દિલ્હી દમદાર પર્ફોર્મન્સથી ગુજરાતને હરાવી એનાથી જ આગળ થઈ શકે
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે બુધવારે (સાંજે 7.30 વાગ્યાથી) જે મુકાબલો છે એ બન્ને ટીમના નજીકના ભાવિ માટે ખૂબ અગત્યનો છે. બેઉ ટીમ વચ્ચે માત્ર બે પૉઇન્ટનો તફાવત છે, પરંતુ પૉઇન્ટ્સ-ટેબલમાં તેમની વચ્ચે ખાસ્સુ એવું અંતર છે. ગુજરાત…
- આપણું ગુજરાત
ભાવનગર: નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ કર્યો હોબાળો કર્યો, રુપાલા વિરુદ્ધ લગાવ્યા નારા
ભાવનગરઃ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અંગે કરેલા બફાટ બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે. ક્ષત્રિયોના ભારે વિરોધ છતાં પુરૂષોત્તમ રૂપાલાએ તેમની ઉમેદવારી રાજકોટમાંથી નોંધાવી છે, પરંતુ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ભાજપનો…
- સ્પોર્ટસ
મેં ક્યારેય કોઈ કૉમેન્ટેટરને આટલું સારું રમતો નથી જોયો: કેવિન પીટરસન
નવી દિલ્હી: બેન્ગલૂરુમાં સોમવારે સનરાઇઝર્સ હૈદરાબાદે 287 રનનો નવો ટીમ-સ્કોર રચ્યા બાદ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુએ સાત વિકેટે 262 રન બનાવીને જોરદાર લડત આપી અને માત્ર પચીસ રનથી પરાજય જોયો હતો. આ હાઇ-સ્કોરિંગ મૅચમાં અનેક બૅટર્સે પોતાની તાકાત અને ટૅલન્ટનો પરચો…
- સ્પોર્ટસ
નારાયણ 2024ની આઇપીએલનો પાંચમો સેન્ચુરિયન, ચહલ હવે 200મી વિકેટથી એક જ ડગલું દૂર
કોલકાતા: આઇપીએલ-2024માં વધુ એક હાઈ-સ્કોરિંગ મૅચ રમાઈ. ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સે પૉઇન્ટ્સ-ટેબલની નંબર-વન ટીમ રાજસ્થાન રૉયલ્સ સામે 20 ઓવરમાં છ વિકેટે 223 રન બનાવ્યા હતા અને રાજસ્થાનને 224 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. સુનીલ નારાયણ (109 રન, 56 બૉલ, છ…
- નેશનલ
2009 થી 2019ની લોકસભા ચૂંટણીમાં કેવું રહ્યું છે ભાજપ અને કોંગ્રેસનું પર્ફોર્મન્સ? જાણો વિગત
નવી દિલ્હીઃ ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે સમગ્ર દેશભરમાં મોદી લહેર ઉઠી હતી. લોકસભા ચૂંટણી 2014માં ભાજપને 282 બેઠકો મળી, જે 272ના જાદુઈ બહુમતીના આંકડા કરતા 10 બેઠકો વધુ…
- મનોરંજન
કરિના કપૂરને કયો અભિનય ભજવવાનું પસંદ પડ્યું હતું, બેબોએ શું કહ્યું?
મુંબઈ: બોલીવુડના કપૂર ખાનદાનની લાડલી દીકરી અને જાણીતી અભિનેત્રી કરિના કપૂર ખાન તેની ફિલ્મ ‘ક્રૂ’ને લઈને ચર્ચામાં આવી છે. કરિનાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરવાની સાથે લોકોને પણ ખૂબ જ ગમી હતી.કરિના કપૂરે અનેક ફિલ્મોમાં પોતાના અભિનયનો…
- ઇન્ટરનેશનલ
યુએઇ અને આસપાસના દેશોમાં ભારે વરસાદ: ઓમાનના પૂરમાં મૃત્યુઆંક વધીને ૧૮ થયો
દુબઈ: સંયુક્ત આરબ અમીરાતમાં મંગળવારે ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે મુખ્ય હાઈવેના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને પડોશી દેશ ઓમાનમાં ભારે પૂરમાં મૃત્યુઆંક વધીને ૧૮ પર પહોંચી ગયો છે તથા અનેક લોકો હજુ પણ ગુમ હોવાની માહિતી…
- આમચી મુંબઈ
બોમ્બે હાઈ કોર્ટે કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા, જાણો શું છે મામલો?
મુંબઈ: પતિની પૂછપરછ ચાલી રહી છે એટલે પત્નીને ઘરમાં પ્રવેશવા નહીં દેવી, એ નિર્ણય અયોગ્ય હોવાનું જણાવીને તાજેતરમાં બોમ્બે હાઈ કોર્ટે પૂછપરછ કરી રહેલા કસ્ટમ્સ વિભાગના કાન આમળ્યા હતા.બોમ્બે હાઈ કોર્ટના ન્યાયાધીશ ગિરીશ કુલકર્ણી અને ન્યાયાધીશ ફિરદોશ પુન્નીલાલની ખંડપીઠે ઉક્ત…
- આપણું ગુજરાત
ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી મામલે ગુજરાત હાઇકોર્ટે આપી મોટી રાહત
લોકસભા ચૂંટણીમાં ભરુચ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ચૈતર વસાવાને આજે ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી હટાવવાની માગ સાથે વડી અદાલતમાં તેમણે અરજી કરી હતી. ભરૂચ લોકસભાના ઉમેદવાર હોવાથી મતદારો પાસે મત માગવો એ તેમનો…
- નેશનલ
આવતીકાલે રામ લલ્લાને થનારા સૂર્ય તિલકની પ્રતિમા પર શું અસર જોવા મળશે?
17મી એપ્રિલ એટલે કે આવતીકાલે આખા દેશમાં ધામધૂમથી રામ-નવમીની ઊજવણી કરવામાં આવશે અને આ માટેની તૈયારીઓ પણ પૂરી થઈ ગઈ છે. આ વખતની રામ નવમી એટલા માટે પણ ખાસ છે કારણ કે વર્ષોના ઈંતેજાર બાદ આખરે રામ લલ્લા અયોધ્યા ખાતેના…