- ઇન્ટરનેશનલ
રશિયામાં આફતઃ ડેમ તૂટતા 12,000થી વધુ ઘર પાણીમાં ગરકાવ
મોસ્કો: ઉરલ નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને એને કારણે કઝાકિસ્તાનની સરહદે આવેલા રશિયન પ્રદેશમાં લગભગ ૧૨૦૦૦ ઘરમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઓરેનબર્ગ પ્રદેશમાં ગયા અઠવાડિયે વધતા પાણીના દબાણ હેઠળ નદી પરનો બંધ ફાટ્યા પછી પૂરને કારણે…
- મનોરંજન
અભિનેતા કમલ સદાનાના જીવનનો આ ભયાનક કિસ્સો તમે જાણો છો?
કોઈ જાણીતી વ્યક્તિ સાથે કોઈ ઘટના ઘટે તો બે-ચાર દિવસ ચર્ચાઓ થાય પણ લોકો પછી ભૂલી જાય, પણ જેની સાથે ઘટના ઘટી હોય તેની માટે ભૂલવું અઘરું છે. આ ઘટના પણ બહુ ભયાનક હતી. વાત છે 90ના દાયકામાં બે ચાર…
- આપણું ગુજરાત
સુરત મનપાનો મહત્વનો નિર્ણય, રામનવમી અને મહાવીર જયંતિના દિવસે કતલખાના રહેશે બંધ
રાજ્યમાં હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રી સાથે આગામી દિવસોમાં રામનવમીનો તહેવાર આવશે. તેની સાથે મહાવીર જયંતિનો તહેવાર પણ આવી રહ્યો છે. આ દરમિયાન હિંદુઓની લાગણીને ધ્યાનમાં રાખીને કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેની હાર્બર લાઈનના પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો, કારણ
મુંબઈ: મધ્ય રેલવેના હાર્બર લાઇનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ લાઇનમાં ઊરણ સુધી લોકલ સેવાને શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં અનેક મોટા પ્રોજેક્ટ્સને લીધે હાર્બર લાઇન રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ જરુરી સર્વિસ નહીં…
- આમચી મુંબઈ
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સંબંધિત ટીમે જાપાનમાં લીધી સ્પેશિયલ તાલીમ
મુંબઈ: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામને વેગ મળ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેકટના પેકેજ ત્રણ હેઠળ મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લામાં બુલેટ ટ્રેન માટે કોરિડોર નિર્માણ કરવાનું કામ શરૂ થયું છે. બુલેટ ટ્રેનના કોરિડોરની કુલ લંબાઈ 135.45 કિલોમીટરની છે, આ લાઇન…
- ટોપ ન્યૂઝ
ઈરાન અને ઈઝરાયલની વચ્ચે યુદ્ધ થવાના એંધાણ ભારતીય નાગરિકો માટે ભારત સરકારે બહાર પાડી એડવાઈઝરી
દુનિયા અશાંતિ તરફ ધકેલાતી જોવા મળી રહી છે, હજું રશિયા અને યુક્રેન યુધ્ધ ચાલી જ રહ્યું છે ત્યારે વધુ એક યુધ્ધના ભણકારા વાગવાનું શરૂ થયું છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુધ્ધની આશંકાથી વિશ્વના અનેક દેશોની ચિંતા વધી છે. મધ્ય-પૂર્વની વર્તમાન…
- સ્પોર્ટસ
વાનખેડેમાં મુંબઈ ઇન્ડિયન્સે અનોખી હાફ સેન્ચુરી ફટકારી
મુંબઈ: કોઈ બૅટર હાફ સેન્ચુરીઓનો નવો કીર્તિમાન સ્થાપિત કરે કે કોઈ બોલર સૌથી ઝડપે (સૌથી ઓછી મૅચમાં) 50 વિકેટ લે એ ઘણી વાર સાંભળ્યું છે, પરંતુ કોઈ ટીમની પણ હાફ સેન્ચુરી હોય અને એ નવું સીમાચિહન બની જાય એ પહેલી…
- આપણું ગુજરાત
ક્ષત્રિયોમાં તડાં, કાઠી સમાજે પુરુષોત્તમ રુપાલાને કર્યા માફ, ટેકો જાહેર કર્યો
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા બફાટ બાદ ક્ષત્રિય સમાજમાં જબરદસ્ત રોષ છે. જો કે હવે ક્ષત્રિય સમાજમાં પણ તડાં પડતા જોવા મળી રહ્યા છે, એક તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો રુપાલાને…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ કાશ્મીરમાંથી સ્થળાંતર કરનારાઓને મત આપવા ‘Form M’ ભરવું નહીં પડે
જમ્મુ: ચૂંટણી પંચે લાંબા સમયની માંગને ઘ્યાનમાં રાખીને વિસ્થાપિત લોકો માટે હાલની મતદાન યોજનામાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે અને જમ્મુ અને કાશ્મીરના જમ્મુ અને ઉધમપુર જિલ્લાના કાશ્મીરમાંથી સ્થળાંતર કરનારાઓએ હવે લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં મતદાન કરવા માટે ‘Form…
- આમચી મુંબઈ
મુંબઈના હેરિટેજ સ્ટેશન સીએસએમટીમાં પર્યાપ્ત શૌચાલય નહીં, પ્રવાસીઓ નારાજ
મુંબઈ: એક તરફ મધ્ય રેલવે પ્રશાસન રેલવે સ્ટેશનોમાં મહિલાઓ માટે ઉચ્ચ ગુણવત્તાવાળા શૌચાલયો તૈયાર કરાવી રહ્યું છે, તો બીજી તરફ સીએસએમટી સ્ટેશન પરના શૌચાલય બંધ કરવામાં આવી રહ્યા છે. દૂરના ગીચ જગ્યાએ મહિલાઓ માટે વૈકલ્પિક શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે…