- આમચી મુંબઈ
ઉત્તર મુંબઈમાં ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે દરખાસ્ત: પીયૂષ ગોયલ
મુંબઈ: ઉત્તર મુંબઈ લોકસભા મતદારસંઘના ભાજપ અને મહાયુતિના ઉમેદવાર પિયુષ ગોયલે સ્થાનિક રહેવાસીઓને રાહત આપવા ઉત્તર મુંબઈમાં ઠેરઠેર થતા ટ્રાફિક જામની સમસ્યાનો કાયમી ઉકેલ શોધવાની ખાતરી આપી છે.પિયુષ ગોયલ માટે આજે સવારે દહિસર વિધાનસભા મતવિસ્તારના દૌલત નગરના ઉત્સાહી કાર્યકરોની ભાગીદારી…
- આમચી મુંબઈ
પોલીસ અધિકારી સાથે ધક્કામુક્કી કરવા બદલ બે ભાઇની ધરપકડ
થાણે: ભાયંદરમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને ગાળો ભાંડીને તેની સાથે ધક્કામુક્કી કરવા બદલ બે ભાઇની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના કહેવા મુજબ 13 મેની રાતે આ ઘટના બની હતી, જેમાં ધરપકડ કરાયેલા બંને ભાઇની ઓળખ પરશુરામ અરુમુગમ ગણપતિ અને સિલમ અરુમુગન ગણપતિ તરીકે…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં હોર્ડિંગ દુર્ઘટના: કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળ્યા, ત્રીજા દિવસે પણ રેસ્ક્યુ ઑપરેશન ચાલ્યું
મુંબઈ: ઘાટકોપરમાં છેડાનગર ખાતે મહાકાય હોર્ડિંગ તૂટીને પેટ્રોલ પંપ પર પડવાની ઘટનાના બીજે દિવસે કાટમાળ નીચેથી વધુ બે મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટના બાદ સતત ત્રીજા દિવસે સર્ચ અને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઘાટકોપરમાં ઘટનાસ્થળેથી…
- આમચી મુંબઈ
ભિવંડીમાં જોખમી ઈમારતનો હિસ્સો તૂટી પડ્યો: છ જણને બચાવાયા
થાણે: ભિવંડીમાં મહાનગરપાલિકા દ્વારા જોખમી જાહેર કરાયેલી બે માળની ઈમારતનો અમુક ભાગ તૂટી પડતાં છ જણને ઉગારી લેવામાં આવ્યા હતા.ભિવંડી નિઝામપુર મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ રાજુ વરલીકરે જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાતે 10 વાગ્યાની આસપાસ બની હતી. ભિવંડીના…
- સ્પોર્ટસ
હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના સપોર્ટમાં આવ્યો ગૌતમ ગંભીર, ડિવિલિયર્સ અને પીટરસન સામે સામા તીર છોડ્યા
નવી દિલ્હી: હાર્દિક પંડ્યા (Hardik Pandya) આઇપીએલની વર્તમાન સીઝનની પહેલાંથી જ તેના પ્રેક્ષકોના હુરિયોને કારણે ચર્ચામાં હતો અને પછી તેની બોલિંગ-ક્ષમતાની ટીકા થઈ અને છેવટે તેની કૅપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આઇપીએલની બહાર થઈ એટલે તે વધુ નજરમાં આવી ગયો. જોકે…
- નેશનલ
Loksabha Election 2024 : સમાજવાદી પાર્ટીને લોકસભા ચૂંટણી પૂર્વે મોટો આંચકો, બે દિવસમાં બે પક્ષોએ છોડયો સાથ
લખનઉ: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના અધ્યક્ષ અને અખિલેશ યાદવના જૂના સહયોગી અને મહાન દળના કેશવ દેવ મૌર્યએ સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ અગાઉ જનવાદી પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષ…
- નેશનલ
CAA અન્વયે 14 લોકોને મળ્યું ભારતનું નાગરિકત્વ, વિદેશ મંત્રાલયે આપ્યા સર્ટિફિકેટ
નવી દિલ્હીઃ નાગરિકતા (સંશોધન) નિયમ (સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ-CAA), 2024 લાગુ કરવામાં આવ્યા પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકો તરફથી ભારત નાગરિકતા માટે અરજી મળી હતી.નાગરિકા સંસોધન કાનૂન અન્વયે 14 લોકોને ભારતનું નાગરિકત્વ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાનો યુ-ટર્ન, ઈઝરાયેલને એક અબજ ડોલરના શસ્ત્રો આપવાની જાહેરાત
વોશિંગ્ટન: અમેરિકાએ ઈઝરાયેલને શસ્ત્ર આપવાના લઇને યુ-ટર્ન લીધો છે. તેમજ અમેરિકાએ તાજેતરમાં ઈઝરાયેલને ભારે બોમ્બની સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમણે કહ્યું કે અમે આ પ્રકારનો પ્રતિબંધ એટલા માટે લગાવી રહ્યા છીએ કે ઇઝરાયેલ ગાઝા પટ્ટીના રફાહ શહેરમાં અમારા દ્વારા…
- ટોપ ન્યૂઝ
જો નકલી શિવસેના કોંગ્રેસમાં ભળી જશે તો…: PM મોદીએ વિપક્ષ પર તાક્યું નિશાન
મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કાનું મતદાન 20મી મેના યોજાશે. પાંચમા તબક્કા પ્રચારાર્થે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈની મુલાકાત પૂર્વે ડિંડોરીમાં જાહેરસભાનું આયોજન કરવામાં…
- આપણું ગુજરાત
રાજકોટમાં આઈસ્ક્રીમ ઉત્પાદકો પર તવાઈ, ફુડ વિભાગનું ડિલાઈટ આઇસક્રીમમાં પાડ્યા દરોડા
રાજકોટ: ઉનાળાની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ (Ice Cream)નો આસ્વાદ માણવાના શોખિનો માટે ચેતવણીરૂપ સમાચાર આવ્યા છે. આઈસ્ક્રીમ આરોગીને શરીરને ઠંડક આપતા માંગતા લોકો તે આઈસ્ક્રીમની ગુણવત્તા ચકાસ્યા વગર જ તે ખરીદે છે, જે રાજકોટમાં અલગ અલગ આઈસ્ક્રીમ (Ice Cream) ઉત્પાદકોના કારખાનાંમાં…