- સ્પોર્ટસ
પતિ દિનેશ કાર્તિક (Dinesh Karthik) વિશે દીપિકા પલ્લીકલ (Dipika Pallikal)નો ઇમોશનલ સંદેશ
અમદાવાદ/ચેન્નઈ: બુધવારે મોટેરાના સ્ટેડિયમમાં બેન્ગલૂરુની ટીમની વિજયકૂચ અટકી અને વિરાટ કોહલી તથા દિનેશ કાર્તિક સહિત અનેક સ્ટાર ખેલાડીઓનો સમાવેશ ધરાવતી એ ટીમે ટૂર્નામેન્ટમાંથી એક્ઝિટ કરી એ સાથે કાર્તિકે પણ છેલ્લી વાર આઇપીએલમાં રમ્યો હોવાના સ્પષ્ટ સંકેત સાથે હજારો ચાહકોને ગુડ…
- Uncategorized
અમદાવાદમાં આજે હીટ સ્ટ્રોકથી 2 લોકોનાં મોત, રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 16 લોકો મોતને ભેટ્યા
અમદાવાદ: રાજ્યમાં અંગ દઝડતી ગરમીમાં લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે, તેમાં પણ અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચ્યા છે. કાળઝાળ ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હીટવેવના…
- સ્પોર્ટસ
IPL-24 : રાજસ્થાન (RR)ની પેસ-ત્રિપુટીના આક્રમણ છતાં હૈદરાબાદ (SRH)નો 175 રનનો પડકારરૂપ સ્કોર
ચેન્નઈ: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે અહીં ચેપૉકના સ્ટેડિયમમાં અસહ્ય ગરમી વચ્ચે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં નવ વિકેટે 175 રન બનાવીને રાજસ્થાન રૉયલ્સને 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બિગ-હિટર્સવાળી આ ટીમમાં એકમાત્ર હિન્રિચ ક્લાસેન (50 રન, 34 બૉલ, ચાર સિક્સર)ની હાફ…
- આપણું ગુજરાત
સુરતમાં તિક્ષ્ણ હથિયારોથી યુવકની ધોળે દિવસે હત્યા કરનારા 3 આરોપીઓનું પોલીસે કાઢ્યું સરઘસ
સુરત: ગુજરાતના સુરતમાં ગુનાખોરી ચિંતાજનક રીતે વધી રહી છે, શહેરમાં અવારનવાર લૂંટ, હત્યા, બળાત્કાર અને છેડતીની ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે પોલીસ પણ હવે આવી ઘટનાઓને અંજામ આપનારા ગુનેગારોને પાઠ ભણાવવા માટે તેમની ધરપકડ પછી જ્યાં તેમણે ગુનો…
- સ્પોર્ટસ
અમેરિકા (USA)નો બાંગલાદેશ સામે ઐતિહાસિક સિરીઝ-વિજય, હવે ભારતે વર્લ્ડ કપમાં ચેતવું પડશે
પ્રેઇરી વ્યૂ (હ્યુસ્ટન): ક્રિકેટમાં નવીસવી ગણાતી અમેરિકાની ટીમે જાણીતા ખેલાડીઓનો સમાવેશ ધરાવતી બાંગલાદેશની ટીમને ગુરુવારે ટી-20 સિરીઝ (T20 Series)ની બીજી મૅચમાં પણ હરાવીને ત્રણ મૅચની શ્રેણીમાં 2-0થી ઐતિહાસિક વિજયી-સરસાઈ મેળવી લીધી હતી. મૂળ આણંદનો મોનાંક પટેલ (42 રન, 38 બૉલ,…
- આમચી મુંબઈ
મલાડથી બોરીવલી સુધીના વિસ્તારોમાં આ દિવસથી રહેશે ૨૪ કલાકનો પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડ (પશ્ર્ચિમ)ના માર્વેમાં પાઈપલાઈનને બદલવાનું કામ હાથ ધરવામાં આવવાનું છે. આ કામ સોમવાર, ૨૭ મેથી મંગળવાર, ૨૮ મે સુધી ચાલવાનું છે. તેથી આ ૨૪ કલાક દરમિયાન મલાડથી બોરીવલી સુધીના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.મલાડ પશ્ર્ચિમના વિસ્તારોમાં પાણીપુરવઠામાં કાયમસ્વરૂપે…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ લાંબા સમયથી એક જ તકિયો વાપરો છો? તો પહેલાં વાંચી લો…
આપણે બધા જ ઉંઘવા માટે તકિયો ઉપયોગમાં લઈએ છીએ પણ આ તકિયા સંબંધિત કરવામાં આવતી નાનકડી લાપરવાહી પણ તમને બીમાર કરી શકે છે, તમને મોટું નુકસાન પહોંચાડી શકે છે. હેલ્ધી રહેવા માટે જે રીતે આપણે આપણું ખાવાપીવાનું ધ્યાન રાખીએ છીએ…
- મનોરંજન
Breakup પછી પોસ્ટ કર્યું અલ્લાહ બસ મૌત દે…Bigg Bossના Ex. Contestantની પોસ્ટથી ફેન્સ ચિંતામાં…
સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગબોસ-16ના વિનર એમસી સ્ટેન (Salman Khan’s Reality Tv Show Bigg Boss-16’s Winner MC Stan)ને લઈને ચિંતામાં મૂકે એવા સમાચાર આવી રહ્યા છે. એમસી સ્ટેને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કંઈક એવું લખ્યું છે કે ફેન્સના હોંશ ઊડી…
- નેશનલ
PM Narendra Modiના આ Hidden Talent વિશે નહીં જ ખબર હોય…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શુક્રવારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને હિમાચલ પ્રદેશની મુલાકાતે પહોંચ્યા હતા. ચૂંટણી પ્રચાર, સભા, રેલીઓ અને રાજકીય આટાપાટા વચ્ચે પણ પીએમ મોદીએ કુદરતી સૌંદર્યનું રસપાન કરવાની સાથે સાથે ફોટોગ્રાફીનો લુત્ફ પણ ઉઠાવ્યો…
- આપણું ગુજરાત
ડોમ્બિવલીની કેમિકલ કંપનીના માલિકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડોમ્બિવલીની કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટના કેસમાં પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધી ઘાટકોપરમાં રહેતા કંપનીના માલિકની ધરપકડ કરી હતી, જ્યારે તેની માતાને પૂછપરછ માટે તાબામાં લીધી હતી. રાસાયણિક પ્રક્રિયાને કારણે કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની શક્યતા પ્રાથમિક તપાસમાં જણાઈ…