- આમચી મુંબઈ
એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાને બેભાન કરી બળાત્કાર ગુજારાયો
થાણે: કુર્લાથી નીકળેલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાને બેભાન કર્યા પછી તેની સાથે કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હોવાની ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) જણાવ્યું હતું.સિનિયર ઈન્સ્પેક્ટર…
- નેશનલ
દિલ્હી શરાબ કૌભાંડ: સુપ્રીમમાં EDનો દાવો, આમ આદમી પાર્ટી સામે પણ દાખલ કરશે ચાર્જશીટ
નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં તે આજે જ આમ આદમી પાર્ટી સામે ચાર્જશીટ દાખલ…
- આપણું ગુજરાત
કારમાં GPS જામર લગાવી દારૂની ખેપ મારતો બુટલેગર અમદાવાદમાંથી ઝડપાયો
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના સરેઆમ ધજાગરા ઉડાડતા બનાઓ અવારનવાર બનતા રહે છે. બુટલેગરો દારૂની તસ્કરી માટે અવનવી તરકીબો અજમાવતા રહે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા જ એક કિસ્સાનો ખુલાસો કર્યો છે. આરોપી પોલીસથી બચવા કારમાં GPS જામરનો ઉપયોગ કરીને દારૂ લાવતો…
- સ્પોર્ટસ
હૈદરાબાદનો કેપ્ટન Pat Cummins વિદ્યાર્થીઓ સાથે રમ્યો ક્રિકેટ, વીડિયો વાઈરલ
હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની આ વખતની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે આ વખતે અવનવા રેકોર્ડ નોંધાવીને લાઈમલાઈટમાં રહી છે. મૂળ ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ (Pat Cummins)થી લઈને તમામ ઓપનર બેટરોએ નવા રેકોર્ડ નોંધાવીને ટીમને પ્લેઓફની રેસમાં પહોંચાડ્યા પછી ટીમ ચર્ચામાં…
- નેશનલ
Driving Licenceના નિયમમાં કરાયો આ મહત્ત્વનો ફેરફાર, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
સરકાર દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સ (Driving Licence)ના નિયમોમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે અને આ નિયમ આવતા મહિને એટલે કે પહેલી જૂનથી લાગુ કરવામાં આવશે. આવો જોઈએ શું છે આ નવો ફેરફાર અને એને કારણે નાગરિકોને કઈ રીતે ફાયદો થઈ રહ્યો…
- મનોરંજન
Cannes 2024: કંઇક આ રીતે માતા ઐશ્વર્યાની વહારે આવી દીકરી આરાધ્યા….
બોલિવૂડ અભિનેત્રી અને માતા ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન બી-ટાઉનની ફેવરિટ મા-દીકરીની જોડી છે. જ્યારે પણ માતા અને દીકરી સાથે જોવા મળે છે, ત્યારે તેમની ચર્ચાઓ થવા લાગે છે. આમ પણ આરાધ્યા બચ્ચન અન્ય સ્ટાર કિડ્સ કરતા સાવ…
- સ્પોર્ટસ
મુંબઈ (MI) અને લખનઊ (LSG) વાનખેડેમાં આશ્વાસન જીતની તલાશમાં
મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં મુંબઈની છેલ્લી મૅચ શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) વાનખેડેમાં લખનઊ સામે રમાશે. મુંબઈની ટીમ નૉકઆઉટ રાઉન્ડની બહાર થઈ ગઈ છે, લખનઊની નજીવી આશા એની જેમ 12 પૉઇન્ટ ધરાવનાર બેન્ગલૂરુ કરતાં નબળા રનરેટને કારણે ફળીભૂત ન પણ થાય.…
- સ્પોર્ટસ
IPL-2024: મેઘરાજાએ હૈદરાબાદ (SRH)ને પ્લે-ઑફમાં મોકલ્યું, ટૉપ-ટૂમાં પણ આવી શકે
હૈદરાબાદ: અમદાવાદ પછી હવે હૈદરાબાદમાં પણ વરસાદ, વંટોળ, વીજળી અને ખરાબ વાતાવરણને કારણે આઇપીએલની લીગ મૅચ એકેય બૉલ નખાયા વગર રદ કરવામાં આવી જેને પગલે હૈદરાબાદને રમ્યા વગર જ એક પૉઇન્ટની મદદથી પ્લે-ઑફમાં સીધા જવા મળી ગયું છે, જ્યારે ગુજરાતે…
- આપણું ગુજરાત
બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 99.70 ટકા સાથે ટોપર વિદ્યાર્થિનીનું બ્રેઈન હેમરેજથી નિધન, પરિવારે કર્યું અંગદાન
મોરબી: ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 11મી મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની આ પરીક્ષામાં મોરબીની એક તેજસ્વી વિદ્યાર્થિની હિર ઘેટીયા ધોરણ 10ના રિઝલ્ટમાં 99.7 ટકા અને ગણિત વિષયમાં 100માંથી 100 માર્કસ મેળવ્યા હતા. હિર ઘેટીયાને બ્રેઈન સ્ટોક…
- આમચી મુંબઈ
ઍરપોર્ટ પર કેનિયન મહિલાની ધરપકડ: 10 કરોડનું કોકેન જપ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) અંદાજે 10 કરોડ રૂપિયાના કોકેનની કથિત તસ્કરી પ્રકરણે કેનિયન મહિલાની ધરપકડ કરી હતી. વિદેશી મહિલા તેનાં સેન્ડલ અને હેન્ડબૅગમાં બનાવેલાં છૂપાં ખાનાંમાં ડ્રગ્સ સંતાડીને લાવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મળેલી માહિતીને આધારે ડીઆરઆઈના…