- મનોરંજન
નેશનલ ક્રશ Tripti Dimriના આ વર્ષે આટલી ફિલ્મોમાં જોવા મળશે…
મુંબઈઃ ધડકટૂથી લઈને ભૂલભુલૈયા3 સુધી અને ઈવન એનિમલ પછી નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી (Tripti Dimri)ના હાથમાં નવો પ્રોજેક્ટ લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઈને નેશનલ ક્રશ તૃપ્તિ ડિમરી ફરી લાઈમલાઈટમાં આવી ગઈ છે. ગયા વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ…
- મનોરંજન
કાનમાં કાતિલ અદાઓ ‘હીરામંડી’ની ‘બિબ્બોજાન’ની! અદિતિ રાવ હૈદરી દેખાઇ આ લુકમાં!
ન્યૂ યોર્ક: વિશ્વની નજર જેના પર હોય છે તેવો કાન ફેસ્ટિવલ હાલ ન્યૂ યોર્કમાં યોજાઇ રહ્યો છે અને આખા દુનિયાની સેલિબ્રિટીઓ આ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની આગવી સ્ટાઇલ અને ફેશનમાં જાદુ પાથરે છે. જોકે ભારતીય સેલિબ્રિટીઓ પણ આ બાબતમાં…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડમાં કોર્ટનું કડક વલણ, 3 આરોપીઓને 14 દિવસના રિમાન્ડ
રાજકોટ: રાજકોટ અગ્નિકાંડમાં 33 નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણ આરોપીઓ યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં આરોપીઓની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ‘રેમલ’ વાવાઝોડાનો કહેર: 1.5 કરોડ ઘરમાં વીજળી ગુલ, સાતનાં મોત
ઢાકા: ‘રેમલ’ વાવાઝોડાએ રવિવારે તબાહી મચાવી હતી. ભયાનક તોફાનના કારણે ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે લાખો લોકો વીજળી વિના રહેવા મજબૂર બન્યા છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાયો હતો એની સાથે જ સેંકડો ગામો…
- આમચી મુંબઈ
ચેંબુર, ગોંવડીમાં ૨૪ કલાક પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ગુરુવાર ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ અમલમાં આવવાનો છે ત્યારે એ પહેલા મુંબઈ મહાનગરપાલિકાના પાણીપુરવઠા વિભાગ તરફથી મુંબઈના જુદા જુદા વિસ્તારમાં હાલ મોટા પાયા પર પાણીની પાઈપલાઈન બદલવાના કામ હાથ ધરવામાં આવ્યા છે, જે હેઠળ બુધવારથી…
- સ્પોર્ટસ
KKR સામે હાર્યા પછી એકાએક Kavya Maran ડ્રેસિંગ રુમમાં પહોંચી, ખેલાડીઓને શું કહ્યું, જાણો?
ચેન્નઈઃ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે ફાઈનલ મેચમાં કોલકાતાએ સનરાઈઝર્સને આઠ વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન બન્યું. 10 વર્ષ પછી કોલકાતા ચેમ્પિયન બન્યું કિંગ ખાનની જાણીતી ફિલ્મ બાજીગરમાંથી જાણે કોલકાતાની ટીમે શીખ લીધી હોય એમ ત્રણેક મેચમાં હાર્યા પછી જે રીતે…
- નેશનલ
ઈન્ડી ગઠબંધનના નેતાઓ પહેલી જૂને લોકસભાની ચુંટણીના દેખાવ પર ચર્ચા કરવા મળશે, ટીએમસી ગેરહાજર રહેશે
નવી દિલ્હી: ઈન્ડી ગઠબંધનના ટોચના નેતાઓની દેશની રાજધાનીમાં એક બેઠકનું આયોજન પહેલી જૂને કરવામાં આવ્યું છે, જેમાં લોકસભાની ચૂંટણીમાં તેમના દ્વારા કરવામાં આવેલા દેખાવનું આકલન કરવામાં આવશે અને પરિણામો બાદની આગામી વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવશે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર…
- આમચી મુંબઈ
વસઈમાં બેકાબૂ ડમ્પરે અડફેટે લેતાં બે મહિલાનાં મોત: ચાર જખમી
મુંબઈ: વસઈમાં વિરુદ્ધ દિશામાંથી પૂરપાટ વેગે આવેલા ડમ્પરે પાંચ વાહનને ટક્કર માર્યા પછી છ જણને અડફેટે લીધા હોવાની ઘટના બની હતી. આ બનાવમાં બે મહિલાનાં મોત નીપજતાં પોલીસે ડમ્પરના ડ્રાઈવરને તાબામાં લીધો હતો.વાલિવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના…
- ટોપ ન્યૂઝ
રાજકોટ અગ્નિકાંડમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ, HCએ SIT પાસેથી 72 કલાકમાં માંગ્યો રિપોર્ટ
અમદાવાદ: રાજકોટના ગેમિંગ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં ત્રીજા આરોપીની પણ રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. રાહુલ રાઠોડ નામનો આ આરોપી ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભાગીદાર હતો. આ દુઃખદ ઘટનામાં ચાર બાળકો સહિત 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં હાઈકોર્ટે સુઓ…