- આમચી મુંબઈ
મદરેસાના શિક્ષકોને માનદ વેતન – પગાર વધારા અંગે સંજય રાઉતે સરકારને કર્યાં સવાલ?
મુંબઈ: મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકાર પર નિશાન સાધી સવાલ કર્યો હતો કે શું મદરેસાના શિક્ષકોના માનદ વેતન અને પગારમાં વધારો કરવાનો નિર્ણય ‘વોટ જેહાદ’ નથી?, એમ શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું.રાઉતે જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન લાડકી બહિણ…
- સ્પોર્ટસ
પાકિસ્તાનની સતત આટલી ટેસ્ટ વિજય વિનાની, 50 વર્ષના પોતાના જ રેકૉર્ડની કરી બરાબરી
મુલતાન: શાન મસૂદના સુકાનમાં પાકિસ્તાનની ટેસ્ટ ટીમે શુક્રવારે કદાચ ‘રાહતનો શ્ર્વાસ’ લીધો હશે. કારણ એ છે કે આ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની ટીમે અને એના કેટલાક ખેલાડીઓએ એટલા બધા વિક્રમો ખડકી દીધા કે એ જોઈને પાકિસ્તાનની ટીમ હેરાન-પરેશાન થઈ ગઈ હશે અને…
- આપણું ગુજરાત
ભારતના યુવાઓના નવોન્મેષ સપનાઓને સાકાર કરવાનો મંચ I-Create: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
I-Create એ ભારતના યુવાઓના નવોન્મેષ-સપનાઓને સાકાર કરવાનો મંચ બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક દાયકા પૂર્વે રિસર્ચ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ માટે વાવેલું બીજ આજે I-Create રૂપે વટવૃક્ષ બન્યું છે. તેમ અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ…
- નેશનલ
Delhi ના સીએમ આતિશીને PWD એ આખરે મુખ્યમંત્રી નિવાસ સ્થાનની ફાળવણી કરી
નવી દિલ્હી : દિલ્હીના((Delhi)સીએમ આતિશીના નિવાસને લઇને ચાલતા વિવાદનો આખરે અંત આવ્યો છે. PWDએ નિવાસના સંપાદનની યોગ્ય અને યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને ઔપચારિક રીતે 6 ફ્લેગ સ્ટાફ રોડ નિવાસ સ્થાનની ફાળવણી કરી છે. આ અગાઉ દિલ્હીના…
- આમચી મુંબઈ
મદરેસા શિક્ષકોના વેતનમાં વધારો: સરકાર મુસ્લિમ વિરોધી નથી એ સાબિત થયું : રામદાસ આઠવલે
નાગપુર: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શુક્રવારે મદરેસાના શિક્ષકોના મહેનતાણામાં વધારો કરવાના મહારાષ્ટ્ર કેબિનેટના નિર્ણયને આવકારતા કહ્યું કે આ પગલું સાબિત કરે છે કે મહાયુતિ સરકાર મુસ્લિમ વિરોધી નથી.સામાજિક ન્યાય અને સશક્તીકરણ ખાતાના કેન્દ્રીય રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટ…
- નેશનલ
આખરે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સફળ લેન્ડિંગ, 140 પ્રવાસીએ લીધો રાહતનો શ્વાસ
નવી દિલ્હીઃ ત્રિચીથી શારજહા જતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX613માં ખરાબી આવી હતી. જે બાદ પાયલટના કહેવા પર તિરુચિરાપલ્લી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બે કલાક સુધી હવામાં ચક્કર લગાવ્યા ફ્લાઇટે સફળ ઉતરાણ કર્યું હોવાનું ન્યૂઝ એજન્સી…
- આપણું ગુજરાત
ગરબા રમતી વખતે યુવકને આવ્યો હાર્ટ એટેક, સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં બની ઘટના
અમરેલીઃ આજે નવમું નોરતું છે. તાજેરમાં પુણામાં ગરબા કિંગ તરીકે ઓળખાતા વ્યક્તિનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. ગુજરાતમાં પણ નવરાત્રીમાં ગરબા રમતી વખતે એક યુવકનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગત પ્રમાણે, અમરેલીના ધારીમાં આ ઘટના બની…
- આમચી મુંબઈ
મેટ્રોના પ્રવાસીઓ માટે મોટા ન્યૂઝ, હવેથી મળશે આ સુવિધા
મુંબઈઃ મુંબઈના જાહેર પરિવહન ક્ષેત્રે લોકલ ટ્રેનના સમાંતર બેસ્ટ પછી હવે મેટ્રોની ધીમે ધીમે બોલબાલા વધી રહી છે, જેમાં મેટ્રો-થ્રી શરુ કરવાના અહેવાલ વચ્ચે તાજેતરમાં મેટ્રો ટૂએ અને સાતના પ્રવાસીઓ માટે વોટ્સએપ ટિકિટિંગ સર્વિસ શરુ કરી છે.મહા મુંબઈ મેટ્રો ઓપરેશન્સ…
- નેશનલ
Rahul Gandhi પાસેથી છીનવાઇ શકે છે વિપક્ષના નેતાનું પદ, ભાજપે કર્યો મોટો દાવો
નવી દિલ્હી : રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વિપક્ષના નેતાના પદને લઇને ભાજપે મોટો દાવો કર્યો છે. જેમાં ભાજપે જણાવ્યું છે કે વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષો લોકસભામાં વિપક્ષના નેતાની ભૂમિકા બદલવાનું વિચારી રહી છે. ભાજપનું કહેવું છે કે જો ઇન્ડી ગઠબંધનને…