહતાસમાં આવેલી સોનનદીમાં રવિવારની રજાના દિવસે સાત બાળક ન્હાવા પડ્યા હતા.…