- આમચી મુંબઈ
અજીત પવારની બેઠકમાં તેના પાંચ ધારાસભ્યો ગેરહાજર; શરદ પવારના સંપર્કમાં હોવાનો છે સૂત્રોનો મત
મુંબઈ : 2024ની લોકસભા ચૂંટણીએ રાજકીય સમીકરણો ખોટા પડ્યા છે. તો વળી સૌથી વધુ ખેંચતાણ રહી હોય તેવા મહારાષ્ટ્ર રાજ્યમાં રાજકારણના પ્રવાહો આડાઅવળા ફંટાય તેવી સ્થિતિ છે. અજીત પવાર (Ajit Pawar) તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા પરંતુ તેમના પાંચ…
- સ્પોર્ટસ
Fifa Qualifiers :સુનીલ છેત્રીની છેલ્લી મૅચમાં ભારતે કુવૈતને ન જીતવા દીધું
કોલકાતા: ભારતની ફૂટબૉલ ટીમે અહીં ગુરુવારે 2026ના ફિફા વર્લ્ડ કપ માટેની ક્વૉલિફાઇંગ મૅચમાં કુવૈતની ચડિયાતી ટીમને વિજયથી વંચિત રાખી હતી.ભારતે કુવૈત સાથેની મૅચ 0-0થી ડ્રૉ કરાવી હતી.કૅપ્ટન સુનીલ છેત્રી (Sunil Chhetri)ની આ છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ હતી અને એમાં તેણે પરાજય…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ બાદ ડે. ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ ACBમાં ફરિયાદ; 80 લાખની છે અપ્રમાણસર મિલકત
રાજકોટ : રાજકોટમાં 26 મેના રોજ સર્જાયેલ TRP ગેમઝોન દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા વિરુદ્ધમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)માં ફરિયાદ નોંધવામાં આવી છે. રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા દ્વારા એક…
- સ્પોર્ટસ
T20 World Cup: યુગાન્ડાએ વર્લ્ડ કપમાં પહેલી વાર વિજય માણ્યો
પ્રૉવિડન્સ (ગયાના): આફ્રિકાના દેશ યુગાન્ડા (Uganda)ની ટીમે બુધવારે ટી-20 વર્લ્ડ કપમાં બીજા નવા દેશ પાપુઆ ન્યૂ ગિની (PNG)ને રોમાંચક બનેલા મુકાબલામાં 10 બૉલ બાકી રાખીને ત્રણ વિકેટના માર્જિનથી હરાવીને સૌથી ટૂંકા ફૉર્મેટના વિશ્ર્વ કપમાં પહેલી વાર વિજય માણ્યો હતો.પીએનજીની ટીમ…
- નેશનલ
Fire in Passenger Train: પટણા-ઝારખંડ પેસેન્જર ટ્રેનના કોચમાં બળીને ખાખ
પટણાઃ લખીસરાયમાં પટણા-ઝારખંડ પેસેન્જર ટ્રેનના કોચ (Fire in Passenger Train)માં અચાનક આગ લાગ્યા પછી સ્ટેશનના પરિસરમાં અફરાતફરી મચી ગઈ હતી. આગને નિયંત્રણમાં પ્રયાસમાં પ્રશાસનના કર્મચારીઓ જોતરાઈ ગયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.ઉપલબ્ધ માહિતી અનુસાર કિઉલ જંક્શન ખાતેની ઈએમયુ ટ્રેનમાં અચાનક…
- સ્પોર્ટસ
T20 World Cup :ઓમાનના બોલરે બે વર્લ્ડ ચૅમ્પિયન બૅટરને બે બૉલમાં પૅવિલિયન ભેગા કર્યા
બ્રિજટાઉન: ઑસ્ટ્રેલિયાએ બુધવારે ઓમાનને 39 રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપમાં વિજયી શરૂઆત કરી હતી. જોકે 2021ના ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને સાવ સહેલાઈથી નહોતું જીતવા મળ્યું. એમાં પણ ખાસ કરીને એક તબક્કે ઓમાનના પેસ બોલર મેહરાન ખાને બે બૉલમાં બે પ્રાઇઝ…
- નેશનલ
Stockmarket Crashed: પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ભ્રામક પણ…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ આજે પહેલી પ્રેસ કોન્ફરન્સ યોજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને શેરબજારમાં થયેલા ધબડકા મુદ્દે ઘેર્યા હતા. શેરબજારમાં એક્ઝિટ પોલ પછી તેજી આવી…
- મનોરંજન
88 વર્ષે Dharmendraને આ શું થયું, વીડિયો જોઈને Fan’s Tentionમાં…
બોલીવૂડના હીમેન અને ટોચના અભિનેતા ધર્મેન્દ્ર (Bollywood Actor Dharmendra)ને લઈને ચિંતા કરાવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. 88 વર્ષે પણ ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને મહાનાયક અમિતાભ બચ્ચન (Mega Star Amitabh Bachchan)ની જેમ જ ડે ટુ ડે…
- નેશનલ
Election Results: દિલ્હીમાં કોંગ્રેસ-AAPનું ગઠબંધન તૂટ્યું
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો (Lok Sabha Election results)માં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો નથી. બીજી બાજુ કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધન વધુ મજબૂત બન્યું છે. આમ છતાં દિલ્હીમાં કોંગ્રેસ-આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન તૂટ્યું હોવાના અહેવાલ છે. આજે…
- આમચી મુંબઈ
મહિલા પ્રવાસીનો વિનયભંગકરનારા રિક્ષા ડ્રાઈવર સામે ગુનો
થાણે: ઉલ્હાસનગરમાં મહિલા પ્રવાસીને કથિત ત્રાસ આપી તેનો વિનયભંગ કરવા બદલ પોલીસે રિક્ષા ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસ ફરિયાદ અનુસાર 33 વર્ષની મહિલા બુધવારે અંબરનાથ સ્ટેશને જવા માટે આરોપીની રિક્ષામાં બેઠી હતી. જોકે સ્ટેશને જવાને બદલે ડ્રાઈવર બ્રિજ તરફ રિક્ષા…