- આમચી મુંબઈ
ઈડલી-સાંભારમાંથી ગરોળી નીકળી, 30 વિદ્યાર્થીને ક્લિનિકમાં ખસેડવામાં આવ્યાં
મુંબઈઃ ધારાવીની ખાનગી સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા સ્કૂલ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. બાળકોને આપવામાં આવેલા ફૂડમાં ખાસ તો પીરસવામાં આવેલી ઈડલી-સાંભારમાંથી ગરોળી હોવાનું ધ્યાનમાં એક બાળકને આવ્યું હતું. ઈડલી સાંભાર ખાદ્યા પછી લગભગ 30 વિદ્યાર્થીને સાયનની ખાનગી ક્લિનિકમાં…
- આમચી મુંબઈ
મુંબઈગરા સફાળા જાગ્યા! એક જ દિવસમાં પાલિકાની તિજોરીમાં ૧૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની મુંબઈ મહાનગર પાલિકાની ઝુંબેશને નાગરિકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. મંગળવાર, ૨૦ માર્ચના એક જ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા થઈ ગયા હતા. મંગળવારે પાલિકાએ ૨૫ વોર્ડમાંથી પ્રોપર્ટી ટેક્સની વિક્રમી વસૂલાત કરી…
- નેશનલ
અમરનાથ યાત્રા 2 મહિનાને બદલે માત્ર 45 દિવસ ચાલશે, ચૂંટણીના કારણે સમયગાળો ઘટ્યો
શ્રીનગર: દેશમાં ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે, ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષો પણ સોશિયલ મીડિયા અને ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. આ દરમિયાન, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં…
- ટોપ ન્યૂઝ
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચ પર રહેશે નજર જાણો ઉમેદવાર કેટલા નાણાં ખર્ચ કરી શકે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં નાણાં અને શક્તિનો ઉપયોગ વધી રહ્યો છે અને ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નજર રાખવા માટે ચૂંટણી પંચની નજર પણ રહેવાની છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં દરેક સંસદીય વિસ્તારમાં ઉમેદવાર પોતાના પ્રચાર પર કેટલો…
- નેશનલ
સમાજવાદી પાર્ટીએ 6 સીટો માટે ઉમેદવારો કર્યા જાહેર, શફિકુર રહેમાન બર્કના પૌત્રને સંભલથી મળી ટિકિટ
સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે. સપાએ વધુ 6 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. સપાએ સંભલ, બાગપત, નોઈડા, પીલીભીત, ઘોસી અને મિર્ઝાપુરમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. શફિકુર રહેમાન બર્કના પૌત્ર ઝિયાઉર રહેમાન બર્કને…
- મનોરંજન
રિતિકની ફિલ્મ માટે મુંબઈમાં ઊભું કરાયું જાપાન, ક્યાં છે?
મુંબઈઃ ‘વોર’ ફિલ્મમાં રિતિક રોશને પોતાના જોરદાર એક્શનથી લોકોને હેરાન કરી દીધા હતા. જેમાં ટાઈગર શ્રોફ અને રિતિક વચ્ચે જોરદાર એક્શન સીન્સ બતાવામાં આવ્યા હતા. હવે મેકર્સ આના બીજા પાર્ટની તૈયારી કરી રહ્યા છે. ‘વોર ટુ’માં રિતિક પહેલા કરતા પણ…
- મનોરંજન
‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતમાં કરીનાના ઠુમકાએ દિલ જીતી લીધું, જોઈ લો બેબોનો અંદાજ
મુંબઈ: ‘ચોલી કે પીછે ક્યા હૈ’ ગીતથી તો દરેક બોલીવૂડ પ્રેમી વાકેફ જ હશે અને બોલીવૂડની ફિલ્મોમાં રસ ન હોય તેમણે પણ આ ક્લાસિક ગીત તો સાંભળ્યું જ હશે. જોકે, હવે આ ગીતમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. કરીના કપૂર…
- નેશનલ
PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર કરી વાત, જાણો શું ચર્ચા થઈ
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે (20 માર્ચ)ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર રશિયા-યુક્રેન સંઘર્ષ મુદ્દે વાત કરી હતી. અને પીએમ મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિને શાંતિ માટે તમામ પ્રયાસો કરવા તથા યુધ્ધનો વહેલામાં વહેલી તકે અંતે આવી જાય તે…
- આમચી મુંબઈ
હવે આચારસંહિતાને કારણે મુંબઈના સ્ટેશનો પરના થ્રીડી સેલ્ફી બૂથ હટાવાયા
મુંબઈ: ભારતીય રેલવેના અલગ અલગ વિભાગોમાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘થ્રી-ડી સેલ્ફી બૂથ’ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘૩ડી સેલ્ફી પોઈન્ટ્સ’ની સ્થાપના કરવામાં હતી, પરંતુ લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કર્યા પછી આચારસંહિતા…
- આપણું ગુજરાત
ગુજરાતની આ બે સીટો પર ઉમેદવારો બદલશે ભાજપ? જાણો પાર્ટીમાં આંતરિક ડખો શું છે
ગાંધીનગર: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ હવે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. એને પગલે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા પણ કરી ચૂક્યા…