- આમચી મુંબઈ
મારી સેના જ સાચી Shivsena: ઉદ્ધવે કર્યું સાબિત
મુંબઈઃ ચૂંટણી પ્રચાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને નકલી શિવસેના કહી હતી, પરંતુ પરિણામોએ ઉદ્ધવ ઠાકરેને અસલી શિવસેના સાબિત કરી દીધી છે. લોકસભા ચૂંટણી 2024માં મહારાષ્ટ્રમાંથી આવતા પરિણામો ચોંકાવનારા છે. હકીકતમાં, સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને…
- આપણું ગુજરાત
Gujarat માં કોંગ્રેસનું ખાતું ખૂલ્યું, બનાસની બેન ગેનીબેન ઠાકોરની જીત
ગુજરાતમાં(Gujarat)લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું છે. જેમાં બનાસકાંઠામાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર(Ganiben Thakor) વિજયી બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને 15,000 મતથી જીતવા બદલ…
- સ્પોર્ટસ
T20 World Cup : અફઘાનિસ્તાને યુગાન્ડાના બે ગુજરાતી ઑલરાઉન્ડરથી ચેતવું પડશે
પ્રોવિડન્સ (ગયાના): ટી-20 વર્લ્ડ કપમાં મંગળવારે (ભારતીય સમય મુજબ સવારે 6.00 વાગ્યાથી) એવી બે ટીમ વચ્ચે મૅચ છે જેમાંની એક ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે અને બીજી ટીમ મહા મહેનતે આ વિશ્ર્વ કપ સુધી પહોંચી છે અને હવે સ્થાપિત દેશોની…
- સ્પોર્ટસ
French Openમાં બોપન્ના-એબ્ડેનની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં: ભૂતપૂર્વ નંબર-વન મેડવેડેવ આઉટ
પૅરિસ: ફ્રેન્ચ ઓપન ટેનિસમાં ભારતનો રોહન બોપન્ના અને ઑસ્ટ્રેલિયાના મૅથ્યૂ એબ્ડેનની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ત્રીજા રાઉન્ડમાં એન. શ્રીરામ બાલાજી તથા એમ.એ.રેયસ-વૅરલા માર્ટિનેઝને 2-7, 6-3, 10-8થી હરાવી દીધા હતા.બોપન્ના-એબ્ડેનની જોડી આ ટૂર્નામેન્ટમાં નંબર-ટૂ સીડેડ છે અને તેમણે…
- સ્પોર્ટસ
T20 World Cup: શ્રીલંકાનો લોએસ્ટ સ્કોર, 77 રનમાં આખી ટીમ આઉટ
ન્યૂ યૉર્ક: ટી-20 વર્લ્ડ કપમાં શ્રીલંકાની પહેલી જ મૅચમાં નામોશી થઈ. અહીં સાઉથ આફ્રિકા સામેની મૅચમાં વનિન્દુ હસરંગાના સુકાનમાં શ્રીલંકન ટીમ માત્ર 77 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ટી-20 વિશ્ર્વ કપમાં શ્રીલંકાનો આ નવો નીચો સ્કોર છે. આ…
- નેશનલ
Lok Sabha Election Result:મતગણતરી પૂર્વે જ ભાજપે બેઠક કરી બનાવ્યો આ પ્લાન
નવી દિલ્હી: મતદાન બાદ મતગણતરી પ્રક્રિયા પર નજર રાખવા માટે ભાજપે તમામ મતગણતરી કેન્દ્રો પર સાવચેતી રાખવાનો નિર્ણય કર્યો છે. એક્ઝિટ પોલના પરિણામોને વિપક્ષે નકારી કાઢ્યા પછી ઊભી થયેલી રાજકીય પરિસ્થિતિની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી પાર્ટીના વરિષ્ઠ…
- આમચી મુંબઈ
Mumbai Water Crisis: જળાશયોમાં કેટલું પાણી બચ્યું?
મુંબઈઃ ગરમી વધી રહી છે અને દરેક લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ડેમમાં પાણીનો સંગ્રહ ઘટી રહ્યો હોવાથી પાલિકા તંત્ર (BMC) પણ વરસાદના આગમનની રાહ જોઈ રહ્યું છે. મુંબઈને પાણી પૂરું પાડતા અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા,…
- આપણું ગુજરાત
ગોંડલમાં બે મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીના પરિવાર દ્વારા માર માર્યો
રાજકોટ : એકવીસમી સદીમાં પણ અમુક ઘટનાઓ સમાજમાં રહેલી હજુ પછાત માનસિકતાને દર્શાવતી ઘટનાઓ બહાર આવતી રહી છે. ગોંડલના મોવિયામાં જાહેર રસ્તા પર જ પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનો દ્વારા પ્રેમી અને પ્રેમિકાને માર મારવામાં આવ્યો હતો. ગામમાં જાહેર રોડ…
- આમચી મુંબઈ
Lok Sabha Election Result: મુંબઈ ટ્રાફિક પોલીસની જાણો Advisory & routes…
મુંબઈ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election Result)ના મત ગણતરી નેસ્કો એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાનાર હોવાથી તેની તૈયારીને ધ્યાનમાં રાખીને મુંબઈ ટ્રાફિક પોલીસે વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ટ્રાફિક પ્રતિબંધો (Traffic Adivisory)ની જાહેરાત કરી છે.આવતીકાલે સવારના ૬ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા…
- મહારાષ્ટ્ર
પુણે પછી કોલ્હાપુરમાં પણ હિટ એન્ડ રનઃ કારે આઠને અડફેટમાં લીધા, ત્રણનાં મોત
કોલ્હાપુર: પુણે પછી કોલ્હાપુરમાં પણ ‘હિટ એન્ડ રન’નો બનાવ સોમવારે બન્યો હતો. પૂરપાટ ઝડપે આવતી કારે આઠ લોકોને ઉડાવી દીધા હતા, તેમાંથી ત્રણના મોત થયા હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના નજરે જોનારા લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. તાજેતરમાં પુણેમાં…