- નેશનલ
લીકર કેસઃ અરવિંદ કેજરીવાલને 28મી માર્ચ સુધી ઈડીના રિમાન્ડ
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હી લીકર કેસમાં કૌભાંડ મુદ્દે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ગઈકાલે ધરપકડ કરી હતી. આ કેસમાં ગઈકાલે ઈડીના અધિકારીઓ બે કલાક પૂછપરછ કર્યા પછી આજે પીએમએલએ કોર્ટમાં કેજરીવાલને હાજર કરવામાં આવ્યા હતા. આ કેસમાં કેજરીવાલ…
- સ્પોર્ટસ
આઇપીએલનું એન્ટરટેઇનિંગ અને એનર્જેટિક ઓપનિંગ
ચેન્નઈ: અહીંના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટાટા આઇપીએલની સત્તરમી સીઝનના કર્ટન-રેઇઝર સમાન ઓપનિંગમાં બૉલીવૂડના કલાકારો અને ડાન્સર્સ સોળે કળાએ ખીલ્યા હતા.જેકી શ્રોફના પુત્ર અને યુવા વર્ગના કરોડો લોકોના લોકપ્રિય ઍક્ટર-ડાન્સર ટાઇગર શ્રોફના પર્ફોર્મન્સથી મનોરંજક પ્રારંભિક સમારોહની શાનદાર શરૂઆત થઈ હતી.…
- મનોરંજન
Holi Special: બિગ બીના ઘરે ઉજવાતી હોળી સૌને કેમ યાદગાર રહેતી?
મુંબઈઃ રંગોના પર્વ હોળી આવી રહી છે અને દરેક જગ્યાએ માહોલ રંગીન થતો જોઈ શકાય છે. આ તહેવાર અમીર કે ગરીબ જ નહીં પણ આ દિવસે તો સેલિબ્રિટી પણ રંગપર્વની ઉજવણી કરે છે ત્યારે બોલીવુડના શહેનશાહના ઘરે ઉજવાતી હોળી યાદગાર…
- આમચી મુંબઈ
પાલિકાના કમિશનર પછી હવે ચહલની સીએમના Additional Chief Secretary તરીકે નિમણૂક
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચૂંટણી પંચના નિર્દેશ પર વરિષ્ઠ આઈએએસ અધિકારી ઈકબાલ સિંહ ચહલની મુંબઈ મહાપાલિકામાંથી બદલી કર્યા બાદ આજે મુખ્ય પ્રધાન કાર્યાલયમાં એડિશનલ ચીફ સેક્રેટરી (Additional Chief Secretary) તરીકે નિમણૂક કરવામાં આવી છે.ચહલની નવી પોસ્ટિંગ અંગેનો સત્તાવાર આદેશ અહીં…
- આમચી મુંબઈ
મેઘા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટા ડોનર: થાણે-બોરીવલી ટ્વિન ટનલ સહિત અનેક કામ મળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલાં જ ઈલેક્ટોરલ બોન્ડનો મુદ્દો ભારે ચગ્યો છે. ભાજપને ડોનેશન આપનારી કંપનીઓની વાત કરવામાં આવે તો એક એવી કંપનીનું નામ સામે આવ્યું છે જેણે ઈલેક્ટોરલ બોન્ડના માધ્યમથી સૌથી વધુુ ડોનેશન આપ્યું છે. આ કંપનીએ લગભગ…
- નેશનલ
ઈસરોએ ‘પુષ્પક’ વિમાનનું સફળ પરીક્ષણ કર્યું
ચિત્રદુર્ગ: ઈસરો (The Indian Space Research Organisation)એ શુક્રવારે પુષ્પક વિમાન (આરએલવી એલએક્સ -૦૨)ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. લોન્ચિંગ બાદ વિમાને સફળ લેન્ડિંગ પણ કર્યું હતું. ઈસરોએ આજે સવારે ૭.૧૦ વાગ્યે કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ ખાતે આયોજિત આ પરીક્ષણ સફળતાપૂર્વક…
- આમચી મુંબઈ
વસઇની કંપનીમાં એફડીએની રેઇડ: અનધિકૃત આયુર્વેદિક દવાઓ જપ્ત
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં આવેલી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા રેઇડ પાડવામાં આવી હતી અને લાઇસન્સ વિના ઉત્પાદિત આયુર્વેદિક દવાઓ તથા અન્ય વસ્તુઓ મળીને રૂ. એક કરોડની મતા જપ્ત કરાઇ હતી.મુંબઈ એફડીએની ઇન્ટેલિજન્સ બ્રાન્ચે મળેલી માહિતીને આધારે ગુરુવારે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
આણંદ લોકસભા સીટ: પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને
દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારોના નવા નામ જાહેર કર્યા છે તેમાં આણંદ લોકસભા સીટ માટે આ વખતે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી દ્વારા ચૂંટણી લડવાના…
- ટોપ ન્યૂઝ
કુછ તો ગડબડ હૈઃ 4000 કરોડના રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ‘ગાયબ’?
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ લગાવ્યા બાદ એસબીઆઇને આ યોજના સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચને સોંપવાનો આદેશ આપ્યો હતો. જેનું પાલન કરતા એસબીઆઇએ ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી ચૂંટણી પંચને સોંપી હતી. જેનાથી એ જાણકારી મળી…
- ઇન્ટરનેશનલ
પીએમ મોદીને ભુતાનના ‘સર્વોચ્ચ નાગરિક’નું મળ્યું સન્માન
થિમ્પુઃ ભુતાનના રાજાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપો’થી સન્માનિત કર્યા હતા. આ ભુતાનનું સર્વોચ્ન નાગરિક સન્માન છે, જ્યારે પીએમ મોદી આ સન્માન મેળવનારા પહેલા વિદેશી નેતા છે.આ સન્માન આપવા માટે સમાજના દરેક લોકો માટે ઉત્કૃષ્ટ…