- સ્પોર્ટસ
Champions Leagueમાં રિયલ મૅડ્રિડ-ડોર્ટમન્ડ વચ્ચે નિર્ણાયક જંગ ફાઇનલ-મુકાબલાનો સમય જાણી લો
લંડન: યુરોપિયન ફૂટબૉલની ટોચની સ્પર્ધાઓમાંની એક ચૅમ્પિયન્સ લીગની ફાઇનલનો દિવસ લગોલગ આવી ગયો છે. રિયલ મૅડ્રિડ અને બોરુસિયા ડોર્ટમન્ડ વચ્ચેની આ ટક્કર લંડનના વેમ્બ્લી સ્ટેડિયમમાં બ્રિટિશ ટાઇમ પ્રમાણે શનિવારે, પહેલી જૂને રાત્રે 8.00 વાગ્યે અને ભારતીય સમય મુજબ શનિવાર મધરાત…
- નેશનલ
ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીનો કહેર, દિલ્હીમાં એક બિહારી યુવાનનું હીટસ્ટ્રોકથી મોત
નવી દિલ્હી: શમાં કાળઝાળ ગરમીથી લોકોની હાલત કફોડી બની છે, તેમાં પણ ઉત્તર ભારતના રાજ્યોમાં તો હિટવેવના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે.બિહારના દરભંગાના 40 વર્ષીય વ્યક્તિનું ગઈકાલે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં રેકોર્ડબ્રેક ગરમી દરમિયાન…
- નેશનલ
ચૂંટણી પ્રચાર પૂરો થતા PM Modi પહોંચ્યા કન્યાકુમારી, 2 દિવસ ધ્યાન કરશે
કન્યાકુમારી: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ઓ માટે પ્રચારનું સમાપન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પહેલી જૂન સુધી ઇશ્ર્વરના સાનિધ્ય અને સ્મરણમાં રહેવાનું નક્કી કર્યું છે અને 45 કલાક સુધી ધ્યાનમગ્ન રહેવા માટે તે કન્યાકુમારી (Kannaiyakumari)…
- આપણું ગુજરાત
ગેમઝોન અગ્નિકાંડની જવાળાઓમાં લપટાયા 4 અધિકારી: સાગઠિયા-ઠેબાની ઘરપકડ
રાજકોટના જધન્ય એવા TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોનાં થયેલા મોત અને તપાસના સવારથી જ ચાલેલા ધમધમાટમાં રાજકોટ મહાનગરપાલિકાના 4 અધિકારી જવાબદાર હોવાનું ફલિત થયું છે. સમગ્ર અગ્નિ કાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે ત્યારે આ ચારેય…
- આમચી મુંબઈ
Central Railwayમાં આજ રાતથી 99 કલાકનો Mega and Jumbo block શરુ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાના ભાગરુપે આજ મધરાતથી મધ્ય રેલવે (Central Railway) રાતના સાડા 12 વાગ્યાથી શરુ થઈને રવિવારે બપોરના સાડા ત્રણ વાગ્યા સુધી કુલ મળીને 99 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે.આ બ્લોકના કામકાજ…
- આપણું ગુજરાત
કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકો માટે ખુશખબર, આ તારીખે થશે ગુજરાતમાં મેઘમહેર
અમદાવાદ: જરાતમાં છેલ્લા 15 દિવસ લોકો માટે અસહ્ય રહ્યા છે, આ દરમિયાન કાળઝાળ ગરમીથી લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું છે. ભીષણ ગરમીથી રાહત મળે તે માટે વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. આજે હવાન વિભાગે રાજ્યમાં ચોમાસાના આગમન…
- મનોરંજન
Happy Birthday: એક સમયે ગર્લફ્રેન્ડ પાસેથી પૈસા લેનારા આ Gujarati Actor’s Networth આજે કરોડોમાં છે..
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા અને જાણીતા ગુજરાતી કલાકાર પરેશ રાવલ (Bollywood Legendry Actor And Famous Gujarati Artist Paresh Rawal)નો આજે બર્થ-ડે છે. બેંકની નોકરી છોડીને એક્ટિંગની દુનિયામાં પગ મૂકનારા આ ટોચના કલાકારના જન્મ દિવસે આજે આપણે એમના જીવનના કેટલાક અનસૂને કિસ્સાઓ…
- આપણું ગુજરાત
દક્ષિણ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વધી સતર્કતા; સહેલાણીઓ માટે પ્રતિબંધ
કેરળમાં ચોમાસાના વિધિવત આગમનથી ઉત્તર-પૂર્વીય ભારત સહિત દેશના તમામ રાજ્યોમાં વાતાવરણમાં ભલે ક્યાંક ઠંડક વર્તાઇ રહી હોય ,પરંતુ લોકોના દિલમાં ટાઢક થઈ ચ્હે. આ ત્રાહિમામ ગરમી હવે વધુ નથી રહે તેવા આશાવાદનીઓ સંચાર પણ થયો છે.સામાન્ય રીતે કેરળમાં ચોમાસાનું આગમન…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના મેગાબ્લોક દરમિયાન બેસ્ટ દોડાવશે વધારાની બસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી થાણે દરમિયાન પ્લેટફોર્મના વિસ્તારીકરણ સહિતના કામ માટે મધ્ય રેલવેમાં શુક્રવાર, ૩૧ મે થી રવિવાર, બે જૂન, ૨૦૨૪ એમ ત્રણ દિવસ માટે મેગાબ્લોક જાહેર કરવામાં આવ્યો છે. લોકસ સેવાને અસર થવાની હોવાથી લોકલમાંં પ્રવાસ…