- સ્પેશિયલ ફિચર્સ
નવ દિવસ પછી સૂર્ય કરશે બુધની રાશિમાં પ્રવેશ, આ ત્રણ રાશિના જાતકોનો Golden Period થશે શરું…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરીને શુભ-અશુભ યોગનું નિર્માણ કરે છે. આ શુભ-અશુભ યોગની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. તમારી જાણ માટે સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે…
- નેશનલ
આંધ્રના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ 12 જૂન પર ધકેલાયા
વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અને NDA કેબિનેટના શપથ ગ્રહણ સમારોહને કારણે ચંદ્રબાબુ નાયડુનો શપથ ગ્રહણ સમારોહ મોકુફ રાખવામાં આવ્યો છે. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના નેતા ચંદ્રબાબુ નાયડુ આ મહિનાની 12 તારીખે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
- નેશનલ
Rahul Gandhiને મોટી જવાબદારી આપવા માગે છે I.N.D.I. ગઠબંધન
નવી દિલ્હીઃ વર્ષ 2014 અને 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસએ માત્ર સત્તાથી જ હાથ ન હતા ધોવા પડ્યા પરંતુ કૉંગ્રેસ પોતાના દમ પર સંસદમાં વિરોધપક્ષના નેતાનું સ્થાન પણ ન હતી મેળવી શકી, પરંતુ બે દિવસ અગાઉ જાહેર થયેલા લોકસભાની ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસમાં…
- નેશનલ
મોદીનો શપથ ગ્રહણ સમારોહ હવે 9 જૂને
શપથગ્રહણની તારીખને લઈને એક નવું અપડેટ આવ્યું છે. સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી 9 જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. લોકસભા ચૂંટણીમાં NDAને બહુમતી મળી છે અને તે ત્રીજી વખત સત્તામાં આવવા જઈ રહી છે.લોકસભા ચૂંટણીના…
- સ્પોર્ટસ
T20 World Cup :ભારતે આયરલૅન્ડને આઠ વિકેટે હરાવીને કર્યો વિજયીઆરંભ
ન્યૂ યૉર્ક: ભારતે અહીં પિચના વિવાદ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં પોતાની પહેલી મૅચમાં આયરલૅન્ડને આઠ વિકેટે હરાવીને બે પૉઇન્ટ મેળવ્યા હતા. એ સાથે, 2007ના ચૅમ્પિયન ભારતે આગવી સ્ટાઇલમાં વિશ્ર્વ કપમાં શરૂઆત કરી હતી. વર્લ્ડ નંબર-વન ભારતે 97 રનનો લક્ષ્યાંક 12.2…
- સ્પોર્ટસ
T20 World Cup :વર્લ્ડ કપ માટે કંઈ આવી ઉતરતી કક્ષાની પિચ હોય?: માઇકલ વૉન
ન્યૂ યૉર્ક: અમેરિકામાં ક્રિકેટના ક્રેઝની હજી શરૂઆત થઈ રહી છે અને ટી-20 વર્લ્ડ કપ જેવી સર્વોત્તમ સ્પર્ધા યોજાવાથી એનો ફાયદો આગળ જતાં અમેરિકાને જરૂર થશે, પરંતુન્યૂ યૉર્કની પિચના મુદ્દે વિવાદ થઈ રહ્યો છે. ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉને (Michael Vaughan)…
- નેશનલ
રાજકારણની ઉથલપાથલ વચ્ચે I.N.D.I.A. ગઠબંધનને છે ‘યોગ્ય સમયની રાહ’
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામ બાદ દિલ્હીના રાજકારણમાં ભારે ઉથલપાથલનો માહોલ છે. આ દરમિયાન ઇન્ડી ગઠબંધનની બેઠક મળી હતી. બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું INDI ગઠબંધન યોગ્ય સમયની રાહ જોશે., “અમે બધા સાથે મળીને ચૂંટણી લડ્યા. આ મોદીની…
- આપણું ગુજરાત
દલિત સમાજના આગેવાનના પુત્રને માર મારવાની ઘટનામાં ગણેશ જાડેજાની ધરપકડ
ગોંડલ : જુનાગઢના દલિત સમાજના આગેવાનના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને માર મારવાના કિસ્સામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનું પુત્ર ગણેશ જાડેજા (Ganesh Jadeja) વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પરંતુ આજ સુધી આરોપી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી નહોતી. પરંતુ ઘટનાના ઉગ્ર…
- સ્પોર્ટસ
T20 World Cup :આયરલૅન્ડ 96 રનમાં ઑલઆઉટ, બુમરાહ-હાર્દિક-અર્શદીપના તરખાટ
ન્યૂ યૉર્ક: ભારતે અહીં ટી-20 વર્લ્ડ કપમાં ગ્રૂપ ‘એ’માં પોતાની પહેલી જ મૅચમાં દમદાર પર્ફોર્મ કર્યું હતું અને આયરલૅન્ડને 16 ઓવરમાં 96 રનમાં ઑલઆઉટ કરી નાખ્યું હતું. 97 રનનો લક્ષ્યાંક મળ્યો એ પહેલાં જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહે…
- મનોરંજન
13 વર્ષ બાદ ફરી Kangna અને Chirag પાસવાનની જોડી અહીં જોવા મળશે!
લોકસભા ચૂંટણીના પરિણામો (Lok Sabha Election Result)ને કારણે બિહારના જાણીતા યુવાન નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan) અને મંડી બેઠક પરથી વિજેતા કંગના રનૌત (Kangana Ranavat) ચર્ચામાં છે. આ બંને ઉમેદવારોએ પોતાની બેઠક પરથી જીતીને લોકસભામાં જોવા મળશે. હવે આ બંને…