- નેશનલ
કોલકત્તા હાઈ કોર્ટના જજ ભાજપમાં જોડાયા
કોલકાતા: અભિજિત ગંગોપાધ્યાયે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ કોલકત્તા હાઈ કોર્ટના ન્યાયાધીશ પદેથી રાજીનામું આપ્યાના કલાકો પછી ભાજપમાં જોડાઈ રહ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે ટીએમસી “ભ્રષ્ટાચારનો પર્યાય” છે અને તે અંત સુધી તેની…
- નેશનલ
Viral Video: જાનૈયાઓ ડાન્સ ફ્લોર પર કરી રહ્યા હતા ડાન્સ અને અચાનક થયું કંઈક એવું કે…
સોશિયલ મીડિયાના આજના સમયમાં દરરોજ અનેક વીડિયો વાઈરલ થતાં હોય છે અને એમાંથી કેટલાક વીડિયો એવા હોય છે કે જેમાંથી આપણને કંઈક નવું શીખવા, સમજવા અને જાણવા મળે છે. પરંતુ કેટલાક વીડિયો જોઈને તો તમે તમારું હસવાનું રોકી શકતા નથી.…
- નેશનલ
EL Nino: 2024 ભારતમાં કાળઝાળ ગરમીની WMOની આગાહી, અલ નીનોના કારણે સ્થિતી વધુ કફોડી બનશે
વિશ્વ મોસમ વિજ્ઞાન સંગઠન (વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન)એ અલ નીનો અંગે એક ચોંકાવનારૂ અપડેટ આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ કહ્યું છે કે વર્ષ 2024માં પણ અલ નીનો ગરમીમાં વધારો કરશે. તેણે એ પણ અહેવાલ આપ્યો છે કે 2023-24માં પાંચ સૌથી ખરાબ…
- સ્પેશિયલ ફિચર્સ
દીકરાનું પ્રી-વેડિંગ ફંક્શન પૂરું થયા પછી મુકેશ અંબાણીએ કોના કર્યાં દર્શન?
જામનગર: ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિ-વેડિંગ ફંક્શન સુખરુપ પૂર્ણ થયું હતું. આ ફંક્શનમાં દેશ વિદેશથી અનેક સેલિબ્રિટીઝ પણ સામેલ થયા હતા. અનંત અને રાધિકાનું આ પ્રિ-વેડિંગ ફંક્શન આખી દુનિયામાં ચર્ચાનો વિષય…
- ટોપ ન્યૂઝ
આર્મીમાં પુરુષ અને મહિલા અધિકારીઓ માટે શું સમાન પ્રક્રિયા છે?: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને મહિલા અધિકારીઓની તુલનામાં પુરૂષ સૈન્ય અધિકારીઓની બેચને પેનલમાં સામેલ કરવા માટેની પ્રક્રિયા અને ઉઠાવવામાં આવેલા પગલાને સ્પષ્ટ કરતા એક સોગંદનામું દાખલ કરવાનો સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ…
- મનોરંજન
Nitesh Tiwariની રામાયણમાં આ એક્ટ્રેસ કરશે કૌશલ્યાનો રોલ…
છેલ્લાં કેટલાક સમયથી Nitesh Tiwariની ફિલ્મ રામાયણની કાસ્ટિંગને લઈને દરરોજ સવારે નવા નવા ન્યુઝ આવતા જ હોય છે અને એને કારણે ફિલ્મ સતત લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત આ ફિલ્મ તેની કાસ્ટિંગને લઈને ચર્ચામાં આવી છે.રિપોર્ટ્સ પર વિશ્વાસ…
- સ્પોર્ટસ
બૉક્સરે સાથીની જ બૅગમાંથી પૈસા ચોરી લીધા!
કરાચી: પાકિસ્તાનના બે મુક્કાબાજ એક ટૂર્નામેન્ટમાં ભાગ લેવા પોતાના દેશમાંથી ઇટલી જવા સાથે રવાના થયા હતા, પણ બેમાંથી એક બૉક્સરે બીજાની સાથે એવી દગાબાજી કરી કે એને પાકિસ્તાનના ખેલકૂદપ્રેમીઓ ક્યારેય નહીં ભૂલે.ઝોહેબ રાશીદ નામનો બૉક્સર ઑલિમ્પિક્સમાં ક્વૉલિફાય થવા માટેની સ્પર્ધામાં…
- આમચી મુંબઈ
થાણેમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાધો: પુત્ર-પુત્રવધૂ પર લગાવ્યો સતામણીનો આરોપ
થાણે: થાણેમાં 61 વર્ષની વૃદ્ધાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. વૃદ્ધાએ મૃત્યુ પૂર્વે સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં પુત્ર અને પુત્રવધૂ દ્વારા અપાતા માનસિક ત્રાસને કારણે પોતે આત્મહત્યા કરી રહી હોવાનું જણાવ્યું હતું. નૌપાડા પોલીસે આ પ્રકરણે…
- Uncategorized
અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર બાંધવામાં આવનારા ફ્લાયઓવરને આડે આવતા બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરિસરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પહોળો કરવાના તેમ જ ફ્લાયઓવર ઊભા કરવામાં અડચણરૂપ બની રહેલા ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા મંગળવારે તોડી પાડવામાં આવ્યા હતા. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ઘાટકોપર ગોલીબાર રોડ સુધી આવતા…
- આમચી મુંબઈ
સેન્ટ્રલ રેલવેના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની છેતરપિંડી
મુંબઈ: મુલુંડ પૂર્વમાં ફ્લૅટ અપાવવાને બહાને સેન્ટ્રલ રેલવે (સીઆર)ના નિવૃત્ત કર્મચારી સાથે 47 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા બદલ પોલીસે રિયલ એસ્ટેટ એજન્ટ સહિત બે જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.સેન્ટ્રલ રેલવેમાંથી 2017માં સિનિયર ટેક્નિશિયન તરીકે નિવૃત્ત થયેલા પ્રદીપ રાણેએ આ…