- આપણું ગુજરાત
ભાવનગરમાં ઉમેશ મકવાણાના સમર્થનમાં શક્તિસિંહની ભવ્ય રેલી, મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કર્યું ઉદઘાટન
લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાન તેજ બન્યું છે, રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ તેમની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના સમર્થનમાં શહેરમાં ભવ્ય રેલી…
- આમચી મુંબઈ
તને કેવો વર જોઈએ? આ મહિલાના desirable manનું લિસ્ટ જોયું?
મુંબઈઃ જોડીઓ સ્વર્ગમાં બને છે કે લગ્ન તો બે આત્માનું મિલન છે કે પછી ઘર નહીં વર જોવાનો જેવી વાતો હવે ધીમે ધીમે મહત્વ ખોઈ રહી છે. શિક્ષિત અને ભણેલા યુવકયુવતીઓની પોતાના હમસફર માટેની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે.અમુક અંશે આ…
- આપણું ગુજરાત
દેશમાં સરેરાશ દૈનિક 400થી વધારે આત્મહત્યાઃ કૉંગ્રેસે સરકારને ઝાટકી
અમદાવાદઃ દેશમાં દરરોજ લગભગ 407 જેટલા લોકો આત્મહત્યા કરે છે, જેમાં રોજમદારોનું પ્રમાણ વધારે છે. આ આંકડાઓ સાથે કૉંગ્રેસે માહિતી આપી ભાજપની આકરી ટીકા કરી છે. ગુજરાત કૉંગ્રેસના કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે દેશમાં રોજમદાર, શ્રમિકો,…
- આપણું ગુજરાત
રૂપાલાએ રાજકોટને કરવા પડશે રામ રામ? ક્ષત્રિયોનો સમાધાન માટે સાફ ઈનકાર
રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈ ચોતરફ રોષનો માહોલ છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી તેમ છતાં પણ રાજપૂત સમાજ નમતુ જોખવા તૈયાર નથી. સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયો દ્વારા ધરણા પ્રદર્શનો કરી રૂપાલાની ઉમેદવારી…
- મનોરંજન
દરેક લગ્ન જેના ગીત વિના અધૂરા છે તે 6 કરોડની ફિલ્મે 30 વર્ષ પહેલા ધૂમ મચાવી હતી
લગ્નની મોસમ હોય, ઘરમા સગાઈ હોય. ઘણા નવા ગીતો, ટ્રેક પર તમને જાનૈયા કે માનૈયા નાચતા દેખાશે, પરંતુ દરેક લગ્નમાં બે ગીતો કોમન વાગશે જ. એક તો દુલ્હે કી સાલીયો ઓ રહે દુપટ્ટે વાલીઓ… અને બીજું લો ચલી મૈં અપને…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણી 2024: મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની બેઠકોની ફાળવણી ક્યાં અટકી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીને પગલે આખા દેશમાં અત્યારે પ્રચારની ધમાલ ચાલી રહી છે ત્યારે મહારાષ્ટ્રમાં હજી સુધી સત્તાધારી મહાયુતિ અને વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડીની લોકસભાની ચૂંટણીની બેઠકોની વહેંચણી હજી સુધી ફાઈનલ થઈ શકી નથી અને આને કારણે રાજ્યના અનેક…
- નેશનલ
3 એપ્રિલનું રાશિફળઃ 3 એપ્રિલે કુંભ સહિત આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી ઉઠશે
3જી એપ્રિલે માલવ્ય યોગ, સિદ્ધ યોગ સહિત ઘણા લાભદાયી યોગો બની રહ્યા છે, જેના કારણે આજનો દિવસ કુંભ સહિત કેટલીક રાશિઓ માટે લાભદાયી રહેશે. તેમજ બુધવારનો દિવસ નોકરી, બુદ્ધિ અને વ્યવસાય માટે જવાબદાર ગ્રહ અને પ્રથમ પૂજનીય ગણેશને સમર્પિત છે,…
- સ્પોર્ટસ
ચેન્નઈને હરાવ્યા પછી હવે દિલ્હીનો કોલકાતાને પડકાર
વિશાખાપટ્ટનમ: રિષભ પંતના સુકાનમાં દિલ્હી કૅપિટલ્સે 31મી માર્ચે જ્યાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને પાંચ વખત ટ્રોફી જીતી ચૂકેલા ચેન્નઈ સુપર કિંગ્સને આ સીઝનની પહેલી હારનો સ્વાદ ચખાડ્યો એ જ સ્થળે હવે દિલ્હીની ટીમ બુધવારે બીજા ભૂતપૂર્વ ચૅમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે…
- ઇન્ટરનેશનલ
મજા દરિમયાન મોતનું તાંડવ: ઇસ્તંબુલની નાઇટક્લબમાં આગ લાગતા 29નાં મૃત્યુ
ઇસ્તંબુલ: તુર્કીની આર્થિક રાજધાની ગણાતા ઇસ્તંબુલમાં આજે 16 માળની રહેણાંક ઇમારતમાં આગ લાગવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 29 લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ છે. શરૂઆતમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 15 હતો, પરંતુ આ ઘટનામાં ઘાયલ થયેલા અનેક લોકો…