- આમચી મુંબઈ
થાણેમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાધો: પુત્ર-પુત્રવધૂ પર લગાવ્યો સતામણીનો આરોપ
થાણે: થાણેમાં 61 વર્ષની વૃદ્ધાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. વૃદ્ધાએ મૃત્યુ પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પુત્ર અને પુત્રવધૂ દ્વારા અપાતા માનસિક ત્રાસને કારણે પોતે આત્મહત્યા કરી રહી હોવાનું જણાવ્યું હતું. નૌપાડા પોલીસે આ પ્રકરણે…
- Uncategorized
અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર બાંધવામાં આવનારા ફ્લાયઓવરને આડે આવતા બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરિસરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પહોળો કરવાના તેમ જ ફ્લાયઓવર ઊભા કરવામાં અડચણરૂપ બની રહેલા ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા મંગળવારે તોડી પાડવામાં આવ્યા હતા. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ઘાટકોપર ગોલીબાર રોડ સુધી આવતા…
- આમચી મુંબઈ
સેન્ટ્રલ રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી
મુંબઈ: મુલુંડ પૂર્વમાં ફ્લૅટ અપાવવાને બહાને સેન્ટ્રલ રેલવે (સીઆર)ના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટ સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.સેન્ટ્રલ રેલવેમાંથી 2017માં સિનિયર ટેક્નિશિયન તરીકે નિવૃત્ત થયેલા પ્રદીપ રાણેએ આ…
- આમચી મુંબઈ
મલ્ટિનેશનલ ફર્મના ભૂતપૂર્વ એમડી સાથે રૂ. 4.80 કરોડની ઓનલાઇન છેતરપિંડી
થાણે: ડ્રગ્સની તસ્કરીમાં સંડોવણીનો આરોપ કરી તેમ જ પોલીસ કાર્યવાહીની ધમકી આપીને મલ્ટિનેશનલ કંપનીના 67 વર્ષના ભૂતપૂર્વ એમડી (મેનેજિંગ ડિરેક્ટર) સાથે રૂ. 4.80 કરોડની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હતી. થાણે પોલીસના સાયબર સેલે આ પ્રકરણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ શનિવારે ગુનો…
- આપણું ગુજરાત
‘ગુજરાત રોડ સેફ્ટી એવોર્ડ’ રાજકોટ જિલ્લાને એનાયત
વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીને અપાયો “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-૨૦૨૩” ગુજરાતના ગૃહ અને વાહન વ્યવહાર વિભાગના રાજય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે “ગુજરાત સ્ટેટ રોડ સેફટી એવોર્ડ-૨૦૨૩” રાજકોટ જિલ્લાને એનાયત કરવામાં આવ્યો…
- આમચી મુંબઈ
અભિષેક ઘોસાળકરની હત્યાથી પોલીસ ઍક્શન મોડમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાળકરની બોરીવલીમાં ગોળી મારી હત્યા કરવામાં આવ્યા પછી સફાળી જાગેલી ક્રાઈમ બ્રાન્ચ મહારાષ્ટ્રમાં શસ્ત્રોની નોંધણી ન કરાવનારાઓ સામે સખત પગલાં લઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશથી શસ્ત્રનું લાઈસન્સ લીધા પછી…
- મહારાષ્ટ્ર
ઠાકરે અને શરદ પવાર જૂથ પાસે પ્રકાશ આંબેડકરે કરી નાખી મોટી માગણી
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી ત્રણ દિગ્ગજ નેતાએ પાર્ટીને અલવિદા કર્યું હતું, જ્યારે હવે મહારાષ્ટ્રના બે દિગ્ગજ નેતા ભાજપમાં જવાની તૈયારી હોવાનો એક નેતાએ દાવો કર્યો છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવાર જૂથના નેતાઓ…
- નેશનલ
MPમાં હૃદયદ્રાવક ઘટના, બદમાશોએ પત્નીની છેડતી કરી અને માર માર્યો
મધ્ય પ્રદેશના મંદસૌરમાં આઘાતજનક મામલો સામે આવ્યો છે. એક પિતાએ તેમની 12 વર્ષની પુત્રી અને 10 વર્ષના પુત્ર સાથે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ત્રણેય લોકોના મૃતદેહો આંબાના વૃક્ષ નીચે લટકેલા મળી આવ્યા છે.આ ઘટના શામગઢ પોલીસ સ્ટેશનની હદના…
- મહારાષ્ટ્ર
પાર્ટી ફંડમાંથી રૂ. 50 લાખ ઉપાડવાનો આરોપ:
મુંબઈ: પાર્ટી ફંડમાંથી 50 લાખ રૂપિયા ઉપાડવાના આરોપમાં પ્રાથમિક તપાસ સંબંધમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઇ મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબ્લ્યુ) સમક્ષ મંગળવારે હાજર થયા હતા.રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના પદાધિકારીએ આ પ્રકરણે પોલીસમાં ફરિયાદ…
- આપણું ગુજરાત
મારો અને વજુભાઈનો નાતો કાર્યકર અને નેતાનો છે: પુરુષોત્તમ રૂપાલા
લોકસભાની રાજકોટ મતવિસ્તારની બેઠક પર મજબૂત પાટીદાર અગ્રણી પરસોતમ રૂપાલા કે જેવો કેન્દ્રની કેબિનેટ મિનિસ્ટ્રીમાં પણ છે અને મજબૂત નેતા મનાઈ છે તેમની વરણી થઈ છે તે સંદર્ભે આજ રોજ પરસોતમ રૂપાલા નું સાંસદ મોહન કુંડારીયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા…