- સ્પેશિયલ ફિચર્સ
ઘરમાં રહેલો ગેસના પાઈપની એક્સ્પાયરી ડેટ ચેક કરો, નહીં તો…
આપણા બધાના ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ એ જ એક મહત્ત્વનો અને બેસ્ટ સોર્સ છે. પણ ગેસ સિલિન્ડર જેટલું મહત્ત્વનું છે એટલું જ તેની સેફ્ટીનું ધ્યાન રાખવાનું જરૂરી છે. ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવાનું ખૂબ જ જરૂરી…
- નેશનલ
BJP Candidate First List: ભાજપની પ્રથમ યાદીમાં 195 નામ જાહેર, PM મોદી વારાણસીથી, ગુજરાતની 26 માંથી 15 બેઠકોના નામ જાહેર
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે (BJP Candidate first list). આ યાદીમાં પીએમ મોદી (PM Narendra Modi) સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામ સામેલ છે. બીજેપીના રાષ્ટ્રીય…
- આમચી મુંબઈ
પાણીના બિલ નહીં ભરનારા ૪૮૮ ગ્રાહકોના નળના જોડાણ ખંડિત
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં પાણીના બિલ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોના પાણીના જોડાણ કાપી નાખવાનું પગલું થાણે મહાનગરપાલિકાએ લીધું હતું. થાણે પાલિકાએ ૨૩ ફેબ્રુઆરીથી ૨૯ ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં ૪૮૮ નળના જોડાણ ખંડિત કર્યા હતા. તો ૧૬૭ મીટર જપ્ત કરવાની સાથે ૨૪ પંપ…
- નેશનલ
Google એ Play Store માંથી હટાવી આટલી Indian Apps, શાર્ક ટેન્ક જજ અનુપમ મિત્તલે આપી આવી પ્રતિક્રિયા
નવી દિલ્હી: Google એ કેટલીક ભારતીય એપ્સ પર ક્રેક ડાઉન કર્યું છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી 10 એપ્સ હટાવી દીધી છે. (Google has removed indian apps from Android Play Store) આ લિસ્ટમાં ઘણી મોટી એપ્સના નામ છે. શાદી…
- આપણું ગુજરાત
Video: અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર માવઠું, સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના વાવડ
અમદાવાદ: છેલ્લા બે-ત્રણ દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે. (Ahmedabad Unseasonal Rain) ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જે બાદ ધીરે ધીરે વરસાદ શરૂ થયો હતો. કમોસમી…
- સ્પોર્ટસ
ન્યૂ ઝીલૅન્ડ જીતશે તો ઘણા રેકૉર્ડ તૂટશે, પણ લાયન અને મેઘરાજા બાજી બગાડી શકે
વેલિંગ્ટન: ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ન્યૂ ઝીલૅન્ડમાં આવીને ટી-20 સિરીઝમાં ન્યૂ ઝીલૅન્ડનો 3-0થી સફાયો કરી નાખ્યો, પણ હવે કાંગારૂઓ સામે પ્રથમ ટેસ્ટમાં વિક્રમ સાથે વિજય મેળવવાનો કિવીઓને બહુ સારો મોકો મળ્યો છે. આ પરીક્ષા અત્યંત આકરી છે, પરંતુ અનિશ્ર્ચિતતાથી ભરી ક્રિકેટની…
- નેશનલ
schemeને scamમાં ફેરવવામાં માહેર છે TMC સરકાર,’ PM મોદીનો બંગાળની સત્તાધારી પાર્ટી પર પ્રહાર
કોલકાતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ રાજ્યોના પ્રવાસના બીજા દિવસની શરૂઆત પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી કરી હતી. તેમણે અહીં 15,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. અને માતુઆ બેલ્ટને સંબોધિત કરી રહ્યા છે. આ દરમિયાન હજારો લોકો તેમને જોવા માટે પહોંચ્યા…
- મનોરંજન
Dear guests: Anant-Radhikaએ મહેમાનોને આ કામ કરવાની કરી મનાઈ
જામનગરઃ તમને થશે કે માર્ક ઝૂકરબર્ગ, ઉદ્ધવ ઠાકરે, મહેન્દ્રસિંહ ધોની. શાહરૂખ, અમિતાભ બચ્ચન જેવા મહેમાનો જેમના મહેમાન હોય તેઓ વળી કયા કામની મનાઈ ફરમાવી શકે…? અને એ પણ અનંત અને રાધિકા? હા ભઈ મનાઈ કરી છે, પણ મનાઈ અપીલના ફોર્મમાં…
- નેશનલ
AAP ના મનીષ સિસોદિયા અને સંજય સિંહને રાહત નહીં, લીકર કૌભાંડ કેસમાં 7 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડી વધારી
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (AAP MP Sanjay Singh) શનિવારના રોજ કથિત દારૂ કૌભાંડ કેસમાં (liquor scam case) રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. જ્યાં ન્યાયાધીશે ન્યાયિક કસ્ટડી લંબાવી છે. હવે આ મામલે 7 માર્ચે સુનાવણી થશે.…
- મહારાષ્ટ્ર
મુંબઈ લોકસભા સીટની વહેંચણીને લઈને ઉદ્ધવ જૂથ અને કૉંગેસનું થઈ ગયું નક્કી?
મુંબઈ: લોકસભા ચૂંટણીને લઈને I.N.D.I.A ગઠબંધનમાં સીટ વહેંચણી બાબતે હવે ધીરે ધીરે ખુલાસો થઈ રહ્યો છે. જોકે મહારાષ્ટ્રમાં શિવસેના ઉદ્ધવ જૂથ અને કૉંગેસ વચ્ચે સીટ વહેંચણીને લઈને મતભેદ દૂર થયા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. માહિતી મુજબ ઉદ્ધવ જૂથ અને…