- સ્પોર્ટસ
IPL-24 : કોહલી (Virat Kohli)નો વધુ એક વિક્રમ: આઇપીએલમાં 8,000 રન બનાવનારો પહેલો પ્લેયર બન્યો
અમદાવાદ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ના ઓપનર અને આઇપીએલની વર્તમાન સીઝનમાં સૌથી વધુ 741 રન બનાવનાર વિરાટ કોહલીએ વધુ એક વિક્રમ પોતાના નામે કર્યો છે. આઇપીએલના ઇતિહાસમાં વ્યક્તિગત રીતે કુલ 8,000 રન બનાવનાર તે પહેલો જ ખેલાડી છે.કોહલીએ બુધવારે અમદાવાદમાં રાજસ્થાન…
- Uncategorized
Ex. Tennis Player Sania Mirzaએ ઘરની નેમ પ્લેટ પર આ કોનું નામ લખ્યું?
ભૂતપૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા (Ex. Indian Tennis Player Sania Mirza) છેલ્લાં કેટલાક સમયથી તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવતી હોય છે. થોડાક સમય પહેલાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિકથી સાનિયા મિર્ઝા છૂટી પડીને ભારત પાછી ફરી છે. ત્યારથી તે…
- મનોરંજન
કિંગ ખાનને પણ થયો અમદાવાદની ભીષણ ગરમીનો માઠો અનુભવ, ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ અપાઈ રજા
અમદાવાદ: કિંગ ખાન તરીકે જાણીતા બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનને અમદાવાદમાં લૂ લાગી જતાં આજે બપોરે તેમને શહેરની KD હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને રજા આપવામાં આવી હતી. ગઈકાલે કોલકાતા નાઇટ રાઇડર્સની મેચ યોજાયા બાદ…
- સ્પોર્ટસ
IPL-24 : હૈદરાબાદ (SRH)નો જાંબાઝ બૅટર રનઆઉટ બાદ પગથિયા પર બેસીને ખૂબ રડ્યો, ભાવુક તસવીર થઈ વાઇરલ
અમદાવાદ: આઇપીએલની 17મી સીઝનના લીગ રાઉન્ડમાં જબરદસ્ત ફટકાબાજીથી ભલભલી ટીમને ઝાંખી પાડી દેનાર સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH))ની ટીમ મંગળવારે પ્લે-ઑફના ક્વૉલિફાયર-વન મુકાબલામાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે ઝાંખી પડી ગઈ હતી. હૈદરાબાદ માટે આઠ વિકેટના માર્જિનવાળો પરાજય વધુ આઘાતજનક હોવાનું કારણ…
- આમચી મુંબઈ
મુંબઈમાં ચૂંટણી વખતે ‘મિસમેન્જમેન્ટ’: ચૂંટણી પંચના અધિકારીએ કર્યો મોટો દાવો
મુંબઈઃ લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના પાંચમા તબક્કામાં સારું મતદાન થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ મુંબઇમાં મતદાનનું પ્રમાણ વધ્યું છે અને માત્ર 15થી ૨૦ સ્થળોએ જ મતદાન ધીમું થયું હોવાની ફરિયાદો પંચ સમક્ષ આવી છે. આ અસાધારણ ઘટનાઓને બાદ…
- ટોપ ન્યૂઝ
ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને ઠપકો આપ્યો, નડ્ડા અને ખડગેને નોટીસ પાઠવી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election) માટેના પ્રચાર દરમિયાન એવા અનેક કિસ્સાઓ બન્યા છે જેમાં પક્ષોના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ વાંધાજનક નિવેદનો કર્યા હોય, જેની સામે ભારતીય ચૂંટણી પંચ (ECI)ને અનેક ફરિયાદો મળી ચુકી છે. એવામાં ECI એ આજે બુધવારે ભાજપ(BJP)ના…
- સ્પોર્ટસ
મેચ જીત્યા પછી પણ King Khanએ કેમ હાથ જોડી માફી માગી આ બે ક્રિકેટર્સની
અમદાવાદઃ IPL 2024ની ફાઇનલમાં શાહરૂખ ખાનની (Shah Rukh Khan)ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ પહોંચી ગઈ છે. શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી કોલકાતાએ પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. KKR અને હૈદરાબાદ વચ્ચેની મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં KKRની જીત…
- નેશનલ
કોલકાતામાં બાંગ્લાદેશી સાંસદનું હત્યા? ગૃહ પ્રધાનના દાવાથી ખળભળાટ
કોલકાતા/ઢાકાઃ બાંગ્લાદેશના સાંસદ અનવારુલ અજીમ અનારની હત્યા કરવામાં આવી છે, જેઓ 18મી મેથી ગુમ હતા. કોલકાતા પોલીસે શહેરમાંથી ગઈકાલે એક ફ્લેટમાંથી મૃતદેહ આવ્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તેઓ ભારતમાં સારવાર્થે આવ્યા પછી હવે નવા જ અહેવાલથી બંને દેશનું…
- મનોરંજન
PM Modiની બાયોપિકનું નામ સાંભળી કટપ્પાને ગુસ્સો કેમ આવ્યો?
કટપ્પા (Katappa) નામ પડતા જે ચહેરો યાદ આવે તે અભિનેતા સત્યરાજ (Satyaraj) હાલમાં મીડિયાથી નારાજ છે. આ નારાજગીનું કારણ છે એક અફવા. સત્યરાજના નામે એક એવી અફવા ઊડી છે કે તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા નિભાવવાના છે.બાહુબલી…
- ટોપ ન્યૂઝ
IPL 2024 : અમદાવાદમાં વિરાટ કોહલીની સુરક્ષાના પગલે RCB એ પ્રેકિટસ સેશન રદ કર્યું હોવાનો દાવો
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પરથી પકડાયેલા આઇએસઆઈએસના(ISIS) ચાર આતંકી બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઇપીએલ 2024ની(IPL 2024) ક્વોલિફાયર -1 અને એલિમિનેટર મેચ રમાઇ રહી છે. જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર મંગળવારે કોલકાતા…