- નેશનલ
Uma Bharti એ અયોધ્યામાં કર્યા રામલલ્લાના દર્શન, કહ્યું, ‘હવે કાશી-મથુરા…
અયોધ્યામાં રામલલ્લાના શુક્રવારે (1 માર્ચ) દર્શને પહોંચેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રામ મંદિર આંદોલનના ફાયર બ્રાન્ડ લીડર ઉમા ભારતી (Uma Bharti In Ayodhya) એ કાશી મથુરામાં અયોધ્યા જેવા ભવ્ય મંદિરની ભવિષ્યવાણી કરી હતી. અયોધ્યાની જેમ કાશી અને મથુરામાં મંદિરોના કથિત…
- મહારાષ્ટ્ર
મદુરાઈ રેલવે સ્ટેશને પ્રવાસી પાસેથી 30 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
મદુરાઈ: રેવેન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ)ના ગુપ્તચરોએ શુક્રવારે અહીં રેલવે સ્ટેશન પર એક પ્રવાસી પાસેથી લગભગ ૩૦ કિલો મેથામ્ફેટામાઈન તરીકે જાણીતા માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સની કિંમત ૯૦ કરોડ રૂપિયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.એક પોલીસ અધિકારીએ જણાવ્યું…
- મનોરંજન
સાળા Anant Ambaniના લગ્નમાં જીજાજી Anand Piramal જોવા મળ્યા આ કામ કરતાં…
Anant Ambani-Radhika Merchantના પ્રિ વેડિંગ બેશની ધામધૂમથી આજે શરૂઆત થઈ ગઈ છે અને દેશ-વિદેશથી મહેમાનો પણ પહોંચી ગયા છે. ગુજરાતનું જામનગર આજે પોપસ્ટાર રિહાનાના પર્ફોર્મન્સથી ગાજી ઉઠશે અને દરમિયાન મહેમાનોની અવરજવરનો સિલસિલો હજી ચાલી જ રહ્યો છે. પણ આપણે અહીં…
- મહારાષ્ટ્ર
હવે ‘Namo Rojgar Mela’ના Invitation Cardમાં પવારનું નામ સામેલ, તંત્રએ ભૂલ સુધારી
પુણેઃ બારામતીમાં આયોજિત ‘નમો રોજગાર મેળા’ (Namo Rojgar Mela) માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદ ચંદ્ર પવારના અધ્યક્ષ શરદ પવારને આમંત્રણ નહીં આપવા બદ્દલ વિવાદ શરૂ થયો છે, તેની વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પોતાની ભૂલ સુધારીને મેળાવડા માટેનું સુધારેલું આમંત્રણ કાર્ડ…
- નેશનલ
જ્ઞાનવાપી મુદ્દે મહત્ત્વના સમાચારઃ હવે મુસ્લિમ પક્ષની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
નવી દિલ્હીઃ જ્ઞાનવાપીનો મામલો હવે સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અલાહાબાદ હાઇ કોર્ટના આદેશ સામે જ્ઞાનવાપી મેનેજમેન્ટ કમિટીની અપીલ સાંભળવા માટે સંમત થઇ છે. હવે હાઇ કોર્ટના આદેશ વિરુદ્ધ વડી અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.ચીફ જસ્ટીસ ડી વાય…
- સ્પોર્ટસ
ઍલિસ્ટર કૂક કેમ કહે છે કે જાડેજાને બૅટિંગ-ક્રમમાં નીચે ઊતારો
રાંચી: ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લૅન્ડ સામે રાજકોટની ત્રીજી ટેસ્ટમાં પાંચમા નંબર પર બૅટિંગ કરીને જ મૅચ-વિનિંગ 112 રન બનાવ્યા હતા એમ છતાં ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન ઍલિસ્ટર કૂક એવું માને છે કે ‘પાંચમા નંબર પર જાડેજા એક વાતે મૂંઝાઈ જાય છે.…
- મહારાષ્ટ્ર
એટ્રોસિટી ઍક્ટ વિશે ટિપ્પણી કરનારી મરાઠી અભિનેત્રી કેતકી ચિતળે સામે ગુનો
છત્રપતિ સંભાજીનગર: એસસી-એસટી (એટ્રોસિટી ઍક્ટ)નો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો દાવો કરી સમાજની ભાવના દુભાવવા બદલ મરાઠી અભિનેત્રી કેતકી ચિતળે વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો.રાજ્યના બીડ જિલ્લામાં પરળી ખાતે 25મી ફેબ્રુઆરીએ ‘બ્રાહ્મણ એક્ય પરિષદ’ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં ચિતળેએ જણાવ્યું…
- ટોપ ન્યૂઝ
175 કરોડ રૂપિયાની ઠગાઈ: સેલ્સ ટૅક્સ અધિકારી અને 16 ‘વેપારી’ વિરુદ્ધ ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારને એક રૂપિયાનો પણ ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) ન ભરવા છતાં કથિત વેપારીઓ દ્વારા બનાવટી દસ્તાવેજો રજૂ કરી કરોડો રૂપિયાનું ટૅક્સ રિટર્ન મેળવવાનું કૌભાંડ સામે આવ્યું હતું. 16 વેપારીઓ દ્વારા કરવામાં આવેલી 39 અરજીની ઇરાદાપૂર્વક તપાસ…
- મહારાષ્ટ્ર
બોલો, પીએમ મોદીના કાર્યક્રમ માટેના મંડપનો ખર્ચ રૂ. 13 કરોડ
યવતમાળ: લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે મોદીની આ સભા માટે બાંધવામાં આવેલા મંડપનો ખર્ચ અને લોકોને ઘટનાસ્થળે લાવવા પાછળના ખર્ચનો મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે.એક…
- મહારાષ્ટ્ર
બજેટ સત્રમાં ધમાલઃ મહારાષ્ટ્ર વિધાનભવનની લોબીમાં બે નેતા બાખડ્યાં અને
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનભવનમાં શિવસેના શિંદે જૂથના બે નેતા એકબીજા સાથે બાખડી પડવાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. બંને નેતા બાખડી પડ્યા પછી બંને નેતાને શાંત પાડવામાં આવ્યા હતા. વિરોધ પક્ષોએ સરકાર પર નિશાન તાકી આ ઘટનાને ગંભીર લેખાવી હતી.માહિતી મુજબ વિધાનભવનની…