- મનોરંજન
88 વર્ષે Dharmendraને આ શું થયું, વીડિયો જોઈને Fan’s Tentionમાં…
બોલીવૂડના હીમેન અને ટોચના અભિનેતા ધર્મેન્દ્ર (Bollywood Actor Dharmendra)ને લઈને ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. 88 વર્ષે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને મહાનાયક અમિતાભ બચ્ચન (Mega Star Amitabh Bachchan)ની જેમ જ ડે ટુ ડે…
- નેશનલ
Election Results: દિલ્હીમાં કોંગ્રેસ-AAPનું ગઠબંધન તૂટ્યું
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok Sabha Election results)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. બીજી બાજુ કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન વધુ મજબૂત બન્યું છે. આમ છતાં દિલ્હીમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન તૂટ્યું હોવાના અહેવાલ છે. આજે…
- આમચી મુંબઈ
મહિલા પ્રવાસીનો વિનયભંગકરનારા રિક્ષા ડ્રાઈવર સામે ગુનો
થાણે: ઉલ્હાસનગરમાં મહિલા પ્રવાસીને કથિત ત્રાસ આપી તેનો વિનયભંગ કરવા બદલ પોલીસે રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર 33 વર્ષની મહિલા બુધવારે અંબરનાથ સ્ટેશને જવા માટે આરોપીની રિક્ષામાં બેઠી હતી. જોકે સ્ટેશને જવાને બદલે ડ્રાઈવર બ્રિજ તરફ રિક્ષા…
- નેશનલ
‘Thappad’કાંડ બાદ આવ્યું Queen Kangana Ranautનું Reaction, Video Post કરીને વ્યકત કરી આ મુદ્દે ચિંતા…
ચંડીગઢ: બોલીવૂડ એક્ટ્રેસ અને નવી નવી બનેલી સાંસદ કંગના રનૌત (Bollywood Actress And Newly Elected MP Kangna Ranaut)ને ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ (CISF)ની મહિલા ગાર્ડે લાફો મારી દીધો હતો અને ત્યાર બાદ એરપોર્ટ પર ધમાલ મચી ગઈ હતી. એક્ટ્રેસે મહિલા…
- આમચી મુંબઈ
ફ્લૅટ ખરીદનારાઓ સાથે 3.82 કરોડની છેતરપિંડી: બિલ્ડર વિરુદ્ધ ગુનો
થાણે: થાણેમાં ફ્લૅટ ખરીદનારાઓ સાથે 3.82 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે બિલ્ડર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.નૌપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે થાણેમાં રહેતા નારાયણ દીઘેની ફરિયાદને આધારે બિલ્ડર અનિલકુમાર સિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.ફરિયાદમાં જણાવાયું હતું…
- આપણું ગુજરાત
માવઠાના નુકસાનનો સર્વે પૂર્ણ – આગામી સમયમાં આશરે 27 કરોડની સહાય ચૂકવાશે
ગાંધીનગર : રાજ્યમાં મે મહિનામાં થયેલ કમોસમી વરસાદના પગલે ખેતીપાકોમાં થયેલ નુકસાન અંગેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને જે હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. મે મહિનાના કમોસમી વરસાદને કારણે સુરત, નર્મદા અને વલસાડ જિલ્લામાં તેમજ મધ્ય…
- નેશનલ
Lok Sabha Election Results: 280 ઉમેદવાર પહેલી વખત સાંસદ બન્યા
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણી (Lok Sabha Election results)માં નવા ચૂંટાયેલા સભ્યોમાં 280 સભ્યો એવા છે જેઓ પ્રથમ વખત લોકસભામાં જશે જ્યારે 2019ની સંસદીય ચૂંટણીમાં 267 સભ્યો પ્રથમ વખત સાંસદ બન્યા હતા.ચૂંટણીઓનું વિશ્લેષણ કરતી થિંક ટેન્ક પીઆરએસ લેજિસ્લેટિવ…
- આમચી મુંબઈ
વિનયભંગના કેસના આરોપીનો ઍરપોર્ટ પર આપઘાતનો પ્રયાસ
મુંબઈ: દુબઈથી આવેલા વિનયભંગના કેસના આરોપીએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર હાથની નસ કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આરોપી વિરુદ્ધ કર્ણાટકમાં વિનયભંગનો ગુનો નોંધાયેલો હતો અને તેની સામે લૂટ આઉટ નોટિસ જારી કરાઈ હતી.સહાર પોલીસે ઍરપોર્ટના ઈમિગ્રેશન અધિકારીની…
- નેશનલ
CRPFના 85 વર્ષના ઇતિહાસની અનન્ય ઘટનાઃ 2600 કર્મચારીને પહેલી વાર બઢતી
નવી દિલ્હી: દેશના સૌથી વિશાળ પેરામિલિટરી દળના 85 વર્ષના ઈતિહાસમાં અનન્ય ઘટના બની છે. ધ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF-સીઆરપીએફ)ના ચાવીરૂપ ગણાતા કર્મચારીઓને પ્રથમ વાર બઢતી આપવામાં આવી છે, જેમાં રસોઈયા અને પાણી લઈ જતા કુલ 2600 કર્મચારીઓનો સમાવેશ થાય…
- આમચી મુંબઈ
ત્રીજી વખત શપથ લેવા દો, પહેલા તમે…: Sanjay Rautના સૂર બદલાયા?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો નથી, જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને સત્તામાં સરકાર બનાવવાની તક પણ મળી નથી ત્યારે આ મુદ્દે ચારેબાજુ ચર્ચાનો વિષય છે. આ મુદ્દે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે (UBT’s MP Sanjay Raut)…