- આપણું ગુજરાત
રાજ્યમાં આગામી ચાર દિવસ કાળઝાળ ગરમી સાથે માવઠાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જો કે હમણા અસહ્ય ગરમીથી રાહત મળે તેવી કોઈ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં તાપમાન વધે તેવી સંભાવના છે. તે ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની આગાહી હવામાન વિભાગે કરી…
- આપણું ગુજરાત
ધોરણ 10 બાદ ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 એપ્રિલથી થશે શરૂ
ધોરણ 10 બાદ ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરવા અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. ટૂંક સમયમાં ડિપ્લોમા એન્જીનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. ત્યારે 15 એપ્રિલથી 2024થી વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. 15 મે સુધી ડિપ્લોમા એન્જીનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છુક…
- સ્પોર્ટસ
મુંબઇ સામે હાર્યા પછી દિલ્હી કેપિટલ્સનો મોટો નિર્ણય, બ્રુકના સ્થાને ફાસ્ટ બોલરની એન્ટ્રી
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં મળેલી હાર બાદ દિલ્હી કેપિટલ્સે મોટો નિર્ણય લીધો હતો. તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકની જગ્યાએ દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર લિઝાદ વિલિયમ્સને ટીમમાં સામેલ કર્યો છે. અંગત કારણોસર ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે…
- આપણું ગુજરાત
ઉનામાં મહેતાજીએ જ ખાણ માલિકની ગોળી મારી કરી હત્યા, જાણો શું છે મામલો
ઉના તાલુકાના ઓલવાણ ગામની સીમમાં આવેલી પથ્થરની ખાણમાં પૈસાના હિસાબ મામલે રકઝક થતા મહેતાજીએ જ ગત રાત્રે ખાણ માલિકને મોતને ઘાટ ઉતારી દેતા હાલ પંથકમાં હાહાકાર મચ્યો છે. મહેતાજી તરીકે કામ કરતા ભીમા કરશન ગઢવીએ ખાણના માલિક ભુપત રાજસી રામની…
- નેશનલ
કૉંગ્રેસની લૂંટ ચલાવવાનું લાઈસન્સ મેં રદ કર્યું: નરેન્દ્ર મોદી
રાયપુર/જગદાળપુર/ચંદ્રપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિપક્ષ કૉંગ્રેસની અત્યંત આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આઝાદી મળી ત્યારથી કૉંગ્રેસે ગરીબોની જરૂરિયાતો પ્રત્યે દાયકાઓથી દુર્લક્ષ કર્યું હતું અને ક્યારેય ગરીબોની પીડાને સમજી શક્યા નથી.છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ભાજપની વિજય…
- આમચી મુંબઈ
આ છે પ્રથમ તબક્કાના ધનકુબેર! કમલનાથના પુત્ર નકુલનાથથી લઈને જ્યોતિ મિર્ધાનું નામ પણ, જુઓ કોણ છે ટોપ-10માં
લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા હેઠળ તમામ ઉમેદવારોએ તેમની કુલ સંપત્તિ જાહેર કરી દીધી છે. આમાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથ સૌથી અમીર ઉમેદવાર છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમનું નામ પણ ટોપ 10…
- નેશનલ
જમ્મુ-કાશ્મીર, લદાખમાં કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે બેઠકોની વહેંચણી ફાઈનલ: ત્રણ-ત્રણ બેઠકો પર લડશે
નવી દિલ્હી: કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ (એનસી) વચ્ચે સોમવારે જમ્મુ અને કાશ્મીર તેમ જ લદાખમાં લોકસભાની ચૂંટણીઓ માટે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ગઈ હતી. બંને પાર્ટીએ ત્રણ ત્રણ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખવા સહમતિ સાધી હતી.દિલ્હીમાં સંયુક્ત પત્રકાર…
- આમચી મુંબઈ
વડા પ્રધાનના નેતૃત્વમાં ભારતની સરહદો વધુ સુરક્ષિત થઈ છે: યોગી આદિત્યનાથ
મુંબઈ/વર્ધા: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે કહ્યું હતું કે વડા પ્રધાન તરીકેના નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન ભારતની સરહદો વધુ સુરક્ષિત બની છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશના સન્માનમાં વધારો થયો છે.મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં હિંગણઘાટ ખાતે આયોજિત રેલીમાં બોલતાં ઉત્તર…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ ખાનગી કંપની માટે ચૂંટણી પંચનો આ આદેશ જાણી લો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની તારીખ નજીકમાં છે, જેમાં મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન 19મી એપ્રિલના યોજવામાં આવશે. પહેલા તબક્કામાં 19 એપ્રિલથી 20મી મે સુધીના પાંચ તબક્કામાં ચૂંટણી થશે મહારાષ્ટ્રમાં મતદાન માટે સરકારી સંસ્થાનો દ્વારા રજા અથવા તો મતદાન કરી શકાય…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં હીટસ્ટ્રોકના કેસમાં વધારો, મુંબઈગરાની ચિંતા વધી
મુંબઈ: એપ્રિલ મહિનાની શરૂઆતથી જ મુંબઈના તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ આખો શિયાળો ઠંડી વિના ગયા પછી હવે એપ્રિલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં મુંબઈમાં ગરમીનો પ્રકોપ શરુ થયો છે. મહારાષ્ટ્રમાં હીટસ્ટ્રોકથી 40 કરતાં વધુ…