- આપણું ગુજરાત
ગુજરાતની તમામ 26 સીટો પર ઉમેદવારોની જાહેરાત, શું ભાજપ જીતની હેટ્રીક લગાવશે?
અમદાવાદ: લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગુજરાતમાં તમામ સીટો પર ઉમેદવારોની જાહેરાત થઈ જતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ચૂંટણી માટે ભાજપે ગુજરાતની તમામ 26 સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે ગુજરાતમાં પોતાના…
- સ્પોર્ટસ
ગર્વ છે કે મારું નામ પણ ‘MAHI…’ છે, 25 હજાર કરોડ રૂપિયાના માલિક ધોનીથી થયા પ્રભાવિત
ધોનીના ચાહકોમાં ઘણા મોટા ચહેરાઓ સામેલ છે અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન અને સીઈઓ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ ગઇ કાલની મુંબઈ ઈન્ડિયન્સ સામેની ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર બેટિંગ બાદ તેના ફેન બની ગયા છે. આનંદ મહિન્દ્રા પણ…
- સ્પોર્ટસ
ચેન્નઈ સામે હાર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન માટે ગિલક્રિસ્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે મુંબઈ ઈન્ડિયન્સ (MI) 20 રને હાર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ મુદ્દે સવાલ કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ આડેધડ વિવિધ બોલરની અજમાઈશ કરવાની સાથે છેલ્લી…
- સ્પોર્ટસ
ફાસ્ટ બોલર્સના ફેવરિટ મુલ્લાનપુરમાં પંજાબ-રાજસ્થાન વચ્ચે રસાકસી
મુલ્લાનપુર: આઇપીએલના નવા સ્થળ મુલ્લાનપુરમાં જે બે મૅચ રમાઈ છે એમાં સ્પષ્ટ સંકેત મળ્યો છે કે મોહાલીના આ મેદાન પર ફાસ્ટ બોલર્સનું રાજ રહ્યું છે.શનિવારની એકમાત્ર મૅચ (સાંજે 7.30 વાગ્યાથી) આ મેદાન પર રમાવાની છે અને એમાં યજમાન પંજાબ કિંગ્સ…
- નેશનલ
ઉદય કોટકની આર્થિક મોરચે મોટી ઉથલપાથલની ચેતવણી, લોકોને આપી આ સલાહ
વિશ્વ ગંભીર આર્થિક સંકટ તરફ ધકેલાતું જોવા મળી રહ્યું છે, એક તરફ રશિયા અને યુક્રેન યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે હવે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તંગદીલી સર્જાઈ છે. જેના કારણે ક્રુડના ભાવમાં ભડકાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા, ગમે ત્યારે થઈ શકે છે ઈઝરાયેલ પર હુમલો
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તંગદીલી હવે એક ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જેણે મધ્ય પૂર્વને નવા યુદ્ધની અણી પર મૂકી દીધું છે. હાલ ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. વિવિધ અહેવાલો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે…
- સ્પોર્ટસ
કુલદીપે કમબૅકમાં કરી કમાલ, પણ બદોની-અર્શદની ઐતિહાસિક ભાગીદારી
લખનઊ: ત્રીજા નંબરની ટીમ લખનઊ સુપર જાયન્ટ્સે હોમ ગ્રાઉન્ડ પર તળિયાની દિલ્હી કૅપિટલ્સ સામે શરૂઆતના અને મિડલ-ઑર્ડરના ધબડકા બાદ છેલ્લી સાત ઓવરમાં થોડીઘણી ફટકાબાજીથી 167/7નો સન્માનજનક સ્કોર મેળવ્યો હતો. આયુષ બદોની (પંચાવન અણનમ, 35 બૉલ, એક સિક્સર, પાંચ ફોર) આ…
- નેશનલ
ચૂંટણી પંચ પર મતદારોનો વિશ્વાસ ઘટ્યોઃ સર્વેમાં ચોંકાવનારા તારણો
નવી દિલ્હીઃ Lokniti-Centre for the Study of Developing Societies (CSDS) દ્વારા કરવામાં આવેલા એક સર્વે અનુસાર ભારતના નાગરિકોનો ચૂંટણી પંચ પરથી ભરોસો ઓછો થતો જાય છે. 2019માં અડધો અડધ મતદારોનો ચૂંટણી પંચ પર પૂરો ભરોસો હતો જ્યારે હાલમાં થયેલા સર્વેમાં…
- ઇન્ટરનેશનલ
ઈરાન VS ઈઝરાયલ: યુએસને બે દેશે એરબેઝના ઉપયોગ કરવાની કરી મનાઈ
વોશિંગ્ટનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા ઘર્ષણને લઈ વૈશ્વિક સ્તરે વધુ એક યુદ્ધ 48 કલાકમાં થઈ શકે છે. આ અગાઉ અમેરિકાએ ઈરાનને ધમકી પણ આપી ચૂક્યું છે કે જો ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો તો પણ તેનું ખરાબ પરિણામ…
- મહારાષ્ટ્ર
લોકસભા ચૂંટણીઃ મુંબઈની ‘લાઈફલાઈન’માં ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે કર્યો પ્રવાસ
મુંબઈઃ લોકસભાની ચૂંટણી તારીખ નજીકમાં છે ત્યારે મુંબઈ સહિત દેશના તમામ પક્ષો જનતાને રિઝવવાની તૈયારીઓ કરી રહ્યા છે, જેમાં મુંબઈની લાફઈલાઈનમાં તાજેતરમાં શિવસેનાના ઠાકરે જૂથના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરીને સૌને ચોંકાવ્યા હતા. પશ્ચિમ રેલવેમાં પાલઘર જિલ્લાના બોઈસર…