- સ્પોર્ટસ
Norway Chess : પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ નંબર-વન કાર્લસનને પહેલી વાર ક્લાસિકલ ચેસમાં કર્યો પરાસ્ત
સ્ટૅવેન્જર (નોર્વે): ભારતનો ટીનેજ ચેસ-સ્ટાર આર. પ્રજ્ઞાનાનંદ (Praggnanandhaa) અગાઉ કેટલીક વાર વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (Magnus Carlsen)ને હરાવી ચૂક્યો છે, પણ બુધવારે પ્રજ્ઞાનાનંદે તેને એક ફૉર્મેટમાં હરાવીને ભારત માટે નવો ઇતિહાસ સરજ્યો હતો. તેણે કાર્લસનને તેના જ દેશમાં પહેલી જ…
- ટોપ ન્યૂઝ
અગ્નિકાંડ જેવા ગંભીર પ્રકરણમાં ત્રણ લોકો ગુમ હોવાની ખોટી ફરિયાદ કરનાર સામે ફરિયાદ નોંધાઈ
રાજકોટ : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયેલા મોતને લઈને સરકારનો સત્તાવાર આંકડો બહાર આવ્યો છે. સરકારે એક મહત્વનું નિવેદન કર્યું છે. સરકારે એક પ્રેસ રિલિઝ જાહેર કરીને દુર્ઘટનામાં આજસુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપી હતી. સરકારે આ દુર્ઘટનામાં હાલ 27…
- નેશનલ
પીએમ મોદીની બહેન કમલાને ઓળખો છો?
લોકસભાની ચૂંટણી સમાપ્ત થવામાં છે. પહેલી જૂને અંતિમ તબક્કાનું મતદાન છે. આ માટે પીએમ મોદી ઓડિશામાં ચૂંટણીસભાઓ સંબોધિત કરી રહ્યા છે. બુધવારે ઓડિશાના કેન્દ્રપરામાં તેમણે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ સમયે તેઓ અહીંની એક સ્થાનિક મહિલા કમલા મહરાણાને…
- મનોરંજન
આવું હશે Anant Ambani-Radhika Merchantના લગ્નનું ઈન્વિટેશન?
ભારત જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Asia’s Most Reachest Businessman Mukesh Ambani)ના લાડકવાયા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)નું બીજું પ્રિ-વેડિંગ ફંક્શન ઈટલી ખાતે યોજાઈ રહ્યું છે. આ લગ્નની ગણતરી દેશના…
- નેશનલ
જો પીએમ મોદી ભણેલા હોત તો તેમણે આવી વાતો ના કરી હોત, મલ્લિકાર્જુન ખડગેએ આવું કેમ કહ્યું
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટેની જાહેરસભાઓ અને કેટલાક મીડિયા ઈન્ટરવ્યું દરમિયાન વડા પ્રધાન મોદી(PM Modi)એ ઘણા વિવાસસ્પદ નિવેદનો કર્યા છે, જેના માટે વિપક્ષ તેમની સતત ટીકા કરી રહ્યું છે. તાજેતરમાં વડા પ્રધાન મોદીએ મહાત્મા ગાંધી(Mahatma Gandhi) અંગે આપેલા…
- નેશનલ
Unwanted Marketing Callsથી હવે મળશે છુટકારો, સરકારે લીધું મોટું પગલું, બધું જાણો એક ક્લિક પર…
મુંબઈઃ જો તમે પણ માર્કેટિંગ કંપનીના આવી રહેલાં વણજોઈતા અને ત્રાસદાયક ફોન કોલ્સથી કંટાળી ગયા હોવ તો ટૂંક સમયમાં જ તમને આ સમસ્યામાંથી છુટકારો મળવા જઈ રહ્યો છે. સરકાર દ્વારા યુઝર્સને આવા ત્રાસદાયક ફોન કોલ્સ તેમ જ સ્કેમર્સથી બચાવવા માટે…
- આપણું ગુજરાત
સુરતમાં મિત્રોએ આપ્યો વેજ પનીર ટીક્કા મસાલાના ઓનલાઈન ઓર્ડર પણ ચિકન નિકળતા થયો હોબાળો
સુરત: આજની યુવા પેઢી હોટલ કે રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવાની શોખીન છો, જો કે ક્યારેક ઓર્ડરથી તદ્દન અલગ જ ફૂડ ડિલિવર કરવામાં આવતું હોય છે. સુરતમાં યુવાનોને આવો જ ખરાબ અનુભવ થયો હતો, જન્મદિવસની ઉજવણી માટે સુરતના ચાર મિત્રોએ…
- મનોરંજન
Avneet Kaur એ નવી તસવીરો શેર કરી કે લોકોએ પૂછ્યું સગાઈ કરી?
મુંબઈઃ કાન ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં પોતાની અદાઓનો જાદુ પાથરીને લાઈમલાઈટમાં આવનારી અવનીત કૌરે (Avneet Kaur)એ તેના ચાહકોને જોરદાર સરપ્રાઈઝ આપી છે. અવતીત કૌરે તાજેતરમાં નવી તસવીરો શેર કરીને લોકોને ચોંકાવ્યા છે, જ્યારે અમુક લોકોથી રહેવાયું નહીં તો તેને…