- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
LokSabha Elections: ગુજરાતમાં AAPના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર
ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણીનું ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. લોકસભા ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટી દ્વારા જે નેતાઓના નામ જાહેર કરવામાં…
- નેશનલ
મતદાન પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટર, નક્સલી કમાન્ડર સહિત 29 ઠાર
રાયપુરઃ દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. એવા સમયે ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટર થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ જવાનો ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે. છોટે બેઠિયા પોલીસ સ્ટેશન…
- મહારાષ્ટ્ર
Heatwaveને ધ્યાનમાં લઈને Guideline બહાર પાડતા Health Departmentએ કહ્યું…
મુંબઈઃ દેશમાં તેમ જ રાજ્યમાં વધી રહેલાં ગરમીના પ્રકોપને કારણે નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે અને આ જ બાબતને ધ્યાનમાં લઈને વિવિધ કંપનીઓ અને કારખાનામાં કામ કરનારા કર્મચારીઓ માટે આરોગ્ય વિભાગ દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.આરોગ્ય વિભાગ દ્વારા…
- મનોરંજન
અભિનેતા Aamir Khanએ આ કારણે નોંધાવી સાયબર પોલીસમાં ફરિયાદ
અભિનેતા આમિર ખાને મુંબઈ સાયબર પોલીસ સેલમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધાવાનું કારણ એક વીડિયો છે. આમિરના નામથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક ખાસ પાર્ટીને મત આપવાની અપીલ કરી રહ્યો છે. મતદારોને એક ખાસ પક્ષને મત…
- આપણું ગુજરાત
ગુજરાતમાં કમોસમી વરસાદ છતાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર, લોકોને તંત્રની આ સલાહ
ગાંધીનગરઃ ગુજરાતમાં માવઠા વચ્ચે વડોદરા, અમદાવાદ, સુરત, અમરેલી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુઆ, કેશોદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. હવામાન વિભાગે 16 એપ્રિલના રોજ ગુજરાતના બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં કમોસમી વરસાદની એલર્ટ જાહેર કરી છે.…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો ફફડાટ, નાશિકમાં એકનું મોત
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં ગરમીનો પારો એકબાજુ વધી રહ્યો છે, જ્યારે અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમીના વધારા સાથે હવે સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થવાથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.નાશિક જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતાં પ્રશાસન એલર્ટ થઈ ગયું…
- નેશનલ
UPSC CSE Final Result 2023: UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર, જાણો કોને કર્યું ટોપ
નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા (UPSC CSE) 2023નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે. જાહેર થયેલા પરિણામ મુજબ કુલ 1016 ઉમેદવારો આ પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. આદિત્ય શ્રીવાસ્તવે આ વર્ષે UPSC ફાઈનલ રિઝલ્ટમાં ટોપ કર્યું…
- નેશનલ
આજનું રાશિફળ (16-04-24): મેષ, મિથુન ધન સહિત ત્રણ રાશિના લોકોને આજે થશે ફાયદો જ ફાયદો…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક સંબંધોમાં મજબૂતી જોવા મળી રહી છે. તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો છે. આજે તમારે રોકાણ સંબંધિત બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. વિદેશમાં રહેતાં કોઈ સંબંધી તરફથી આજે સારા…
- સ્પોર્ટસ
IPL RCB VS SRH: આઈપીએલની ઐતિહાસિક મેચ બેંગલુરુ હાર્યું
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની 30મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચ એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. આજની મેચમાં આરસીબીએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી, જેમાં હૈદરાબાદે બીજી વખત આઈપીએલમાં ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો.…
- નેશનલ
ભાજપના સાંસદ રવિ કિશનની પત્ની હોવાનો મહિલાએ કર્યો દાવો, કહ્યું ‘ન્યાય નહીં મળે તો…’
જાણીતા ભોજપુરી કલાકાર અને ગોરખપુરથી ભાજપના સાંસદ રવિ કિશન એક મોટા વિવાદમાં ફસાતા જોવા મળી રહ્યા છે. એક મહિલાએ રવિ કિશનની પત્ની હોવાનો દાવો કર્યો છે. ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં અચાનક મીડિયા સમક્ષ હાજર થયેલી મહિલાએ તેની પુત્રીને રવિ કિશનની…