- સ્પોર્ટસ
IPL-24 : આજે જો આવું થાય તો રાજસ્થાન (RR) પહોંચી જશે ફાઇનલમાં: જોકે એક રીતે ઇતિહાસ પણ હૈદરાબાદ (SRH)ની તરફેણમાં છે
ચેન્નઈ: આઇપીએલની 17મી સીઝનમાં 72 મૅચ રમાઈ ચૂકી છે અને હવે ચૅમ્પિયન ટીમ નક્કી થવાને આડે માત્ર બે મુકાબલા બાકી છે. જે કોઈ વિજેતા બનશે, આઇપીએલને નવું ચૅમ્પિયન મળવાનું જ નથી. 10માંથી હવે રેસમાં બાકી રહી ગયેલી ત્રણેય ટીમ એક…
Voting Data: વોટિંગ ડેટા સાર્વજનિક કરવાની માંગને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024(Loksabha Election 2024) માટે પાંચ ચરણનું મતદાન થઇ ચુક્યું છે, આ દરમિયાન ચૂંટણી પંચે મતદાનના આંકડા(Voting Data) જાહેર કરવામાં મોડું કરતા અનેક સવાલો ઉભા થયા છે. ચૂંટણી પંચને મતદાનના આંકડા તુરંત જાહેર કરવાનો નિર્દેશ આપવા સુપ્રીમ…
- નેશનલ
શું “Free electricity” માંથી “electricity free” રાજ્ય બનવા જઇ રહ્યું છે Karnataka..?
બેંગલૂરુઃ કર્ણાટકમાં એક ચોંકાવનારો કિસ્સો આવ્યો છે. અહીંની એક હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાથી ટોર્ચ અને મીણબત્તી અને મોબાઇલની ટોર્ચના સહારે થી દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 100 પથારીની…
- મનોરંજન
અજય દેવગને કશ્મીરમાં કોને કહ્યું થેંક્યું, જૂઓ વાયરલ વીડિયો
રોહિત શેટ્ટી (Rohit Shetti)એ બાજીરાવ સિંઘમની એક નવી તસવીર શેર કરી છે, જેમાં તે સૈનિકો વચ્ચે સ્ટાઈલ મારતો જોવા મળે છે. આ સાથે તેણે આગામી ફિલ્મ સિંઘમ 3ના સેટ પરથી અજય દેવગન (Ajay Devegan) ની એક નવી તસવીર શેર કરી…
- આમચી મુંબઈ
Pune Porsche Accident મુદ્દે રાજકારણ ગરમાયુંઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો મોટો આરોપ
મુંબઈઃ પુણેમાં પોર્શ કાર અકસ્માત (Pune Porsche Accident)ના કિસ્સામાં હવે રાજકારણ ગરમાયું છે, જેમાં અગાઉ એનસીપીએ વિરોધ કર્યા પછી હવે કોંગ્રેસ પણ સરકારને જોરદાર ઘેરવાના મૂડમાં છે. મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર આરોપ મૂકતા કહ્યું…
- આપણું ગુજરાત
Surat accident: સુરતમાં શાકભાજી લઇ જતી ટ્રક પલટી જતા ત્રણ શ્રમિકોના મોત, સાત ઘાયલ
સુરતમાં આજે વહેલી સવારે ઘટેલા એક માર્ગ અકસ્માતમાં ત્રણ શ્રમિકોના દર્દનાક મોત નીપજ્યા હતા. પોલીસે જણાવ્યા મુજબ શુક્રવારે વહેલી સવારે બારડોલીના કિકવાડ ગામ પાસે શાકભાજીથી ભરેલી ટ્રક પલટી (Surat Truck accident) ગઈ હતી, જેના કારણે ત્રણ શ્રમિકોના મોત થયા હતા…
- સ્પોર્ટસ
IPL-24 Play-Off : રાજસ્થાન (RR)નો દિલધડક વિજય, ટ્રોફી જીતવાનું બેન્ગલૂરુ (RCB)નું સપનું ફરી ચકનાચૂર
અમદાવાદ: રાજસ્થાન રૉયલ્સે (19 ઓવરમાં 174/6) અહીં આઇપીએલના પ્લે-ઑફના દિલધડક મુકાબલા (એલિમિનેટર)માં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુને છ બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી હરાવીને ક્વૉલિફાયર-ટૂમાં એન્ટ્રી કરી હતી જેમાં શુક્રવારે ચેન્નઈમાં રાજસ્થાનનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે અને એમાં જીતનારી ટીમ…
- સ્પોર્ટસ
LPL : શ્રીલંકાની ક્રિકેટમાં ભૂકંપ: મૅચ-ફિક્સિંગ (Match-Fixing)ના આરોપસર ટીમના માલિકની ધરપકડ અને ફ્રૅન્ચાઇઝીની હકાલપટ્ટી
કોલંબો: એક તરફ ભારતમાં આઇપીએલની 17મી સીઝન પણ સફળતાપૂર્વક પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે શ્રીલંકાની ક્રિકેટમાં લંકા પ્રીમિયર લીગ (LPL)માં થયેલા મૅચ-ફિક્સિંગ કરાવવાના કાંડથી સનસનાટી મચી ગઈ છે.દામ્બુલા થન્ડર્સના ફ્રૅન્ચાઇઝીના માલિક તમીમ રહમાનની મૅચ-ફિક્સિંગના સંદેહને પગલે ધરપકડ કરવામાં આવી ત્યાર…
- આપણું ગુજરાત
દાહોદમાં નવવધૂના અપહરણ કેસમાં 4 લોકોની ભોપાલમાંથી ધરપકડ, એકતરફી પ્રેમમાં પાગલ યુવકે કર્યું દુ:સાહસ
દાહોદ: રાજ્યના દાહોદ જિલ્લાના એક ગામમાં બંદુકની અણીએ નવવધૂનું અપહરણ કરવામાં આવ્યું હતું, થોડા દિવસ પહેલા બનેલી આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. જો કે હવે આ મામલે પોલીસને મોટી સફળતા મળી છે, દાહોદ જિલ્લા પોલીસે અપહરણ…
- સ્પોર્ટસ
IPL-24 : ત્રણ સાધારણ ઇનિંગ્સની મદદથી બેન્ગલૂરુ (RCB)નો રાજસ્થાન (RR)ને 173 રનનો ટાર્ગેટ
અમદાવાદ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)એ આઇપીએલની 17મી સીઝનની પ્લે-ઑફની બીજી મૅચ (ELIMINATOR)માં રાજસ્થાન રૉયલ્સ (RR) સામે 20 ઓવરમાં આઠ વિકેટે 172 રન બનાવ્યા હતા. બન્ને ટીમ માટે ડુ ઑર ડાય જેવી આ મૅચમાં બેન્ગલૂરુની ટીમમાં એક પણ બૅટરની હાફ સેન્ચુરી…