- સ્પોર્ટસ
રહાણે અને શ્રેયસ ફ્લૉપ, પરંતુ શાર્દુલે અને ધવલે આબરૂ સાચવી રણજી ફાઇનલમાં મુંબઈના 224 સામે વિદર્ભના ત્રણ વિકેટે 31 રન
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલમાં રવિવારના પ્રારંભિક દિવસે કુલ 13 વિકેટ પડી હતી જે જોતાં લાગી રહ્યું છે કે આ મૅચ લો-સ્કોરિંગ રહેવાની સાથે વહેલી પૂરી થઈ જશે. 41 વખત ચૅમ્પિયન બનેલા મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો…
- આમચી મુંબઈ
WRના પ્રવાસીઓને મળશે વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, આ તારીખથી શરુ થશે
મુંબઈ: ભારતીય રેલવેના સૌથી મોટા ઝોન પૈકીના પશ્ચિમ રેલવે (Western Railway)ના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે કે અત્યાર સુધીમાં ઝોનમાં પાંચ વંદે ભારત દોડાવાય છે, પરંતુ આગામી અઠવાડિયાથી વધુ એક વંદે ભારત ટ્રેનની સોગાદ મળશે.પશ્ચિમ રેલવેના સેક્શનમાં તેની છઠ્ઠી વંદે…
- આપણું ગુજરાત
વિપુલ ચૌધરીનું વિવાદાસ્પદ નિવેદન, ‘પાટીદાર સમાજમાં ફક્ત રૂપિયાને જ મહત્વ’, પટેલોમાં જબરદસ્ત રોષ
મહેસાણા: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીએ લોકસભા ચૂંટણી પહેલા પાટીદારો પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મહેસાણામાં મહેસાણામાં અર્બુદા ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પૂર્વ ગૃહ પ્રધાન વિપુલ ચૌધરી દ્વારા પાટીદાર સંસ્થાઓને લઈ વિવાદિત નિવેદન કરાતા પાટીદારોમાં રોષ ફેલાયો છે.…
- સ્પોર્ટસ
Rohit Sharmaએ ગાર્ડન મેં ઘુમનેવાલે…વાળી કમેન્ટ કોના માટે કરી હતી એનું Secrest Reveal કરી જ દીધું…
Rohit Sharmaની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા ધરમશાલા ખાતે પાંચમી ટેસ્ટ મેચ જિતીને સિરીઝ 4-1થી પોતાના નામે કરી હતી. ઈંગ્લિશ ટીમ સામેની દમદાર જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચિલ આઉટ કરતાં જોવા મળ્યા અને આ બધા વચ્ચે Rohit Sahrmaની એક સોશિયલ…
- સ્પોર્ટસ
સિરીઝના સુપરસ્ટાર્સ અને સ્ટાર્સે ટીમ ઇન્ડિયાને ટેસ્ટ-ક્રિકેટમાં નવી દિશા બતાવી
યશસ્વી જયસ્વાલ: રેટિંગ 10/10મૅચ: પાંચ, ઇનિંગ્સ: નવ, બૉલ રમ્યો: 891, રન: 712 (હાઈએસ્ટ), સેન્ચુરી: બે (બન્ને ડબલ), હાફ સેન્ચુરી: ત્રણ, હાઇએસ્ટ: 214*, સિક્સર: 26 (હાઈએસ્ટ), ફોર: 68 (હાઈએસ્ટ), ઍવરેજ: 89.00 (બેસ્ટ), સ્ટ્રાઇક રેટ: 79.91, કૅચ: ત્રણવિગત: બાવીસ વર્ષના આ ઓપનરે…
- મનોરંજન
પ્રેમ માટે રવિનાએ ભર્યું હતું અંતિમ પગલું, જાણો કોણ હતો આ સુપરસ્ટાર?
મુંબઈ: બૉલીવૂડની અભિનેત્રી રવિના ટંડન આજે ભલે પોતાના લગ્નજીવનમાં સેટલ થઈ ગઈ છે, પણ એક સમય એવો હતો જ્યારે રવિના એક સુપરસ્ટારના પ્રેમમાં પાગલ હતી. રવિના એટલી હદે પાગલ હતી કે તેને આત્મહત્યા સુદ્ધા કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિનાએ આવું…
- નેશનલ
બે તૃતીયાંશ બહુમતી આપો બદલી નાખીશું બંધારણ’, ભાજપના સાંસદ અનંત હેગડેના નિવેદનથી વિવાદ
લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Elections 2024)ને લઈને ભાજપના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ છે, ભાજપના કેટલાક નેતાઓ વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. જેમ કે ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ મોટું નિવેદન આપ્યું છે કે તેમણે કહ્યું કે “જો ભાજપ બે તૃતિયાંશ…
- નેશનલ
હિમાચલના બળવાખોર ધારાસભ્યો પહોંચ્યા સુપ્રીમમાં, ગેરલાયક ઠરાવવાના અધ્યક્ષના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપની તરફેણમાં મતદાન કરનારા કોંગ્રેસના 6 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યોએ ગેરલાયક ઠરાવવાના વિધાનસભાના સ્પિકરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સર્વોચ્ચ અદાવક આ કેસની સુનાવણી…
- નેશનલ
NEET પરીક્ષા માટે અરજી કરવાની મુદત લંબાવાઇ : વિદ્યાર્થીઓને રાહત
પુણે: મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (NEET) પરીક્ષા પાંચ મેથી શરૂ થવાની છે. આ પરીક્ષા માટે અરજીની તારીખ આગળ ધકેલીને 16 માર્ચ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ આ તારીખ સુધી પરીક્ષા માટે અરજી કરી શકશે એવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ટીએમસીએ 42 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો માટે સત્તાધારી તૃણમુલ કૉંગ્રેસ (ટીએમસી) દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં સાત સંસદસભ્યોની ટિકીટ કાપી નાખવામાં આવી હતી અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અનેક નવા ચહેરાને તક આપવામાં આવી હતી.જૂના જોગીઓ અને નવા…