- આમચી મુંબઈ
Marrinedrive, Chowpatty, Bandstand ખાતે ચોમાસામાં મોન્સૂન મસ્તી કરવા જવાના છો? પહેલાં આ વાંચી લો…
મુંબઈ: મુંબઈગરા જરા વધારે પડતી જ આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળો જરા વધારે જ આકરો છે એટલે લોકો કાગડોળે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. મુંબઈ સહિત રાજ્યભરમાં અને દેશભરમાં હાલમાં ગરમીનું મોજું ફરી વળ્યું…
- મનોરંજન
Aishawarya Rai-Bachchanના લૂક માટે આ શું બોલી ગઈ Richa Chadha?
બોલીવૂડ એક્ટ્રેસ રિચા ચઠ્ઠા (Bollywood Actress Richa Chadha) હાલમાં વેબ સીરિઝ હીરામંડી (Web Seires Heeramandi)ને કારણે અને તેને પ્રેગ્નન્સીને કારણે લાઈમલાઈટમાં આવી છે. પરંતુ સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાક સમયથી રિચાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ઐશ્વર્યા…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ રાજ્ય સરકારને સોંપ્યો પ્રાથમિક તપાસનો રિપોર્ટ
ગાંધીનગર: રાજકોટના કાલાવડ રોડ પર આવેલ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ બાદ તપાસ માટે રચાયેલી ‘SIT’ દ્વારા પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આગ દુર્ઘટનામાં 28 જેટલા લોકોની જીંદગી હોમાઈ…
- આમચી મુંબઈ
ભાયંદરમાં પત્નીને ટ્રેન સામે ધકેલી મારી નાખવાનો પ્રયાસ: પતિની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દારૂ પીવા રૂપિયા ન આપનારી પત્નીને ચાલતી ટ્રેન સામે ધકેલી મારી નાખવાનો કથિત પ્રયાસ કરવા બદલ પોલીસે પતિની ધરપકડ કરી હતી.વસઈ રેલવે પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ લાલચંદ કેવટ (65) તરીકે થઈ હતી. ભાયંદરમાં રહેતા આરોપીને કોર્ટે…
- આમચી મુંબઈ
નાલાસોપારામાં જ્વેલર્સની દુકાનમાંથી દાગીના ચોરનારા પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાલાસોપારામાં જ્વેલર્સની દુકાનનું શટર તોડી 15 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીને ભિવંડીમાં પકડી પાડ્યા હતા. આ ટોળકીએ કર્ણાટકમાંથી ચોરેલી બોલેરો કારની નંબર પ્લૅટ બદલીને અનેક ઠેકાણે ચોરી કરી હોવાનું તપાસમાં પોલીસને…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ બાદ ACB એક્શનમાં, TPO સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં દરોડા
રાજકોટ: રાજકોટમાં અગ્નિકાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એક્શન મોડમાં આવી છે. ACBએ સ્પેશિયલ ઓપરેશન ચલાવી ભ્રષ્ટ કર્મચારીઓ પર તવાઈ પોકારી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે.…
- નેશનલ
વારંવારની ચૂંટણીઓ દેશ માટે સારી નથીઃ Rajnath Singh
કુશીનગર: કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહે (Defence Minister Rajnath Singh) ગુરુવારે કહ્યું હતું કે વારંવારની ચૂંટણીઓ દેશ માટે સારી નથી અને આગામી પાંચ વર્ષમાં “એક રાષ્ટ્ર, એક ચૂંટણી” સિસ્ટમ સ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.સિંહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સત્તાધારી…
- સ્પોર્ટસ
T20 World Cupમાં ભારતના 15માંથી 10 ખેલાડી ‘ઘરડા’: રોહિત-કોહલીનો છેલ્લો ટી-20 વિશ્ર્વકપ?
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખેલાડી જો 30 વર્ષનો થાય કે 30 વર્ષ પાર કરે તો તેને ‘ઘરડો’ માનવામાં આવે છે. એના બે કારણ છે. જો કોઈ ખેલાડી 30 વર્ષની ઉંમરે કરીઅર શરૂ કરે તો એવું મનાય કે તે બહુ-બહુ તો…
- નેશનલ
ઈન્ડી સરકાર કૃષિ લોન માફ કરશે, અગ્નિવીર યોજના બંધ કરશે: રાહુલ ગાંધી
બાલાસોર (ઓડિશા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિવીર યોજનાના માધ્યમથી જવાનોને મજૂર બનાવી નાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે ભાજપે ઓડિશાના લોકોનું અપમાન કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના એક નેતા દ્વારા…
- આમચી મુંબઈ
હોટેલિયર જયા શેટ્ટીની હત્યાના કેસમાં ગેન્ગસ્ટર છોટા રાજનને આજીવન કારાવાસ
મુંબઈ: 2001માં હોટેલિયર જયા શેટ્ટીની થયેલી હત્યાના કેસમાં વિશેષ કોર્ટે ગુરુવારે ગેન્ગસ્ટર છોટા રાજનને અજીવન કારાવાસની સજા ફટકારી હતી.મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) હેઠળના કેસ માટેના વિશેષ જજ એ. એમ. પાટીલે ગેન્ગસ્ટર છોટા રાજનને ભારતીય દંડસંહિતાની જોગવાઇઓ હેઠળ…