- નેશનલ
GST ચોરીની પધ્ધતીઓ અને તેને રોકવા માટે આખો દિવસ ચાલ્યું મંથન, નાણા મંત્રીએ અધિકારીઓને આપી આ સુચના
નાણા મંત્રી નિર્મલા સીતારમણે GST અધિકારીઓને સ્ટેકહોલ્ડર્સની ચિંતાઓ સમજવા, અનુપાલન વધારવા, પ્રોસેસને સ્ટ્રીમલાઈન કરવા અને ટેક્સ સિસ્ટમને પારદર્શક અને વધુ કાર્યક્ષમ બનાવવા જણાવ્યું છે. નાણામંત્રીએ આ વાત સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટી ફોરમેશન્સના એનફોર્સમેન્ટ ચીફની નેશનલ કોન્ફ્રન્સને સંબોધિત કરતી વખતે કહી…
- નેશનલ
ઝારખંડમાં વિદેશી મહિલા પર ગેંગરેપના કેસમાં ત્રણની ધરપકડ
રાંચીઃ ઝારખંડના દુમકા જિલ્લામાં સ્પેનની મહિલા પર ગેંગરેપના કિસ્સામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ જણની શોધ ચાલુ છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીને દુમકા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. દરમિયાન ઝારખંડ…
- મનોરંજન
ભારતીય મૂળની અભિનેત્રી અવંતિકા કરી રહી છે હૉલીવૂડ પર રાજ…
મુંબઈ: ભારતીય મૂળની અભિનેત્રી અવંતિકા હૉલીવૂડની ફિલ્મોમાં કામ કરવાને કારણે અત્યારે લાઈમલાઈટમાં છે. અવંતિકાની આગામી ફિલ્મ ‘મીન ગર્લ્સ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અવંતિકા લીડ રોલમાં જોવા મળવાની છે. તાજેતરમાં અવંતિકાએ ભારતીય અભિનેત્રીને લઈને મોટી વાત જણાવી હતી.…
- મનોરંજન
Mukesh Ambaniએ પ્રિ વેડિંગ બેશના ત્રણ દિવસના ફંક્શન માટે કર્યો આટલો ખર્ચો…
ગઈકાલે ગુજરાતના જામનગર ખાતે Mukesh Ambani-Nita Ambani’s Son Anant Ambani-Radhika Merchant Pre-Wedding Bash મહાઆરતી સાથે સંપન્ન થયો. મુકેશ અંબાણીએ પોતાના લાડકવાયા દીકરા અનંત અને રાધિકાના આ પ્રિ વેડિંગ ફંક્શનમાં કોઈ કચાશ બાકી રાખી નહીં. આ કાર્યક્રમમાં ટેક્નો વર્લ્ડના દિગ્ગજથી લઈને…
- નેશનલ
Electoral Bonds: SBIએ ચૂંટણી બોન્ડ વિશે માહિતી આપવા સુપ્રીમ કોર્ટે પાસે 30 જૂન સુધીનો સમય માંગ્યો
ભારતીય સ્ટેટ બેંકે ચૂંટણી બોન્ડ વિશે માહિતી આપવા માટે સુપ્રીમ કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ્દ કરી દીધી હતી. આ સાથે જ, કોર્ટે SBIને ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ વિશે માહિતી…
- સ્પોર્ટસ
Hardik Pandyaએ કોને કહ્યું રિશ્તે મેં તો હમ તુમ્હારે… વીડિયો થયો વાઈરલ
છેલ્લાં કેટલાક દિવસથી IPL-2024ની ટીમ Mumbai Indian’s તેની કેપ્ટનશિપને કારણે ચર્ચામાં છે. અત્યાર સુધી આ ટીમનો કેપ્ટન હતો Rohit Sharma અને હવે તેની જગ્યાએ ટીમ મેનેજમેન્ટે Hardik Pandyaને કેપ્ટનશિપ સોંપવાનો નિર્ણય લીધો છે. ટીમ મેનેજમેન્ટના આ નિર્ણયથી રોહિતના ફેન્સ તેમના…
- મનોરંજન
‘એક વાર સેટ પર થયું હતું ભયંકર અપમાન’:, ભૂતકાળ વાગોળતા કેટરિનાએ શું કહ્યું?
મુંબઈ: 2003ની ફિલ્મ ‘બૂમ’થી બૉલીવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી કેટરિના કૈફ આ નામ આજની તારીખમાં ખૂબ જ જાણીતું છે. બૉલીવૂડ અને સાઉથની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલી કેટરિના ‘મેને પ્યાર ક્યું કિયા’ આ બૉલીવૂડની ફિલ્મથી લાઈમલાઇટમાં આવી હતી. જોકે એક વખત…
- નેશનલ
RLDએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા, બિજનૌર અને બાગપત બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા
દેશમાં લોકસભાની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. આ કડીમાં જયંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળે પણ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તાજેતરમાં જ ભાજપ સાથે ગઠબંધનમાં જોડાયેલી આરએલડીને ઉત્તર…
- મનોરંજન
ઝુકરબર્ગ અને તેની પત્ની જામનગરમાં છવાઈ ગયાં, તસવીરો વાઈરલ
જામનગરઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ કાર્યક્રમ ગઇકાલે સમાપ્ત થઈ ગયો હતો. આ પ્રિ-વેડિંગ ફંક્શનમાં આખી દુનિયાથી અનેક VVIP અને અનેક સેલિબ્રિટીઝ પણ સામેલ થયા હતા. ભારતીય હોય કે વિદેશી પણ સૌકોઈએ ઇન્ડિયન ટ્રેડિશનલ આઉટફિટ પણ પહેર્યા હતા, જેની…
- નેશનલ
કાંદામાં ભાવ વધારાનો ડરઃ સરકારે Bangladesh અને UAEથી નિકાસની આપી મંજૂરી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પૂર્વે જીવન જરુરી ચીજવસ્તુઓ સહિત શાકભાજીના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર કમર કસી શકે છે, તેમાંય વળી કાંદાના ભાવને અંકુશમાં રાખવા માટે તાજેતરમાં યુએઈ અને બાંગ્લાદેશથી નિકાસને મંજૂરી આપી છે.વાણિજ્ય મંત્રાલયની સૂચના અનુસાર સરકારે નેશનલ…