- નેશનલ
Adani Groupએ વધુ એક કંપની ખરીદીઃ રુ. 10,422 કરોડમાં deal final
નવી દિલ્હીઃ અદાણી ગ્રુપ (Adani Group’s Chairman Gautam Adani)ની જાણીતી સિમેન્ટ અંબુજા કંપનીએ પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને ખરીદવાની જાહેરાત કરી છે. અંબુજા સિમેન્ટે 10,422 કરોડ રુપિયામાં પેન્ના સિમેન્ટનો 100 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ હિસ્સો ખરીદવાની સાથે અંબુજા સિમેન્ટનું વાર્ષિક…
- આપણું ગુજરાત
ગેનીબહેન ઠાકોરની જીત,પથ્થરમાં ફૂલ ખીલવા સમાન- કોંગ્રેસની ગેનીબહેનને ગદગદિત વિદાય
ગુજરાતનાં લાખો લોકોને જનઆશીર્વાદ મેળવી ભવ્ય વિજય મેળવનાર સાંસદ ગેનીબેન ઠાકોરના રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદ] મુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે ગેનીબેનની જીતના કારણે કોંગ્રેસ કાર્યકરોમાં ઉમ્મીદ સાથે જોશ-ઉત્સાહમાં વધારો થયો…
- નેશનલ
PMના મુખ્ય સચિવ પદે P. K. MIshra અને Ajit Dovalને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પદે યથાવત રખાયા
નવી દિલ્હી: નવનિર્મિત મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રીઓને સ્થાન મળી ચૂક્યું છે અને તેઓએ તેમના પદભાર પણ સંભાળી લીધા છે ત્યારે હવે સરકારે અધિકારીઓને પણ તેમના પદ સોંપી દીધા છે. અજીત ડોભાલને ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નીમવામાં આવ્યા છે.…
- આપણું ગુજરાત
ગુજરાત હાઈ કોર્ટે સરકારના ‘ભીંગડા ઉતરડી’ નાખ્યા: રાજકોટ અગ્નિકાંડ મુદ્દે સરકાર ‘શિયાં-વિયાં’
અમદાવાદઃ ભ્રષ્ટ સાશન અને મલાઇદાર વહીવટના કારણે રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષના જીવ જતાં રાજયભરમાં ફરીવાર હાહાકાર મચી ગયો. આવી અરેરાટીભરી ઘટના ગુજરાતને કોઠે પડી ગઈ હોય તેવો આભાસ થયા વગર રહેતો નથી ત્યારે, આજે રાજકોટની આ દુર્ઘટના પર…
- નેશનલ
395ના રિચાર્જમાં કોણ આપે છે બેટર બેનેફિટ Airtel કે Reliance Jio? જાણો એક ક્લિક પર…
મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે અને વિવિધ ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે નવા નવા રિચાર્જ પ્લાન ઓફર કરે છે. પરંતુ આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ કે એરટેલ અને રિલાયન્સ જિયો…
- આપણું ગુજરાત
સરકારી સ્કૂલ ચલે હમ:ગરીબી કે સુવિધાઃ અમદાવાદમાં છેલ્લાં ૧૦ વર્ષમાં 55,000 બાળકો ખાનગીમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા
અમદાવાદઃ શિક્ષણ અને આરોગ્ય રાજ્ય સરકારની જવાબદારી છે અને દરેક બાળક-યુવાનને સારું અને પોષાય તેવું શિક્ષણ મળે તે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. જોકે છેલ્લા વીસેક વર્ષોથી શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે અને માતા-પિતા નછૂટકે બાળકને ખાનગી શિક્ષણ આપવા મજબૂર થયા…
- નેશનલ
‘આતંક વિરોધી તમામ ક્ષમતા લગાવી દો’ વડા પ્રધાન મોદીએ J&Kમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી
નવી દિલ્હી: છેલ્લા ત્રણ દિવસોમાં એક પછી એક આતંકવાદી હુમલાને કારણે જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir terror attack) ધણધણી ઉઠ્યું છે, સેના અને પોલીસની સંયુક્ત ટીમો આતંકવાદીઓને ઠાર કરવા તપાસ અભિયાન ચલાવી રહી છે. આ મુદ્દે વડા પ્રધાન મોદીના મૌન…
- ધર્મતેજ
24 કલાક બાદ બની રહ્યો છે Gajkesari Yog, આ ત્રણ રાશિના જાતકોનું વધશે Bank Balance…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જૂન મહિનો ખૂબ જ મહત્ત્વનો સાબિત થઈ રહ્યો છે અને 24 કલાક બાદ એટલે કે આવતીકાલે આવો જ એક યોગ બની રહ્યો છે. જેને કારણે અમુક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યો છે. આવો જોઈએ કયો…
- આમચી મુંબઈ
નાગપુરમાં ગનપાવડરની ફેક્ટરીમાં વિસ્ફોટ પછી ભીષણ આગઃ પાંચના મોત
નાગપુરઃ શહેર નજીકની એક ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગવાના બનાવમાં મોટી જાનહાનિના સમાચાર મળ્યા છે. ફેક્ટરીમાં વિસ્ફોટ અને આગ લાગવાના સમાચાર મળ્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર નાગપુરમાં આજે બપોરે એક વિસ્ફોટક…
- નેશનલ
Jagannath Puri Templeના એ 22 રહસ્યમયી પગથિયાનું રહસ્ય આજેય અકબંધ?
ઓડિશાઃ ઓડિશામાં આવેલા જગન્નાથ પુરી મંદિર (Odisha Jagannath Puri Temple)ના ચારેય દ્વાર આજથી ભક્તો માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેને કારણે ભક્તો ખૂબ જ સરળતાથી ભગવાન જગન્નાથના દર્શન કરી શકશે. પરંતુ આ મંદિરમાં આવેલા 22 પગથિયા પાછળની રહસ્યમયી કથાથી…