- આમચી મુંબઈ
નવી મુંબઈ મેટ્રોમાં પ્રવાસીઓના લાભ માટે લેવાશે આ મહત્ત્વનો નિર્ણય
નવી મુંબઈ: અનેક વર્ષોની પ્રતિક્ષા બાદ નવી મુંબઈમાં મેટ્રોનું ઉદ્ઘાટન કરી સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે નવી મુંબઈ મેટ્રોમાં રેગ્યુલર ફેરી ઓછી હોવાને કારણે એપ્રિલ મહિનાથી નવી મુંબઈ મેટ્રોના સમયમાં વધારો કરવા સિડકો વિચાર કરી રહ્યું છે. નવી મુંબઈ…
- સ્પોર્ટસ
ધોનીના મિની મૅજિક પછી દિલ્હીએ ચેન્નઈની વિજયની હૅટ-ટ્રિક રોકી
વિશાખાપટ્ટનમ: દિલ્હી કૅપિટલ્સ (ડીસી)એ પહેલી બન્ને મૅચમાં પરાજય જોયા પછી રવિવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને આ સીઝનની બે જીત પછીની પહેલી હાર જોવડાવી હતી.વિશાખાપટ્ટનમ દિલ્હી માટે શુકનવંતુ નથી, પણ હવે કદાચ કહેવાશે. કારણ એ છે કે આ મેદાન…
- સ્પોર્ટસ
રિષભ પંતની 465 દિવસ પછી પહેલી હાફ સેન્ચુરી
વિશાખાપટ્ટનમ: રિષભ પંતે 465 દિવસે ફરી હાફ સેન્ચુરી ફટકારી છે. દિલ્હીના કૅપ્ટને રવિવારે અહીં ચેન્નઈ સામેની આઇપીએલ મૅચમાં 32 બૉલમાં ત્રણ છગ્ગા, ચાર ચોક્કાની મદદથી 51 રન બનાવ્યા હતા. પંતે આ પહેલાં 2022ની બાવીસમી ડિસેમ્બરે મીરપુરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં હાફ…
- સ્પોર્ટસ
મુંબઈ બૅટિંગના સ્વર્ગ સમાન વાનખેડેમાં જીતવાનું શરૂ કરશે?
મુંબઈ: આઇપીએલમાં જીતવાનું મોડે મોડેથી શરૂ કરવાની મુંબઈ ઇન્ડિયન્સની પરંપરા રહી છે. જોકે સોમવાર, પહેલી એપ્રિલે (સાંજે 7.30 વાગ્યાથી) હાર્દિક પંડ્યાની ટીમ આ સીઝનમાં પોતાની પહેલી બન્ને મૅચ હાર્યા પછી હવે પ્રથમ જીત નોંધાવે એ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો…
- આપણું ગુજરાત
પરેશ ધાનાણીએ કવિતાના માધ્યમથી પુરષોત્તમ રૂપાલા પર કર્યા કટાક્ષ, ટ્વીટ થયું વાયરલ
રાજકોટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના અગ્રણી નેતા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ તેમની સામે જબરદસ્ત રોષનો માહોલ છે. ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી હોવા છતા તેમની સામેનો આક્રોશ વધી રહ્યો છે. ક્ષત્રિય…
- Uncategorized
Arjun Kapoor નહીં આ special personને ગળે મળી Malaika Arora અને કહી એવી વાત કે…
હેડિંગ વાંચીને તમે કંઈ પણ આડું અવળું વિચારો એ પહેલાં તમને ફોડ પાડીને જણાવી દેવાનું કે ભાઈ અમે અહીંયા કોઈ ત્રીજી વ્યક્તિની વાત નથી કરી રહ્યા. અહીં વાત થઈ રહી છે Malaika Arora અને તેના દીકરા Arhaan Khanની વાત થઈ…
- મનોરંજન
જાહન્વીના બોયફ્રેન્ડ અંગે ડેડી બોની કપૂરે શું કહ્યું?, ભાવિ જમાઈ બનશે કે શું?
મુંબઈ: બોલીવૂડની ન્યૂ જનરેશનની અભિનેત્રીઓની હરોળમાં ટોચમાં જાહ્ન્વી કપૂરનું નામ તો આવે જ અને હાલ જાહ્ન્વી તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાને લઇને ખૂબ ચર્ચામાં છે. હાલમાં જ જાહ્ન્વીએ શિખર સાથે પોતાના 27મા બર્થ-ડે નિમિત્તે તિરુપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને બંનેના…
- સ્પોર્ટસ
આઇપીએલના ક્રિકેટોત્સવ વચ્ચે શ્રીલંકાએ તોડ્યો ભારતનો રેકૉર્ડ
ચટગાંવ: આઇપીએલની 17મી સીઝન ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ચૂકી છે અને કરોડો ક્રિકેટપ્રેમીઓ ક્રિકેટના આ વાર્ષિક મહોત્સવમાં મશગૂલ છે ત્યારે ચટગાંવમાં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મૅચ દરમ્યાન ભારતનો 48 વર્ષ જૂનો વિક્રમ તોડીને અસંખ્ય ક્રિકેટલવર્સનું ધ્યાન પોતાની તરફ વાળ્યું છે.શ્રીલંકા-બાંગ્લાદેશ ટેસ્ટના…
- સ્પોર્ટસ
મેચ હારીને પણ હૈદરાબાદના બેટર અભિશેક શર્માએ બનાવ્યો નવો રેકોર્ડ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL)ની 12મી મેચમાં ગુજરાત ટાઈટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને સાત વિકેટે હરાવી વિજય મેળવ્યો હતો. મેચમાં પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લઈને એસઆરએચએ 162 રન ઊભા કર્યા હતા, પણ ગુજરાતના ધુરંધરોએ આ ટાર્ગેટને સરળતાથી ચેઝ કર્યો હતો.…
- નેશનલ
વારાણાસી: જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજાની મંજુરી મામલે સુપ્રીમ કોર્ટમાં 1 એપ્રિલે થશે સુનાવણી
સુપ્રિમ કોર્ટ 1 એપ્રિલે જ્ઞાનવાપી મસ્જિદ પ્રબંધન સમિતિની અરજી પર સુનાવણી કરશે, જેમાં હિંદુઓને મસ્જિદના દક્ષિણી ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા નીચલી કોર્ટના આદેશને યથાવત રાખવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ…