- નેશનલ
Shradhhanjali: કટોકટી સમયે 19 મહિના જેલમાં રહ્યા હતા આ અડિખમ નેતા અને દેશના વડા પ્રધાન
હાલમાં દેશનું સૂકાન એક ગુજરાતીના હાથમાં છે ત્યારે આ પહેલા પણ એક મજબૂત ગુજરાતી નેતાએ વડા પ્રધાન તરીકે દેશની ગાદી સંભાળી છે આને તેમનો જન્મદવિસ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો આજે જન્મદિવસ છે. છેલ્લે સુધી પોતાના સિદ્ધાંતોને વળગી રહેનારા…
- નેશનલ
મથુરા શાહી ઇદગાહ કેસઃ 13 માર્ચે સુનાવણી
અલાહાબાદઃ અલાહાબાદ હાઇ કોર્ટ મથુરામાં શાહી મસ્જિદને હટાવવાની માગણી કરતી અરજીઓની આગામી સુનાવણી 13 માર્ચના રોજ કરશે. આ અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહી ઇદગાહ મસ્જિદનું નિર્માણ કટરા કેશવ દેવ મંદિરની 13.37 એકર જમીન પર કરવામાં આવ્યું છે. આ…
- મહારાષ્ટ્ર
All The Best: આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની પરીક્ષાનો આરંભ
મુંબઈઃ આવતીકાલથી મહારાષ્ટ્રમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષા શરૂ થશે. SSC બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ મંડળ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી આ બોર્ડ પરીક્ષામાં લગભગ…
- નેશનલ
આ કોને ત્યાં ચા પીવા પહોંચ્યા Microsoftના Co-Founder Bill Gates? વીડિયો થયો વાઈરલ…
Microsoftના Co-Founder Bill Gatesનો એક વીડિયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આમ પણ તેમની એક ખાસિયત છે જ્યારે પણ તેઓ ભારત આવે છે ત્યારે કોઈને કોઈ એવો ફોટો કે વીડિયો શેર કરી નાખે જ…
- રાશિફળ
આજનું રાશિફળ (29-02-24): કર્ક, સિંહ અને મકર રાશિના લોકોને થઈ રહ્યો છે આજે Financial Benefit…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સખત મહેનત અને સમર્પણ સાથે કામ કરવાનો રહેશે. આજે તમને કોઈ મહત્ત્વની ચર્ચામાં ભાગ લેવાનો મોકો મળશે. તમારી અંદર પ્રેમ અને સહકારની ભાવના જોવા મળશે. આજે તમારે કોઈ પણ લાલચમાં ફસાવવાથી બચવું પડશે. આજે…
- આપણું ગુજરાત
Loksabha Election 2024: ગાંધીનગરથી અમિત શાહ ‘નક્કી’, જાણો કોંગ્રેસ તરફથી કોણ ઉતરશે મેદાને? : રિપોર્ટ
નવી દિલ્હી: ભલે ને હજુ સત્તાવાર લોકસભા ચૂંટણી 2024ની (Lok Sabha Election 2024) તારીખો હજુ જાહેર ન થઈ હોય પરંતુ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને સમાજવાદી પાર્ટી સહિત તમામ પાર્ટીઓ ઉમેદવારોની પસંદગીમાં જોતરાઈ ગઈ છે. તેવામાં એક મીડિયા…
- સ્પોર્ટસ
બુમ બુમ બમરાહનું થશે કમ-બેક પણ સિરાજ માટે લેવાયો આ નિર્ણય…
ધરમશાલા: ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના પુનરાગમનની તેના ચાહકો ઉપરાંત બધા જ ક્રિકેટ રસીયાઓ કરી રહ્યા છે. બુમરાહના કમ-બેકની રાહ જોઇ રહેલાઓ માટે ખુશ ખબર છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની હવે રમાનારી ટેસ્ટ મેચમાં તેનેે ફરીથી પ્લેઇંગ ઇલેવનમાં…
- રાશિફળ
મંગળ કરશે ગોચર, આ ચાર રાશિના જાતકોના જીવનમાં થશે મંગલ મંગલ…
એક દિવસ બાદ એટલે વર્ષનો ત્રીજો મહિનો શરૂ થવા જોઈ રહ્યો છે અને જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે કારણ કે આ જ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે, જેનો પ્રભાવ…
- મહારાષ્ટ્ર
…ખેડૂતોના નામે જ્યારે પેકેજ મળતા ત્યારે વચ્ચે લૂંટાતાઃ PM Modiએ વિપક્ષોની કરી ટીકા
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે અને અહીં યવતમાળમાં મોદીના હસ્તે અનેક યોજનાઓ અને પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધનની ટીકા કરતા કહ્યું હતું કે આજે જો કોંગ્રેસની સરકાર હોત તો તમને જે…
- આમચી મુંબઈ
…તો મધ્ય રેલવેના ‘આ’ સ્ટેશન પર મોટી ‘દુર્ઘટના’ ઘટી શકે: પીકઅવર્સની સમસ્યા જાણો?
મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત અને સૌથી મોટા રેલવે સ્ટેશન પૈકી થાણે સ્ટેશન મોખરાનું સ્ટેશન છે. થાણે સ્ટેશને રોજના પ્રવાસીઓની અવરજવરની સંખ્યાની તુલનામાં રાહદારી પુલની સંખ્યા ઓછી હોવાથી રોજ પ્રવાસીઓની વધુ ભીડ જોવા મળે છે, તેમાંય વળી લોકલ ટ્રેન રોજ…