- નેશનલ
જબલપુરમાં પીએમ મોદીના રોડ-શો વખતે મોટી દુર્ઘટના, મંચ તૂટતા અનેક ઘાયલ
જબલપુર: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના પ્રચારમાં વ્યસ્ત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જબલપુરમાં પ્રચાર માટે રોડ શો કર્યો હતો. ગોરખપુર વિસ્તારમાં બનેલા બે સ્ટેજ તૂટી ગયા હતા જેને કારણે સ્ટેજ પર હાજર લોકો…
- નેશનલ
બંગાળ: NIAએ મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આરોપોને નકારી કાઢ્યા, TMCએ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ
પશ્ચિમ બંગાળના ભૂપતિનગરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના દરોડા દરમિયાન અધિકારીઓની ટીમ પર થયેલા હુમલા બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભૂપતિનગર વિસ્તારમાં તેની તાજેતરની કાર્યવાહીમાં કોઈપણ દુર્ભાવનાને નકારી કાઢતા, NIAએ રવિવારે તેની સામે લાદવામાં આવેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપોને નકારી કાઢ્યા…
- સ્પોર્ટસ
હોમ સ્વીટ હોમ: ચેપૉકનું ગ્રાઉન્ડ ચેન્નઈની હારની હૅટ-ટ્રિક રોકી શકે
ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનની શરૂઆતમાં જ એમએસ ધોનીએ ઋતુરાજ ગાયકવાડને ચેન્નઈ સુપર કિંગ્સની કૅપ્ટન્સીની જવાબદારી સોંપી ત્યાર બાદ પહેલી લાગલગાટ બે મૅચમાં ચેન્નઈની ટીમે વિજય માણ્યો હતો, પણ પછીની બેઉ મૅચમાં પરાજય જોવો પડ્યો. ચેન્નઈએ પહેલી બે જીત હોમટાઉન ચેપૉકમાં…
- આપણું ગુજરાત
પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં હવે જામનગર ભાજપના આ નેતાએ ઝંપલાવ્યું, ઉમેદવારી પાછી ખેંચવા લખ્યો પત્ર
જામનગર: ભાજપના અગ્રણી નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ સામે કરેલો તેમનો બફાટ ભારે પડી રહ્યો છે. રૂપાલાએ બે વખત જાહેરમાં માફી માંગી હોવા છતાં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. સમગ્ર રાજ્યમાં…
- સ્પોર્ટસ
આઇપીએલમાં બુમરાહની 150 વિકેટ: થર્ડ ફાસ્ટેસ્ટ બોલર બન્યો
મુંબઈ: વાનખેડેમાં દિલ્હી કૅપિટલ્સ સામેની મહત્ત્વની મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સના બૅટર્સે છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવ્યો ત્યાર પછી ‘બૂમ…બૂમ…બુમરાહ’ની બૂમો વચ્ચે જસપ્રીત બુમરાહે મોટી સિદ્ધિ મેળવી હતી. તે આઇપીએલમાં 150મી વિકેટ લેનાર ભુવનેશ્ર્વર કુમાર પછીનો બીજો ભારતીય પેસ બોલર બન્યો હતો. મુંબઈ ઇન્ડિન્સ…
- આમચી મુંબઈ
લોકસભાની ચૂંટણી માટે પ્લેન અને હેલિકૉપ્ટર્સની બુકિંગ ફૂલ
મુંબઈ: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષોએ પ્રચારનું રણશિંગું ફૂંકયું છે. લોકસભા ચૂંટણી અંગે દરેક રાજકીય પાર્ટીઓનું ધ્યાન મહારાષ્ટ્ર પર છે. મહારાષ્ટ્રમાં શહેર સાથે ગામમાં પણ પક્ષના નેતાઓ ચૂંટણીના પ્રચાર માટે જનસભા કરે છે. રાજયના શહેરી ભાગથી ગ્રામીણ ભાગમાં ચૂંટણી પ્રચારમાં જવા…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં આતંકી હુમલાઃ 12 આતંકવાદી ઠાર અને છ પોલીસના જવાનનાં મોત
ક્વેટાઃ પાકિસ્તાનમાં ફરી એક વખત સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં અલગ અલગ બનાવમાં મોટી જાનહાનિ થઈ હતી. ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં છેલ્લા બે દિવસમાં અલગ-અલગ આતંકવાદી હુમલા અને સુરક્ષા કાર્યવાહીમાં એક વરિષ્ઠ પોલીસ અધિકારી સહિત છ સુરક્ષાકર્મીઓના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકો પાર્ટીને સમર્થન આપશે અને સત્યનો થશે વિજયઃ પ્રિયંકાએ હિમાચલમાં વ્યક્ત કર્યો વિશ્વાસ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં એકસાથે યોજાનારી લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીઓ પહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રવિવારે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે રાજ્યના લોકો તેમની પાર્ટીને સમર્થન આપશે અને સત્યનો વિજય થશે.પ્રિયંકાએ લખ્યું હતું કે એક તરફ સત્તા માટે પૈસા…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ ચૂંટણી પ્રચાર સંબંધિત પ્રવૃતિઓ માટે પંચને ૭૩,૦૦૦થી વધુ અરજી મળી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તેના સુવિધા પોર્ટલને લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં વિવિધ પ્રચાર પ્રવૃતિઓ માટે પરવાનગી માંગતી ૭૩,૦૦૦થી વધુ અરજીઓ મળી હોવાનું જણાવ્યું હતું.ચૂંટણી પંચના જણાવ્યા મુજબ પક્ષો અને ઉમેદવારો દ્વારા સબમિટ કરવામાં આવેલી અરજીઓમાં રેલીનું…
- આપણું ગુજરાત
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા v/s ચુવાળીયા કોળી વચ્ચે કાંટાની ટક્કર, 2024માં થશે નવાજુની?
સુરેન્દ્રનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસે અંતે બાકીની 4 સીટો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે કોળી મતદારોના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગર બેઠક પર તેના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરી…