- આપણું ગુજરાત
અમદાવાદમાં રાજકીય પક્ષોને દાનના નામે 86 લોકો સાથે છેતરપીંડી, મોહમ્મદ આમીરની ધરપકડ
ગુજરાતના અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સમાચાર છે કે અહીં કેટલાક લોકો રાજકીય પક્ષ માટે દાન એકત્ર કરવાના નામે લોકો સાથે કથિત રીતે છેતરપિંડી કરી રહ્યા હતા. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ…
- સ્પોર્ટસ
આરસીબીને મોટો ઝટકો, 11 કરોડ રૂપિયાવાળો ખેલાડી ઈજાને લીધે કદાચ થોડી મૅચ નહીં રમે
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમમાં એક એકથી ચડિયાતા સ્ટાર ખેલાડીઆ છે, આ ટીમના ખેલાડીઓના ટી-શર્ટનો રંગ અને ડિઝાઇન પણ ફ્રૅન્ચાઇઝીના માલિકોએ બદલ્યા છે, ટીમનો લોગો પણ થોડો બદલાયો છે, ટીમના કૅપ્ટનપદે વિશ્ર્વવિખ્યાત ખેલાડી ફાફ ડુ પ્લેસી છે અને હેડ-કોચ…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજ હવે પરસોત્તમ રૂપાલા સામે ખાંડા ખખડાવવાના મૂડમાં,જાણો કાલે શું થશે ?
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આજથી નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારો પોતાના નામાંકન કરી શકશે,પરંતુ આ વચ્ચે પણ રાજકોટ બેઠક પર ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ દિન-પ્રતિદિન બળવત્તર બનતો જાય છે.…
- આપણું ગુજરાત
કેસર કેરીની રાહ જોઈને બેઠા છો? તો આ વાંચી લો
અમદાવાદઃ કેરીની સિઝન આવી ગઈ છે, પરંતુ હજુ બજારોમાં જોઈએ તેટલો માલ દેખાતો નથી અને ભાવ પણ આસમાને છે ત્યારે તેનું કારણ હવામાન છે.રાજ્યમાં ખરાબ હવામાનની અસર કેરીના પાક ઉપર થઈ છે. આંબાના મોર કમોસમી વરસાદને કારણે ખરી પડ્યા હતા.…
- મનોરંજન
તાપસી હવે બ્રાઈડલ ડ્રેસમાં જોવા મળી, તસવીરોએ પર મચાવી ધૂમ
મુંબઈ: વિવાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહેનારી બૉલીવુડની અભિનેત્રી તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તાપસી પન્નુ પહેલી વખત જાહેરમાં જોવા મળી હતી. તાજેતરમાં તાપસી પન્નુ દુલ્હનના ગેટઅપમાં જોવા મળી હતી, જેની તસવીરોએ સોશિયલ મીડિયા…
- રાશિફળ
12 એપ્રિલનું રાશિફળઃ આ રાશિના જાતકોને મળશે આજે ગુડ ન્યૂઝ
12 એપ્રિલ મેષ રાશિના લોકો માટે સમય સારો છે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને તમને ભવિષ્યના આયોજન પર કામ કરવાની તક મળશે. તમે તમારું ધ્યાન કેટલાક મહત્વપૂર્ણ કામ પર રાખવામાં સફળ રહેશો. મેષ રાશિના જાતકોને આર્થિક લાભ મળશે અને…
- સ્પોર્ટસ
મુંબઈ અસલ મિજાજમાં જીત્યું, બેન્ગલૂરુની ફરી બૂરી હાલત
મુંબઈ: પાંચ વાર ટાઇટલ જીતેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે અહીં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને ‘રનોત્સવ’ના માહોલમાં થયેલા રોમાંચક મુકાબલામાં સાત વિકેટે હરાવીને આ સીઝનમાં અત્યંત જરૂરી બીજી જીત મેળવી હતી. સ્ટાર ક્રિકેટર્સવાળી બેન્ગલૂરુની ટીમના નામે હજી પણ એક જ જીત છે અને…
- આપણું ગુજરાત
ક્ષત્રિય સમાજનું આંદોલન વેગ પકડતું જાય છે.
રાજકોટ: લોકસભા સીટના રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ના કાલાવડ રોડ ઉપર લાગેલા બેનરો ઉપર પરસોતમ રૂપાલા ના ચહેરા ઉપર શાહી લગાવવામાં આવી,હાલ આ કૃત્ય પાછળ કોણ છે તે હજી સુધી સામે આવ્યું નથી.સવારે આ ઘટના ઘટી ત્યાં સાંજે 150…
- સ્પોર્ટસ
બુમરાહની પાંચ વિકેટ છતાં બેન્ગલૂરુના 196 રન
મુંબઈ: ફુલ-પૅક્ડ વાનખેડે સ્ટેડિયમમાં 30,000-પ્લસ પ્રેક્ષકોને મુંબઈ ઇન્ડિયન્સ સામેના મુકાબલામાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુના મુખ્ય બૅટર વિરાટ કોહલી (ત્રણ રન)ની ફટકાબાજી તો નહોતી માણવા મળી, પણ રજત પાટીદાર (50 રન, 26 બૉલ, ચાર સિક્સર, ત્રણ ફોર), કૅપ્ટન ફાફ ડુ પ્લેસી (61…
- મનોરંજન
શિલ્પા શેટ્ટીનો તેના બે ડોગીનો વીડિયો કેમ લોકોને કરી રહ્યો છે ભાવુક?
મુંબઈ: ‘મૈં આઇ હું યુપી બિહાર લૂંટને’ આ એક ગીતથી જ બોલીવૂડમાં પોતાનો પદગંડો જમાવવામાં સફળ થનારી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો પ્રાણી પ્રેમ જગજાહેર છે. તે કેટલી મોટી એનિમલ લવર છે તે વિશે અનેક ઇન્ટરવ્યૂમાં તે વાત કરી ચૂકી છે. જોકે,…