- સ્પેશિયલ ફિચર્સ
ઉનાળામાં વધુ આવે છે ઈલેક્ટ્રિસિટી બિલ? આ સ્માર્ટ ટ્રિક ફોલો કરો અને જુઓ મેજિક…
ઉનાળામાં વીજળીનો ઉપયોગ ખૂબ જ વધી જાય છે અને એની સાથે સાથે જ વધી જાય છે ઈલેક્ટ્રિસિટીનું બિલ… આજના સમયમાં ઈલેક્ટ્રિસિટી આપણા જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે પણ આપણે તેનો ઉપયોગ કરવાની સાથે સાથે એનો વેડફાટ પણ એટલો…
- આમચી મુંબઈ
શિવસેના (યુબીટી)ના લોકસભા ઉમેદવારની મુસીબત વધી: ત્રણ દિવસમાં બીજા સમન્સ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી) ના વાયવ્ય મુંબઈ મતદારસંઘના ઉમેદવાર અમોલ કીર્તિકરની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે. વાયવ્ય મુંબઈમાંથી તેમની ઉમેદવારી જાહેર થઈ તે જ દિવસે એટલે કે બુધવારે તેમને ખીચડી કૌભાંડમાં સમન્સ મોકલવામાં આવ્યા હતા અને આ સમન્સને પ્રતિસાદ…
- આમચી મુંબઈ
… અને આખરે ચૂંટણી પંચે પોતાનો એ નિર્ણય પાછો ખેંચ્યો!
મુંબઈઃ મુંબઈમાં પહેલી જ વખત લોકસભાની ચૂંટણી માટે પાલિકાની કેઈએમન, નાયર જેવી મોટી મોટી હોસ્પિટલના ડોક્ટર અને નર્સને ઈલેક્શન ડ્યૂટી સોંપવાનો આદેશ ચૂંટણી પંચ દ્વારા હવે પાછો ખેંચવામાં આવ્યો છે, એવી માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવી છે.મુંબઈ મહાનગર…
- આપણું ગુજરાત
કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાની કથીત ઓડિયો ક્લિપ વાયરલ
રાજકોટ: આજરોજ પુરષોત્તમ રૂપાલા ના ક્ષત્રિય સમાજ સંદર્ભે વિધાન બાબતે ચાલી રહેલ વિરોધ બાબતે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળા ની કહેવાથી ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે.બીજી બાજુ આ મામલાને થાળે પાડવા માટે જયરાજ સિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક…
- આમચી મુંબઈ
થાણેમાં પાણીના બિલ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોના ૪,૪૩૦ નળના જોડાણ કાપી નાંખ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: પાણીના બિલ ભરવા માટે ડિફોલ્ટરોને વખતોવખત રિમાઈન્ડર મોકલ્યા બાદ પણ પણ બિલ નહીં ભરનારા સામે થાણે મહાનગરપાલિકાએ છેલ્લા એક વર્ષમાં આકરી કાર્યવાહી કરી છે, જે અંતર્ગત એપ્રિલ- ૨૦૨૩-૨૪ દરમિયાન ૪,૪૩૦ નળના જોડાણ ખંડિત કરવામાં આવ્યા છે. પાણીના…
- સ્પોર્ટસ
રાજસ્થાનની સતત બીજી જીત, પંતનું દિલ્હી ફરી હાર્યું
જયપુર: સંજુ સેમસનના સુકાનમાં રાજસ્થાન રોયલ્સનો ચાર દિવસ બાદ ફરી એક વાર જયપુરમાં જય જયકાર થયો છે. ૨૪ માર્ચે એણે લખનઊને ૨૦ રનથી હરાવ્યું હતું અને ગઈ કાલે દિલ્હીને ૧૨ રનથી આંચકો આપ્યો.કમબૅકમૅન રિષભ પંત (૨૬ બૉલમાં ૨૮ રન) પાછો…
- નેશનલ
બ્રેંકિંગ: મુખ્તાર અંસારીનું 60 વર્ષની વયે નિધન, જેલમાં આવ્યો હાર્ટ એટેક
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ બાહુબલી અને પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીનું બાંદાની એક હોસ્પિટલમાં 60 વર્ષની વયે નિધન થયું છે. મુખ્તાર અંસારીને જેલમાં હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા ગુરુવારે સાંજે બાંદા જેલમાં બંધ પૂર્વ…
- સ્પોર્ટસ
આરસીબીના બેન્ગલૂરુમાં કેકેઆરનો હાથ ઉપર: ફરી હાઈ-વૉલ્ટેજ ટક્કર જોવા મળશે
બેન્ગલૂરુ: આઇપીએલની 17મી સીઝનનો રોમાંચક આરંભ થયા પછી હૈદરાબાદની ટીમે ઘરઆંગણે મુંબઈ સામે વિક્રમજનક 277/3નો સ્કોર નોંધાવતાં ટૂર્નામેન્ટ હવે એકદમ ઓપન થઈ ગઈ છે અને કોઈ પણ મૅચમાં કોઈ પણ પિંચ-હિટરની ફટકાબાજી જોવા મળી શકે એવી સ્થિતિ છે. એમાં હવે…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી બાદ પુરુષોત્તમ રૂપાલા ઉપર હુમલાની આશંકા?
રાજકોટ: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટિપ્પણી બાદ ભારે…
- નેશનલ
મુખ્તાર અંસારીની તબિયત ફરી લથડી, હાર્ટ એટેકની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ
ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા ડોન અને પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીને હાર્ટ એટેક આવ્યો છે. મુખ્તાર અંસારી તેની જેલ બેરેકમાં બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા અંસારીએ દાવો કર્યો…