- આમચી મુંબઈ
વિપક્ષ દ્વારા રામ મંદિરના વિનાશના વડા પ્રધાન મોદીના નિવેદનનો વિરોધ કરતા કોંગ્રેસે કહી આ વાત…
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રચારસભા દરમિયાન વિપક્ષ સત્તામાં આવશે તો રામ મંદિર પર બુલડોઝર ફેરવી નાંખશે તેવા આપેલા નિવેદનની કૉંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાનના આ નિવેદનની ટીકા કરતા કહ્યું હતું…
- નેશનલ
વિભવ કુમારની આગોતરા જામીનની અરજી કોર્ટે ફગાવી
સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં ધરપકડ કરાયેલા વિભવ કુમારે તીસ હજારી કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. વિભવ કુમારની જામીન અરજી અર્થહીન બની ગઈ છે. દલીલો પૂર્ણ થયા બાદ સરકારી વકીલે…
- આમચી મુંબઈ
બોલો, મુંબઈને ત્રણ વર્ષ અને પુણેને નવ વર્ષ પૂરવઠો કરી શકાય એટલું પાણી તો એક વર્ષમાં…
પુણેઃ રાજ્યમાં મોટા, મધ્યમ અને લઘુસિંચન પ્રકલ્પમાંથી દર વર્ષે 165 ટીએમસી પાણીનું બાષ્પીભવન થઈ જતી હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. સરકારના જળસિંચાઈ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરવર્ષે જેટલા પાણીની વરાળ બને છે…
- નેશનલ
લોકસભા ચૂંટણીના 5મા તબક્કા માટે પ્રચાર પડઘમ થશે શાંત, આ દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું પ્રચાર અભિયાન આજે સાંજે પાંચ વાગ્યે થંભી જશે, લોકસભા ચૂંટણી હેઠળ છેલ્લા ચાર તબક્કામાં 380 બેઠકો પર મતદાન થયું છે અને 5માં તબક્કા હેઠળ 20 મે, સોમવારના રોજ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49…
- આમચી મુંબઈ
કોંગ્રેસને ઔરંગઝેબ સાથે સરખાવતા યોગી આદિત્યનાથે કહી દીધી આ વાત…
મુંબઈ: મહારાષ્ટ્રના માલેગાંવમાં મહાયુતિ માટે પ્રચાર કરવા પહોંચેલા ફાયરબ્રાન્ડ હિન્દુ નેતા ગણાતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કૉંગ્રેસને ઔરંગઝેબ સાથે સરખાવી હતી.કૉંગ્રેસ દ્વારા કથિત રીતે પ્રસ્તાવિત વારસા વેરા(ઇન્હેરિટન્સ ટેક્સ-વારસાગત કર) અંગે વાત…
- નેશનલ
30 વર્ષે બનશે બે દુર્લભ યોગઃ આ ચાર રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય…
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને એને કારણે અનેક વખત શુભ તેમ જ રાજયોગનું નિર્માણ થાય છે. આ રાજયોગની સીધીસીધી અસર 12-12 રાશિના જાતકો પર જોવા મળે છે અને 24 કલાક બાદ એટલે…
- ઇન્ટરનેશનલ
અમેરિકા (USA)માં એકસાથે 10 મહિલા ખેલાડીઓ તબિયત બગડતાં ગૉલ્ફ (Golf) ટૂર્નામેન્ટમાંથી નીકળી ગઇ!
જર્સી સિટી (અમેરિકા): એક તરફ ભારતના કેટલાક ક્રિકેટરો પહેલી જૂને શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ માટે ગણતરીના દિવસોમાં અમેરિકા જવા રવાના થવાના છે એટલે એની તૈયારીમાં વ્યસ્ત થઈ જશે ત્યાં બીજી બાજુ અમેરિકાની જ એક ટૂર્નામેન્ટમાં બનેલી ઘટનાઓએ ચોંકાવી દીધા…
- નેશનલ
ચોથી જૂનથી Gpay થશે બંધ, ભારતીય નાગરિકો પર શું અસર જોવા મળશે?
ગૂગલની ગૂગલ પે સર્વિસ (Google’s Google Pay Service) ભારત સહિત અનેક દેશમાં ઓનલાઈન પેમેન્ટ માટે મોટા પાયે ઉપયગોમાં લેવાય છે. 2022માં ગૂગલ વોલેટ (Google Wallet) આવતા જીપે (Gpay) યુઝર્સની સંખ્યમાં ઝડપથી વધારો જોવા મળ્યો હતો. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનારાઓની પહેલી પસંદ…
- નેશનલ
BBC Documentary: દિલ્હી HCના ન્યાયાધીશ બીબીસી સામેના કેસની સુનાવણીમાંથી ખસી ગયા
નવી દિલ્હી: ગત વર્ષે BBCએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ઇન્ડિયા: ધ મોડી ક્વેશ્ચન’(India: The Modi Question) રીલીઝ કરી હતી, ત્યાર બાદ વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. આ ડોક્યુમેન્ટરી(Documentary) ને કારણે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM…
- Uncategorized
IPL-2024 : હાર્દિક (Hardik Pandya) આવતી સીઝનની પ્રથમ મૅચ નહીં રમી શકે, અત્યારથી જ મુકાયો પ્રતિબંધ: 30 લાખ રૂપિયાનો દંડ પણ કરાયો
મુંબઈ: હાર્દિક પંડ્યા 2021ની સાલ સુધી મુંબઈ ઇન્ડિયન્સમાં હતો અને ત્યાર બાદ 2022માં ગુજરાત ટાઇટન્સ (GT)માં જોડાયો હતો. તે જીટીનો કૅપ્ટન બન્યો અને એને એ જ પ્રથમ વર્ષમાં ચૅમ્પિયન અને 2023ના બીજા વર્ષમાં રનર-અપ બનાવ્યા બાદ 2024માં પાછો મુંબઈ ઇન્ડિયન્સમાં…