- આમચી મુંબઈ
શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી; સમીક્ષા બેઠકો માટે ભાજપના નેતા દિલ્હીમાં
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર સાથે મોડી રાત્રે બેઠક યોજી હતી, ત્યારબાદ કેટલાક ભાજપના રાજ્યકક્ષાના નેતાઓ સમીક્ષા બેઠક માટે દિલ્હી જવા રવાના થયા હતા એમ સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું.બેઠકની વિગતો ઉપલબ્ધ…
- આમચી મુંબઈ
ટીએમસીના સાંસદો પવારને મળ્યા; શેરબજારની ‘હેરાફેરી’ની તપાસની માગણીને પવારનું સમર્થન
મુંબઈ: તૃણમૂલ કોંગ્રેસના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મંગળવારે એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારને મળ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં એક્ઝિટ પોલ બાદ કથિત રીતે શેરબજારની હેરાફેરી થઈ તેની તપાસની ટીએમસીની માગણીને પવારે સમર્થન આપ્યું હતું.કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે…
- નેશનલ
Renuka murder case: અભિનેતાના મેનેજર આત્મહત્યા કરી લીધી અને સ્યૂસાઈડ નોટમાં લખ્યું કે
નવી દિલ્હીઃ રેણુકા મર્ડર કેસમાં કથિત રીતે સંડોવાયેલા કન્નડ અભિનેતા દર્શન થૂગુદીપાના મેનેજરે આત્મહત્યા કરી લીધી છે. મેનેજરે એક સુસાઈડ નોટ અને મેસેજ તરીકે એક વીડિયો પણ મુક્યો છે. તેની સુસાઈડ નોટમાં દર્શન થૂગુદીપાના મેનેજરે એકલતા અનુભવી રહ્યા હોવાનું અને…
- આપણું ગુજરાત
ગાંધીનગરને મળ્યા મહિલા મેયરઃ મીરા પટેલની વરણી
ગાંધીનગરઃ શહેર મનપાના નવા મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી…
- નેશનલ
ઉત્તર પ્રદેશ છોડીને દક્ષિણની દિશા પકડવી Priyanka Gandhi માટે નહીં હોય આસાન, પડકારો ઝીલવા પડશે
નવી દિલ્હી: ભાજપના હાથમાંથી અમેઠીની બેઠક આંચકીને કોંગ્રેસે પોતાની પારિવારિક બેઠક ફરીથી પોતાના હાથમાં લઈ લીધી છે. આ સાથે કોંગ્રેસની બીજી પારિવારિક બેઠક રાયબરેલી પણ રાહુલ ગાંધીએ જીતી છે અને હવે વાયનાડ બેઠક છોડીને તેમણે પ્રિયંકા ગાંધીની સંસદમાં એન્ટ્રી કરાવવા…
- આમચી મુંબઈ
Mahayutiને મળશે મોટો ઝટકોઃ આ દિગ્ગજ નેતા છેડો ફાડી ફરી મૂળ પક્ષમાં જાય તેવી સંભાવના
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ અન્ય રાજ્યોના નેતાઓ ભલે થોડો આરામ ફરમાવી લે, પરંતુ મહારાષ્ટ્રના રાજનેતાઓની દોડભાગ યથાવત છે અથવા તો વધી છે. રાજ્યમાં ચારેક મહિનામાં વિધાનસભાની ચૂંટણી (Maharashtra Vidhansabha Election) આવીને ઊભી રહેશે ત્યારે નેતાઓની કૂદાકૂદની શરૂઆત પણ…
- નેશનલ
શેરબજાર સાથે મૂડીબજારમાં પણ તેજીની હલચલ: ડઝનબંધ આઇપીઓની કતાર
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજાર રોજ નવી ઊંચી સપાટીએ પહોંચી રહ્યો છે અને અંદાજપત્રમાં થનારી જાહેરાત અને તેની શેરબજાર પર પડનારી અટકળોને આધારે કેટલીક કંપનીઓ આઇપીઓ રોકી રહી છે, એવા અહેવાલો વચ્ચે પણ મૂડીબજારમાં હલચલ ચાલુ રહી છે. ઇક્સિગોનો આઇપીઓ આજે ૪૯…
- નેશનલ
Mallikarjun Kharge: ટ્રેન દુર્ઘટના અંગે ખડગેએ મોદી સરકાર સામે ગંભીર સવાલો ઉભા કર્યા
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં સોમવારે થયેલા ટ્રેન અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને જયારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નરેન્દ્ર મોદી સરકારને રેલવે અકસ્માત અંગે સાત પ્રશ્નો પૂછ્યા હતા. ખડગેએ પ્રશ્ન…
- આપણું ગુજરાત
GIFT city: દારૂની છૂટછાટ મળતા ગિફ્ટ સિટીમાં રિયલ એસ્ટેટના ભાવમાં વધારો નોંધાયો
અમદાવાદ: ગુજરાત સરકારે તેના 60 વર્ષથી વધુ જૂના દારૂબંધીના કાયદામાં છૂટછાટ આપતા ગિફ્ટ સિટી(GIFT City)માં ‘વાઇન એન્ડ ડાઈન સવિસ’ ઓફર કરતી હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકર વેચવા મંજૂરી આપી છે. ગુજરાત સરકારની આ જાહેરાત બાદ ગિફ્ટ સિટી અને આજુબાજુના વિસ્તારોમાં…