- સ્પોર્ટસ
ભારતે બ્રિટિશરોના બાઝબૉલનું બૅન્ડ બજાવી દીધું
ધરમશાલા: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજા જ દિવસે સતત ચોથી ટેસ્ટમાં પણ હરાવીને સિરીઝ 4-1થી જીતી લીધી હતી. રવિચન્દ્રન અશ્ર્વિને તેની 100મી ટેસ્ટમાં પ્રથમ દાવની ચાર વિકેટ બાદ બીજા દાવમાં પાંચ વિકેટના તરખાટ સાથે મૅચમાં કુલ નવ વિકેટ લીધી અને બ્રિટિશરોની…
- સ્પોર્ટસ
ઍન્ડરસન ટેસ્ટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો પહેલો ફાસ્ટ બોલર
ધરમશાલા: ઇંગ્લૅન્ડનો 41 વર્ષની ઉંમરનો જેમ્સ ઍન્ડરસન ટેસટ-ક્રિકેટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો સૌથી પહેલો ફાસ્ટ બોલર અને કુલ ત્રીજો બોલર બન્યો છે. ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે પ્રથમ નંબરે અને લેગ-સ્પિનર શેન વૉર્ન 708 વિકેટ સાથે બીજા નંબરે…
- Uncategorized
નર્મદાના કુંવરપરામાં 70 સામાજિક સંગઠનોના નેતાઓએ રાહુલને કહીં આદિવાસીઓની સમસ્યાઓ, જાણો વિગત
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે, રાહુલ ગાંધીએ આજે, નર્મદા જિલ્લાના કુંવરપરા ખાતે ન્યાય યાત્રાના બપોરના વિરામ સમયે દલિત, આદિવાસી અને ખેડૂત આંદોલનમાં કાર્યરત 70 જેટલા નાગરિક સમાજ સંગઠનોના નેતાઓ સાથે ચાલીસ મિનિટ લાંબી…
- સ્પેશિયલ ફિચર્સ
WhatsApp Callની મદદથી કોઈ તમારું લોકેશન ટ્રેસ કરે છે? આ નાનકડી સેટિંગ ઓન કરીને થઈ જાવ સેફ…
WhatsApp સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંથી એક છે અને હવે આ WhatsApp દ્વારા એક નવું ફિચર પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ લોન્ચ કરવામાં આવ્યું છે, પણ આ ફિચર આવ્યા પછી કોઈ તમારા લોકેશનને ટ્રેક નહીં કરી શકે.અત્યાર સુધી આઈપી એડ્રેસ…
- આમચી મુંબઈ
લૈંગિક હિંસાચાર સમસ્યા પર મહિલાઓને મદદે આવશે પાલિકાનું ‘દિલાસા’ કેન્દ્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લૈંગિક હિંસાચારનો ભોગ બનેલી મહિલાઓને તેમના ઘરની નજીક જ આરોગ્યની સાથે જ કાયદેસર મદદ મળી શકે તે ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની પાર્શ્ર્વભૂમિ પર નવો ઉપક્રમ હાથમાં લીધો હતો, જે અંતર્ગત પાલિકાની હૉસ્પિટલમાં…
- નેશનલ
મેં પાંચ વર્ષમાં ઈશાન ભારત માટે જે કર્યું તે કરવા કૉંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ઈટાનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે એવો દાવો કર્યો હતો કે તેમની સરકાર દ્વારા ઈશાન ભારતમાં જે વિકાસના કામો પાંચ વર્ષમાં કરવામાં આવ્યા હતા તે કરવા માટે કૉંગ્રેસને 20 વર્ષ લાગ્યા હોત.વડા પ્રધાન અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં ‘વિકસિત ભારત, વિકસિત નોર્થ-ઈસ્ટ’…
- નેશનલ
નકારવાના અધિકાર વગર નોટા નકામું: નિષ્ણાતો
નવી દિલ્હી: ચૂંટણી માટેના ઈવીએમ પર નોટાના બટનનો રસ્તો ખોલી નાખનારા સુપ્રીમ કોર્ટના ચુકાદાના 10 વર્ષ બાદ પણ આ વિકલ્પને પસંદ કરનારા મતદાતાઓની સંખ્યા ઘણી ઓછી છે, જ્યારે બીજી તરફ નિષ્ણાતો આ શસ્ત્રની સરખામણી ‘દાંત વગરના વાઘ’ સાથે કરી રહ્યા…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ ઈશાન ભારતમાં વ્યૂહાત્મક સેલા ટનલ સહિત રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું
ઈટાનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઈશાન ભારતમાં વ્યૂહાત્મક સેલા ટનલ સહિત કુલ રૂ. 55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું હતું. આ ટનલ અરુણાચલ પ્રદેશના તવાંગને બધી જ મોસમમાં કનેક્ટિવિટી આપવામાં મહત્ત્વપુર્ણ બની રહેશે.વડા પ્રધાન દ્વારા અનાવરણ કરવામાં આવેલા પ્રોજેક્ટ મણિપુર,…
- આમચી મુંબઈ
જેલ અધિકારી પર હુમલાના કેસમાં કેદી નિર્દોષ જાહેર
થાણે: થાણે સેન્ટ્રલ જેલના અધિકારીની કથિત મારપીટના કેસમાં સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે કેદીને નિર્દોષ છોડ્યો હતો.આસિસ્ટન્ટ સેશન્સ જજ જી. ટી. પવારે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં આપેલા ચુકાદામાં મુન્ના મોઈનુદ્દીન શેખ ઉર્ફે ગુડ્ડુને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો.એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર…
- આમચી મુંબઈ
શૅરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે 1.12 કરોડની છેતરપિંડી કરનારો પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શૅરબજારમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે સિનિયર સિટિઝન સાથે 1.12 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે આરોપીને બાન્દ્રાથી પકડી પાડ્યો હતો. આરોપીએ બોગસ કંપનીઓને નામે વિવિધ બૅન્કોમાં ખોલેલાં 33 ખાતાંમાં સાયબર પોલીસે 82 લાખ રૂપિયા અન્ય…