- આપણું ગુજરાત
Ahmedabad Police: કોન્સ્ટેબલે પરસેવો લૂછવા માટે કેપ ઉતરતા અધિકારીએ રૂ.10નો દંડ ફટકાર્યો
અમદાવાદ: પોલીસકર્મીઓ શિસ્ત ભંગ ના કરે એ માટે વિવિધ પગાલ લેવાતા હોય છે. અમદાવાદના એક પોલીસ અધિકારીએ હવાલદાર પર શિસ્ત ભંગ બદલ નવાઈ પમાડે એવો દંડ આપ્યો હતો. વરિષ્ઠ અધિકારીની હાજરીમાં કોન્સ્ટેબલે ટોપી ન પહેરવા બદલ આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ…
- આમચી મુંબઈ
રૂ. ૧૮૦ કરોડનો પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા ડિફોલ્ટરોની ૨૪ મિલકત સામે જપ્તિ અને સીઝની કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રોપર્ટી ટેક્સ ભરવાનું ટાળનારા વિરુદ્ધ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ અઠવાડિયામાં જુદા જુદા વિસ્તારમાં આવેલી ૨૪ મિલકત પર જપ્તિ અને સીઝની કાર્યવાહી કરવામાં આવી છે. તો વરલીની એક હાઉસિંગ સોસાયટીને ૩૫.૧૪…
- નેશનલ
મતદાનના ડેટામાં વિલંબ અંગેની ADRની અરજી પર સુપ્રીમે EC પાસે માગ્યો જવાબ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે મતદાન પછી તરત જ અધિકૃત મતદાન ટકાવારી જાહેર કરવા માટે ADR દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચે ચૂંટણી પંચને…
- સ્પોર્ટસ
IPL MI VS LSG: નિકોલસ પૂરનની ઝંઝાવાતી બેટિંગ, મુંબઈને 215 રનનો આપ્યો ટાર્ગેટ
મુંબઈઃ અહીં વાનખેડેમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 67મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને લખનઊ સુપરજાયન્ટસ (LSG) વચ્ચે રમાઈ હતી. આઈપીએલની પ્લેઓફમાંથી મુંબઈ ઈન્ડિયન્સ બહાર ફેંકાઈ ગયું હતું, જ્યારે લખનઊની આશા નહીંવત છે.આજે મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.…
- Uncategorized
જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, હું તેમને કહું છું…, નરેન્દ્ર મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કમાં શુક્રવારે મહાયુતિની ઐતિહાસિક બેઠક યોજાઈ હતી. આ સભામાં નરેન્દ્ર મોદીએ મુંબઈગરાને મહત્વની અપીલ કરી હતી કે જે લોકો શાંતિ અને સલામતી ઈચ્છે છે, જે લોકો પોતાના સંતાનો માટે ઉજ્જવળ ભવિષ્ય ઈચ્છે છે…
- સ્પોર્ટસ
…તો Gautam Gambhirને બનાવાશે ટીમ ઈન્ડિયાનો કોચ?
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વખતની સિઝન પૂરા થવાની સાથે 20-ટવેન્ટી વર્લ્ડ કપના પ્રારંભ થશે ત્યારે ટીમ ઈન્ડિયા માટે નવા કોચની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. BCCI (Board of Control for Cricket in India)એ બે…
- આપણું ગુજરાત
રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-પુત્રનાં મોત, નિર્દોશોને હડફેટ લેનાર કારચાલકની ધરપકડ
રાજકોટ: રાજ્યમાં માર્ગ અકસ્માતો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, બેફામ ડ્રાઈવિંગ કરી નિર્દોશ લોકોને હડફેટ લેતા તત્વો સામે પોલીસ તંત્ર પણ લાચાર હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકોટ કાલાવડ હાઇવે પર આવેલી મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે હિટ એન્ડ રનની ઘટના…