- સ્પોર્ટસ
મારા World Record પર કોઇ ખતરો નથીઃ Usain Bolt
ન્યૂ યોર્કઃ વિશ્વના સૌથી ઝડપી દોડવીર યુસૈન બોલ્ટ (Jamaican runner Usain Bolt)) આઠ વર્ષ પછી ફરીથી ઓલિમ્પિકમાં ભાગ લેશે પરંતુ હરિફોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે ફક્ત પેરિસમાં જોવા માટે આવશે સ્પર્ધામાં ભાગ લેશે. તે તેના શાનદાર રેકોર્ડ…
- આપણું ગુજરાત
મહીસાગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
મહીસાગર: મહીસાગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 3 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. ખાનપુર તાલુકાના પાંદરવાડાથી લંભો તરફ જવાના માર્ગ પર આ અકસ્માતની ઘટના બની છે. પૂરપાટ વેગે આવતી બોલેરો અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો…
- આમચી મુંબઈ
પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં ડિલિવરી બૉય પર ચાકુથી હુમલો: બેની ધરપકડ
મુંબઈ: એન્ટોપ હિલમાં પાર્કિંગને મુદ્દે થયેલા વિવાદમાં 21 વર્ષના ડિલિવરી બૉય પર ચાકુથી હુમલો કરવા પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી હતી.હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ડિલિવરી બૉય સાંઇનાથ સ્વામીનાથનને સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે એન્ટોપ હિલમાં…
- આમચી મુંબઈ
આરટીઆઈ હેઠળ નવેસરથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧મી મે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ‘રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ’ એટલે કે ‘આરટીઆઈ’ હેઠળ ૨૫ ટકા અનામત બેઠક માટે સુધારીત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શુક્રવાર ૧૭ મે ૨૦૨૪થી શરૂ થઈ ગઈ છે. ‘આરટીઆઈ’ હેઠળ ઓનલાઈન પ્રવેશ માટેની છેલ્લી તારીખ શુક્રવાર,…
- આમચી મુંબઈ
વડાલા દુર્ઘટના: એસઆરએ ઓથોરિટી કરશે તપાસ, બિલ્ડરને ‘કારણ દર્શક’ નોટિસ ફટકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડાલામાં પાર્કિંગ પ્લોટ માટે ઊભો કરવામાં આવેલો લોખંડનો ટાવર તૂટી પડવાની દુર્ઘટનાની સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)એ નોંધ લીધી છે અને આ દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેની પાછળનું કારણ શું? અને આ પાર્કિંગ ટાવર ઊભો કરવામાં કોઈ…
- સ્પોર્ટસ
ફૂટબોલ મેચમાં ફિક્સિંગ મામલે ક્લબ ટીમના કેપ્ટન અને બે ખેલાડીની ધરપકડ
સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં ફૂટબોલ મેચમાં કથિત ફિક્સિંગમાં ક્લબ ટીમના કેપ્ટન અને બે અન્ય ખેલાડીની ધરપકડ કરાતા પ્રોફેશનલ ફૂટબોલ જગતમાં ખળભળાટ મચી ગયો હતો. લીગ ક્લબ મેકાર્થર એફસીના કેપ્ટન દ્ધારા બે યુવા સાથી ખેલાડીઓને જાણીજોઇને યલો કાર્ડ મેળવવા માટે 10 હજાર ઓસ્ટ્રેલિયન…
- નેશનલ
Swati Maliwal મુદ્દે AAPના નેતાનો મોટો આરોપ, ભાજપનું ષડયંત્ર અને…
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP)નાં સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ના મારપીટના કિસ્સામાં પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી (આપ)નાં વરિષ્ઠ નેતાએ મોટો દાવો કર્યો છે. આમ આદમી પાર્ટીનાં નેતા આતિશીએ દાવો કર્યો છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા…
- આમચી મુંબઈ
એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાને બેભાન કરી બળાત્કાર ગુજારાયો
થાણે: કુર્લાથી નીકળેલી એક્સપ્રેસ ટ્રેનમાં મહિલાને બેભાન કર્યા પછી તેની સાથે કથિત બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની આંચકાજનક ઘટના પ્રકાશમાં આવી હતી. આ પ્રકરણે અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હોવાની ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) જણાવ્યું હતું.સિનિયર ઈન્સ્પેક્ટર…
- નેશનલ
દિલ્હી શરાબ કૌભાંડ: સુપ્રીમમાં EDનો દાવો, આમ આદમી પાર્ટી સામે પણ દાખલ કરશે ચાર્જશીટ
નવી દિલ્હી: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે કરાયેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન ઈડીએ દાવો કર્યો છે કે દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં તે આજે જ આમ આદમી પાર્ટી સામે ચાર્જશીટ દાખલ…
- આપણું ગુજરાત
કારમાં GPS જામર લગાવી દારૂની ખેપ મારતો બુટલેગર અમદાવાદમાંથી ઝડપાયો
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધીના સરેઆમ ધજાગરા ઉડાડતા બનાઓ અવારનવાર બનતા રહે છે. બુટલેગરો દારૂની તસ્કરી માટે અવનવી તરકીબો અજમાવતા રહે છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા જ એક કિસ્સાનો ખુલાસો કર્યો છે. આરોપી પોલીસથી બચવા કારમાં GPS જામરનો ઉપયોગ કરીને દારૂ લાવતો…