- મહારાષ્ટ્ર
એક કપ ચા માટે CM Shinde, Dy. CM. Fadanvis અને Raj Thackerayએ ચૂકવ્યા આટલા રૂપિયા…
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પહેલા દેશના તમામ મોટા નેતાઓ મતદારોને રિઝવવા કરોડો રુપિયા ખર્ચશે, પરંતુ નેતાઓને મનાવવા અને ચૂંટણી ઊભી રાખવાની મથામણ માટે પાર્ટીઓને પણ કરોડો રુપિયાનો ધુમાડો કરવો પડે છે. હાલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે શિંદે-ફડણવીસની સરકારમાં…
- નેશનલ
‘પંચને પૂરી વિગતો આપી’: ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈનું સોગંદનામું દાખલ
નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી સોંપી દીધી છે. એસબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ જાણકારી આપી હતી.એફિડેવિટમાં એસબીઆઇએ કહ્યું હતું કે ચૂંટણી પંચને સીરીયલ નંબર સાથે ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો…
- મનોરંજન
Bollywood: જન્મની સાથે જ આ હીરોઈનની થઈ ગઈ હતી બીજા બાળક સાથે અદલાબદલી
હૉસ્પિટલોમાં બાળક બદલાઈ જવાના કિસ્સા બનતા રહેતા હોય છે. આવો જ એક કિસ્સો એક ખૂબ જ જાણીતી અભિનેત્રી સાથે બન્યો હતો, પરંતુ અભિનેત્રીની કથ્થઈ આંખોએ તેને પોતાની અસલી માતા સુધી થોડી મિનિટોમાં પહોંચાડી દીધી હતી. આ વાત છે રાણી મુખરજીની.આજે…
- મનોરંજન
હું ફની છું એટલે હું સારી અભિનેત્રી નથી એવું નથી : સારા અલી ખાન
મુંબઈ: સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારી અભિનેત્રી સારા અલી ખાન બૉલીવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક છે. ફિલ્મોમાં બિન્દાસપણે પોતાનો રોલ કરનારી સારાએ સોશિયલ મીડિયા પર હસી-મજાક કરતી અનેક પોસ્ટ કરી છે. સારા અલી ખાનની ફિલ્મો અને તેના પર લોકો જોક્સ અને…
- આમચી મુંબઈ
આચારસંહિતાને કારણે મહારાષ્ટ્રમાં ‘આનંદા ચા શિધા’ પર કાતર, લાખો પરિવારને ફટકો
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા અને સામાન્ય નાગરિકોને તહેવાર અને ઉત્સવ દરમિયાન સસ્તા ભાવે ‘આનંદા ચા શિધા’ યોજના હેઠળ રૅશન આપવામાં આવે છે. જોકે હવે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં મહારાષ્ટ્ર સરકારની આ યોજનાને બે મહિના માટે બંધ…
- આમચી મુંબઈ
48 કલાકમાં સિંધુદુર્ગ અને રત્નાગિરીની બેઠકના ઉમેદવાર જાહેર કરાશેઃ ભાજપના નેતાનો દાવો
મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ જાહેરાત પછી હવે દરેક રાજ્યમાં મોટા ભાગની પાર્ટી સત્તા માટે આમને સામને આવી ગઈ છે, જેમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી સામે એમવીએના સાથીપક્ષો વચ્ચે સીટ વહેંચણીને અંદરોઅંદર ખેંચાખેંચી ચાલી રહી છે, જ્યારે હજુ રાજ્યની મહત્ત્વના વિસ્તારોની બેઠકની…
- રાશિફળ
ગ્રહોના રાજકુમાર અને ગુરૂની થશે યુતિ, આ રાશિના લોકોને મૌજા હી મૌજા… જોઈ લો તમારી રાશિ તો નથી ને???
દરેક ગ્રહ એક નિશ્ચિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશીને અનેક શુભ અશુભ યોગનું નિર્માણ કરે છે. જેની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. પાંચ દિવસ બાદ આવું જ એક મહત્વનું ગોચર થવા જઈ રહ્યું…
- આમચી મુંબઈ
ઈડલી-સાંભારમાંથી ગરોળી નીકળી, 30 વિદ્યાર્થીને ક્લિનિકમાં ખસેડવામાં આવ્યાં
મુંબઈઃ ધારાવીની ખાનગી સ્કૂલમાં મધ્યાહન ભોજનમાં ગરોળી નીકળતા સ્કૂલ પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. બાળકોને આપવામાં આવેલા ફૂડમાં ખાસ તો પીરસવામાં આવેલી ઈડલી-સાંભારમાંથી ગરોળી હોવાનું ધ્યાનમાં એક બાળકને આવ્યું હતું. ઈડલી સાંભાર ખાદ્યા પછી લગભગ 30 વિદ્યાર્થીને સાયનની ખાનગી ક્લિનિકમાં…
- આમચી મુંબઈ
મુંબઈગરા સફાળા જાગ્યા! એક જ દિવસમાં પાલિકાની તિજોરીમાં ૧૦૦ કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ જમા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની મુંબઈ મહાનગર પાલિકાની ઝુંબેશને નાગરિકોએ જોરદાર પ્રતિસાદ આપ્યો છે. મંગળવાર, ૨૦ માર્ચના એક જ દિવસમાં ૧૦૦ કરોડ રૂપિયા પાલિકાની તિજોરીમાં જમા થઈ ગયા હતા. મંગળવારે પાલિકાએ ૨૫ વોર્ડમાંથી પ્રોપર્ટી ટેક્સની વિક્રમી વસૂલાત કરી…
- નેશનલ
અમરનાથ યાત્રા 2 મહિનાને બદલે માત્ર 45 દિવસ ચાલશે, ચૂંટણીના કારણે સમયગાળો ઘટ્યો
શ્રીનગર: દેશમાં ચૂંટણી પંચે તારીખો જાહેર કરી દીધી છે, ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણી 2024ની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકીય પક્ષો પણ સોશિયલ મીડિયા અને ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. આ દરમિયાન, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં…